SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ (२९-३०) तथा च अस्या (अ)र्थः-श्रोत्रेन्द्रियेणोपलब्धिरेव श्रुतमित्यवधारणम् , न तु श्रोत्रेन्द्रियोपलब्धिः' श्रुतमेवेति । अवग्रहेहादिरूपायाः श्रोत्रेन्द्रियोपलब्धेरपि मतिज्ञानरूपत्वात् । રાધ્યા"सोइंदिओवलद्धी चेव सुअ न उ तई सुअ चेव । સોવિસી વિ ા ક મનાવે છે” (વિશેષા. શા. ૧૨૨) शेष' तु यच्चक्षुरादीन्द्रियोपलब्धिरूप 'विज्ञानं तन्मतिज्ञानम् । तु शब्दोऽनुक्तसमुच्च. यार्थः । स च अवग्रहेहादिरूपां श्रोत्रेन्द्रियोपलब्धिमपि समुच्चिनोति, यद्भाष्यकार:"तुसमुच्चयवयणाओ व काई सोइदिओवलद्धी वि । मइ एव सइ सोउग्गहादओ होंति मइभेया ॥” (विशेषा० गा० १२३) ____ अपवादमाह-मुक्त्वा द्रव्यश्रुत पुस्तकपत्रकादिन्यस्ताक्षररूपम् । तदाहितायाः शब्दार्थपर्यालोचनात्मिकायाः शेषेन्द्रियौपलब्धेरपि श्रुतत्वात् । अक्षरलाभश्च यः शेषेष्वपीन्द्रियेषु शब्दार्थ पर्यालोचनात्मकः, न तु केवलः तस्येहादिरूपत्वात् , तमपि मुक्त्वेति सोपस्कार"व्याख्येयम् । ન ઉપલબ્ધિ જ શ્રત છે. બાકીની ઈનિદ્રાથી થતી ઉપલબ્ધિ તે મતિજ્ઞાન છે. પણ દ્રવ્ય શ્રુતથી થતી ઉપલબ્ધિ અને શેષ ઈન્દ્રિયથી થતી અક્ષરગર્ભિત ઉપલબ્ધિ તે મતિજ્ઞાનમાં ગણવી નહિ. (કારણ કે તે શ્રુતજ્ઞાનરૂપ છે.) [દિઓ...ગાથાને વિશેષાર્થ ] (૨૯-૩૦) “શોરંરિવ્યો દી' એ ગાથાનું વિશેષ વિવરણ કરતા ગ્રંથકાર કહે છે કે “શ્રોત્રેન્દ્રિયથી થતી ઉપલબ્ધિ તે શ્રત છે.” એનો અર્થ એ છે કે “શ્રુતજ્ઞાન શ્રોત્રેન્દ્રિયથી થતી ઉપલબ્ધિ રૂપ જ છે. પરંતુ એને અર્થ એ નથી કે “શ્રોત્રેન્દ્રિયથી થતી ઉપલબ્ધિ એ શ્રુતજ્ઞાન રૂપ જ છે. કારણ કે શ્રોત્રેન્દ્રિયથી અવગ્રહ, ઈહા આદિ રૂપે જે ઉપલબ્ધિ થાય છે તે શ્રુતજ્ઞાનરૂપ નહિ પણ મતિજ્ઞાનરૂપ હોય છે. ભાગ્યકારે પણ કહ્યું છે કે “શ્રોત્રેન્દ્રિયથી થતી ઉપલબ્ધિ તે જ શુત છે. પણ એ મૃત જ છે એમ નહિ. કારણ કે શ્રોત્રેન્દ્રિયથી થતી કેઈક ઉપલબ્ધિ મતિજ્ઞાન રૂપ પણ હોય છે.” તાત્પર્ય, શ્રોત્રેનિદ્રયથી થતી ઉપલબ્ધિ શ્રત કે મતિ અન્યતર સ્વરૂપ હોય છે. જ્યારે બાકીની ચા આદિ ઈદ્રિયોથી થનાર ઉપલબ્ધિ રૂ૫ વિજ્ઞાન મતિજ્ઞાન રૂપ હોય છે. સોફિ...એ ગાથામાં “સુ” એ શબ્દપ્રયોગ અનુક્તના સમુચ્ચય માટે કર્યો છે અર્થાત્ અવગ્રહ, ઈહાદિ રૂપ થતી શ્રોત્રેનિદ્રયની ઉપલબ્ધિને પણ મતિજ્ઞાનમાં સમુચ્ચય સમજ ભાષ્યકારે પણ કહ્યું છે કે “તું” એવા સમુચ્ચયવચનથી શ્રોત્રેન્દ્રિયથી થતી કેઈક ઉપલબ્ધિને પણ મતિમાં સમાવેશ થાય છે. એટલે કે શ્રોત્રેન્દ્રિયથી થતા અવગ્રહ આદિ તે મતિજ્ઞાનના ભેદ છે. (લોરંોિ . ના પૂર્વાર્ધનું વિવરણ થયું એમાં હવે) ઉત્તરાર્ધથી અપવાદ દેખાડે છે. પુસ્તક, પત્ર વગેરે માં સ્થાપેલું જે દ્રવ્યશ્રત છે તેને મતિજ્ઞાનમાંથી છોડી દેવું. કારણ કે ચક્ષુ આદિ ઇદ્રિથી દ્રવ્યશ્રુતના વાંચન દ્વારા શબ્દાર્થના પર્યાલચન રૂપ જે ઉપલબ્ધિ થાય છે તે મતિરૂપ નહિ પણ મૃતરૂપ ૧. રિધિઃ કુ. ૨. હવે તન્નતિ મુ ગ ઘ . ર. વત્રાઃ | ૪. સ્થારૂં સારો વ્યાં માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy