SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ શ્રુતજ્ઞાન ... (२३) एतेन ‘न हिंस्यात्' इत्यादिनिषेधविधौ विशेषविधिबाधपर्यालोचनया, अनुमितौ व्यापकतानवच्छेदकेनापि विशेषरूपेण व्यापकस्येव, शाब्दबोधे तत्तद्विहितेतरहिंसात्वेन वृत्त्यनवच्छेदकरूपेणापि निषेध्यस्य प्रवेशः-इति निरस्तम्, उक्तबाधपर्यालोचनस्य प्रकृतोपयोगान्तर्भावे अस्मदुक्तप्रकारस्यैव साम्राज्यात् , तदनन्तर्भावे च तस्य सामान्यवाक्यार्थबोधेन सह मिलनाभावेन विशेषपर्यवसायकत्वाऽसम्भवात् । દોષને અવકાશ નથી. એ તો ત્યારે થાય કે જે પદાર્થ બોધ થયા પછી ઉપયોગ બદલાઈ જાય અને પછી વાક્યર્થ આદિ બંધ થાય. અહીં તો એવું છે કે જેમ એક જ પ્રયનથી છોડેલું બાણ વચમાં અટક્યા વિના આગળ આગળ ચાલ્યું જાય છે તેવી રીતે એક ઉપયોગરૂપ વ્યાપાર પણ એદમ્પર્ય–બાધ પર્યત ચાલુ જ રહે છે. કારણ કે ખરેખર તો જે અર્થના તાત્પર્ય (અદંપર્ય)માં વાક્યપ્રયોગ કરવામાં આવ્યો હોય તે અર્થ જ સાચે વાકયાર્થ છે. આ પ્રકારના સૂક્ષમ નયને આશ્રય કરવાથી કશો દોષ રહેતું નથી. [વૃત્તિઅનવચ્છેદધર્મથી શાબ્દબોધ-વાદી મીમાંસક મત]. (૨૩) શ્રુતજ્ઞાનની ઉપરોક્ત પ્રકારની પ્રક્રિયાના પ્રતિપાદનથી મીમાંસક આદિની એક માન્યતાનું ખંડન થઈ જાય છે. એ માન્યતા એવી છે કે-જેમ સામાન્યતઃ વ્યાપતાઅવચ્છેદક ધર્મરૂપે જ અનુમિતિમાં વ્યાપકને બાધ થાય છે. પણ કોઈ એક વિશેષ વ્યાપક વ્યક્તિમાં બાપનું જ્ઞાન હોય ત્યારે વ્યાપકતા અનવચ્છેદકીભૂત અન્ય વિશેષ ધર્મરૂપે પણ વ્યાપકને બોધ અનુમિતિમાં થાય છે. (દા. ત. : “અગ્નિવ્યાપ્યધૂમવાળે પર્વત’ આ જાતના પરામશથી પર્વતમાં વ્યાપકતા અવરછેદકીભૂત અગ્નિસ્વરૂપે અગ્નિનું અનુમિતિમાં ભાન થાય છે. પણ સાથેસાથે પર્વતમાં વડવાનળરૂપ રૂપ અગ્નિવિશેષના બાપનું અનુસંધાન હોય ત્યારે “અગ્નિવ્યાપ્ય ધૂમવાળી પર્વત” એવા પરામર્શથી વડવાનલ-ઈતરત્વરૂ૫ વ્યાપકતા અનવછેદકીભૂત ધર્મથી પણ અનુમિતિમાં અગ્નિને બોધ થાય છે.) એજ રીતે “કઈ પણ જીવની હિંસા કરવી નહિ” એવા નિષેધાત્મક સામાન્ય વૈદિક વિધાનની સાથે “અનિષ્ટમ યજ્ઞમાં પશુનો ભોગ આપવો” આવા વિશેષ વૈદિક વિધાનના વિરોધનું અનુસંધાન હોય ત્યારે “હિંયા”..ઈત્યાદિ નિષેધાત્મક વિધાનથી થનારા શાબેધાત્મક જ્ઞાનમાં આપવાદિકવિહિતઈતરહિંસાત્વ રૂ૫ વૃત્તિઅનવચ્છેદક ધર્મથી નિષેધ્ય હિંસાને પ્રવેશ માની શકાય. ટૂંકમાં સામાન્ય નિષેધવાકયથી, “હિંસામાત્ર નિષિદ્ધ (પાપનું સાધન) છે' એવો શબ્દબોધ પ્રમાણભૂત નહિ ગણાય, કિંતુ યજ્ઞાદિ પ્રસંગે વેદશાસ્ત્રથી વિહિત હિંસાને છોડીને બીજી બધી | # પદને પદાર્થ સાથે સંબંધ તે વૃત્તિ કહેવાય. અર્થનિષ્ઠ વૃત્તિઅવરછેદક ધર્મ (દા. ત. ઘટમાં ધટa) જે હોય તે ધનથી જ શબ્દ બેધમાં તે અર્થનું જ્ઞાન થાય. એટલે કે “ ન હિંસ્યાતી' એ સામાન્ય નિષેધવાકયથી વૃત્તિવિચ્છેદક હિંસાત્વરૂપે તમામ હિંસામાં નિષેધને બોધ થવો જોઈએ. પણ વિશેષ વિધિના બાંધના પર્યાલચનથી, વિહિત ઈતર હિંસાત્વરૂપ વૃત્તિ અનવચ્છેદક ધર્મથી વિહિતઈતર હિંસાના નિષેધનું ભાન અહીં માનવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy