SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ (રૂ૭) અથવપ્રઃ સામાન્યમાત્રપ્રઃ, ચતઃ “વિશ્ચિત્ ટ મચા, ન તુ રિમાવિત’ તિ व्यवहारः। स चैकसामयिकः । प्रामाण्यज्ञप्तौ ईहासामर्थ्य परीक्षा __(३८) तत ईहोपयोग 'आन्तमौ हूर्तिकः प्रवर्तते । स च सद्भूतासद्भूतविशेषोपादान. त्यागाभिमुखबहुविचारणात्मकः पर्यन्ते तत्तत्प्रकारेण धर्मिणि साध्यत्वाख्यविषयताफलवान् भवति । अत एव फलप्रवृत्तौ ज्ञानप्रामाण्यसंशयात् विषयसंशयवत् करणप्रवृत्तावपीन्द्रियादिगतगुणदोषसंशयेन विषयसंशयात् इन्द्रियसाद्गुण्य विचारणमपीहयैव जन्यते । केवलमभ्यासदशायां तत् झटिति जायमानत्वात् कालसौक्ष्म्येण नोपलक्ष्यते, अनभ्यासदशायां तु वैपरीत्येन स्फुटमुपलक्ष्यत इति मलयगिरिप्रभृतयो वदन्ति । પ્રશ્ન:- હસ્વ દીર્ઘ કારણોસ એટલે શું? ઉત્તર :- અપ્રાપ્યકારિઈન્દ્રિયસ્થળે અર્થાવગ્રહપૂર્વે લબ્ધિઈન્દ્રિયને ગ્રહણ ઉન્મુખ પરિણામ એ ઉપયોગમાં કારણુશ રૂપ છે. જ્યારે પ્રાપ્યકારિ ઈદ્રિયસ્થળે અર્થવગ્રહ પૂર્વે અવ્યક્ત જ્ઞાનરૂપ વ્યંજનાવગ્રહ, અને તેની પૂર્વે એના કારણરૂપે અસંખ્ય સમય સુધી થનારો ભૌતિક વ્યંજનાવગ્રહ કારણરૂપ છે-આ રીતે પ્રાપ્યકારિ ઈન્દ્રિયસ્થળે કારણશમાં દીર્ઘતા છે અને અપ્રાપ્યકારિ ઈન્દ્રિયસ્થળે કારણશમાં હસ્વતા છે [ અર્થાવગ્રહ અને ઈહા ] (૩૭) અર્થાવગ્રહ એટલે વસ્તુના તદ્દન સામાન્ય સ્વરૂપનું ભાન, કે જેનાથી “મેં કંઈક જોયું તો ખરું પણ શું હતું તે સમજાયું નહિ,” આ વ્યવહાર લેકમાં પ્રવર્તે છે. આ અર્થાવગ્રહ માત્ર એક જ સમયમાં થાય છે. (૩૮) અર્થાવગ્રહ પછી ઈહાને ઉપરોગ પ્રવર્તે છે. તેનો કાળ એક અંત મુહર્ત જાણુ. આ ઈહાને ઉપયોગ અનેક વિચારણાથી ગર્ભિત હોય છે. અર્થાત્ ઈહા એ સંશયાત્મક નથી કિંતુ વિચારણાત્મક છે. ઈહામાં જે બહુમુખી વિચારણા થાય છે, તે સદભૂતવિશેષના ગ્રહણ અને અસભૂતવિશેષના પરિત્યાગની અભિમુખ હોય છે. સંશયમાં બને કોટિ તુલ્ય હોય છે. જ્યારે ઈહા સદ્દભૂતવિશેષના નિર્ણયરૂપ અપાયની પ્રત્યે ઢળતા વલણવાળી હોય છે. એટલે અનેક સમય પર્યન્ત ચાલતી વિચારણાત્મક ઈહા, ચરમ સમયે “અવગૃહીત વસ્તુ આવા પ્રકારની હોવી જોઈએ,’ દા.ત.: ‘દૂર દેખાતી વસ્તુ મનુષ્ય હોવા જોઈએ” આ જાતની (સાધ્યત્વાખ્ય) સાધ્યત્વનામની વિષયતા રૂપ ફળથી કળવતી બને છે. પ્રશ્ન : સાધ્યત્વાખ્ય વિષયતા એટલે શું? ઉત્તર : જે જાતની વિષયતા અપાય જ્ઞાનમાં સિદ્ધ થનાર છે તે જ જાતની વિષયતા ઈહાના છેલ્લા સમયે સાધ્યકક્ષામાં હોય છે. એનું નામ સાધ્યત્વાખ્ય વિષયતા છે. [ઈહામાં ઈન્દ્રિયની ગુણ-દેણવત્તાનો વિચાર ઈહા બહુમુખી વિચારણું સ્વરૂપ છે એટલા માટે જ ઈન્દ્રિયની ગુણવત્તાને વિચાર છે. માન્તર્મુહૂતિઃ ત ૨. સાળાવે મ વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy