SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ શ્રુતજ્ઞાન यदि च सामान्यश्रुतज्ञानस्य विशेषपर्यवसायकत्वमेव मतिज्ञानस्य श्रुतज्ञानाभ्यन्तरीभूतत्वम् , उपयोगविच्छेदेऽपि एकोपयोगव्यवहारश्च फलप्राधान्यादेवेति विभाव्यते, तदा पदार्थ बोधयित्वा विरत वाक्य वाक्यार्थबोधादिरूपविचारसहकृतमावृत्त्या विशेष बोधयदैदम्पर्यार्थकत्वव्यपदेशं लभत इति मन्तव्यम् । पर' शब्दसंस्पृष्टार्थग्रहणव्यापृतत्वेन पदपदार्थसम्बन्धग्राहकोहादिवत् तस्य कथं न श्रुतत्वम् १ ! शब्दसंस्पृरष्टार्थग्रहणहेतुरु उपलब्धिविशेषो धारणसमानपरिणामः श्रुतमिति नन्दिवृत्त्यादौ दर्शनात् ।। पूर्वगतगाथाया व्याख्यामाश्रित्य श्रुतलक्षणानुगमनम् "सोइदिओवलद्धी होइ सुअं सेसय तु मइनाण । मोत्तण दव्वसुअं अक्खरलंभो अ सेसेसु ॥” (विशेषा० गा० ११०) इति पूर्वगतगाथायामपि अयमेव स्वरसो" लभ्यते । [વાકયાથબધ-મહાવાક્યાબંધ મતિ કે શ્રુત ?] જે કોઈ એ વિચાર રજુ કરે કે-“મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનમાં અત્યન્તર્ભાવ એટલે કે પદાર્થ બેધરૂપ સામાન્ય શ્રુતજ્ઞાનનું વિશેષ અર્થબોધરૂપે પર્યાવસિત થવું તે. તાત્પર્ય, પદાર્થબોધ આદિ કર્મ થતાં ચાર જ્ઞાનમાં મધ્યવતી વાયાર્થમહાવાકયાર્થબોધ મતિજ્ઞાન ઉપયોગ રૂપ જ છે છતાં પણ એના દ્વારા સામાન્ય શ્રુતજ્ઞાનનું વિશેષાર્થજ્ઞાનરૂપે પર્યવસાન થાય છે એટલા માટે મતિજ્ઞાનને શ્રુતજ્ઞાન અભ્યન્તભૂત કહેવામાં આવે છે. આ રીતે ઉપયોગ ભિન્ન ભિન્ન હોવા છતાં એક જ વ્યુતરૂપ ઉપયોગને જે વ્યવહાર થાય છે તે અને ફલિત થનારા અજંપર્યાથે બેધરૂપ શ્રુતજ્ઞાનની મુખ્યતાના કારણે”—તે આ વિચારણામાં એમ સમજવું કે પદાર્થધ કરાવીને વાકયને વ્યાપાર અટકી જાય છે. ત્યાર પછી વાક્યાર્થબોધ આદિરૂપ (મતિજ્ઞાનાત્મક) વિચારે પ્રવર્તે છે. એ વિચારના સહકારથી પુનરુપસ્થિત વાકય જ્યારે વિશેષ અર્થ બંધ કરાવે છે ત્યારે તેને અદંપર્યાર્થક કહેવામાં આવે છે. પણ આ વિચારણામાં એક પ્રશ્ન એ થાય છે કે જેમ પદ–પદાર્થના સંબંધને સ્પર્શનાર ઊંહ-આદિ જ્ઞાનને કૃતાત્મક માનવામાં આવે છે તેમ શબ્દસંસ્કૃષ્ટ અર્થના ગ્રહણમાં પ્રવર્તનાર વાકયાથ બેધાદિ વિચારને કૃતાત્મક કેમ ન માનવો?નન્દીસૂત્રની વૃત્તિ વગેરેમાં કહ્યું છે કે “વાચવાચકભાવને આગળ કરીને શબ્દથી સંસ્કૃષ્ટ અર્થના ગ્રહણમાં હેતુભૂત જે વિશેષ ઉપલબ્ધિરૂપ જ્ઞાન છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે.” આશય એ છે કે “જલધારણ આદિ અર્થ ક્રિયામાં સમર્થ, કબુગ્રીવાદિ આકારવાળી વસ્તુ ઘટશબ્દથી વાચ્ય છે” ઈત્યાદિ રૂપે ત્રણે કાલમાં સાધારણ અર્થ ક્રિયા સામર્થ્યરૂપ સમાન પરિણામને મુખ્ય રૂપે વિષય બનાવનાર, શબ્દાર્થના પર્યાલોચનને અનુસરતે બે વિશેષ તે શ્રુતજ્ઞાન કહેવાય છે કે જે ઈન્દ્રિય કે મનના નિમિત્તે ઉદભવે છે. સોઢંઢિો...ઈત્યાદિ પૂર્વગત ગાથાને પણ આ જ અર્થમાં સ્વરસ દેખાય છે. ગાથાને સંક્ષેપાર્થ આ પ્રમાણે છે–શ્રોત્રેન્દ્રિયથી १. संसृष्टा मुअत । २. संसृष्टा मु । ३. हेतुरूपल ब । ४. नन्दीवृत्तौ तु इत्थं पाठः “वाच्यवाचकभाव.. पुरस्सरीकारेण शब्दसंसृष्टार्थग्रहणहेतुरुपलब्धिविशेषः ‘एवमाकारं' वस्तु जलधारणाद्यर्थक्रियासमर्थ घटशब्दवाच्यम् इत्यादिरूपतया प्रधानीकृतत्रिकालसाधारणसमानपरिणामः शब्दार्थपर्यालोचनानुसारी इन्द्रियमनोनिमित्तोऽवगमविशेष इत्यर्थः । अयमेव च पाठः संगतो भाति । केनापि कारणेन सर्वासु प्रतिषु अटितः स्यात्-सं.। ૫. અમિકાય: . દિ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy