SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જ્ઞાનબિન્દુ दिक्रिया न पापसाधनानि, चित्तशुद्धिफल स्वात् , अयतनया क्रियमाणं तु सर्व हिंसान्तर्भावात् पापसाधनमेवेति महावाक्यार्थबोधः । 'आजैव धर्म सारः' इत्यपवादस्थलेऽपि गीतार्थयतनाकृतयोगिकारणपदैः निषिद्धस्याप्यदुष्टत्वम् , विहितक्रियामात्रे च स्वरूपहिंसासम्भवेऽपि अनुबन्धहिंसाया अभावात् न दाषलेशस्यापि अवकाश इत्यैदम्पर्यार्थबोधः । (૨૨) તેડુ સર્વોપુ પીઘો વ્યાપારાન ન કૃતાન્યજ્ઞાનરા, પૂર્યોધઋક્ષાफलव्याप्यतयैव श्रुतस्य लोकोत्तरप्रामाण्यव्यवस्थितेः । वाक्येऽपि क्रमिकतावद्बोधजनके 'तथात्वव्युत्पत्तिप्रतिसन्धानवति' व्युत्पत्तिमति पुरुषे न विरम्यव्यापारादिदूषणावकाशः; सोऽयमिपोरिव दीर्घतरो व्यापारः ' यत्परः शब्दः स शब्दार्थः' इति नयाश्रयणात् । તેના સમાધાનરૂપ હોય છે.) વાયાર્થે બેધ પછી થપગરૂપ વિચારણાથી એ જે નિર્ણય થાય છે કે “જયણાપૂર્વક કરાતી આહાર-વિહાર આદિ ક્રિયા, ચિત્તશુદ્ધિકારક હેવાથી પાપનું સાધન નથી. પણ જે આહાર આદિ ક્રિયા જયણાની ઉપેક્ષાપૂર્વક કરાય તો તે નકકી હિંસારૂપ હોવાથી પાપનું જ સાધન છે. આને મહાવાક્ષાર્થબોધ કહેવાય. અહીં જ્યણું એટલે “શાસ્ત્રોક્ત વિધિનું પાલન” એમ સમજવું. અપર્યાર્થ એ છે કે ભગવાનની આજ્ઞા જ ધર્મમાં પ્રમાણ છે.” એટલે કે “અપવાદ પદે ગીતાર્થ પુરુષ, કૃતયોગી * (તપશ્ચર્યાદિને અભ્યાસી) હોય અને યતનાપૂર્વક કારણે જે કાંઈ નિષિદ્ધનું સેવન કરે તે નિર્દોષ છે તથા કોઈપણ શાસ્ત્રવિહિત ક્રિયામાં યદ્યપિ સ્વરૂપહિંસાને સંભવ હોય છે છતાં પણ તે અનુબધે હિંસારૂપ ન હોવાથી લેશમાત્ર પણ દોષને અવકાશ નથી.” આ અદંપર્યાર્થરૂપ બેધ છે. [એક દીઘ ઋતે પગની વ્યાપકતા (૨૨) ઉપર કહેલા પદાર્થ આદિ ક્રમથી થતા બેધમાં શ્રતભિન્ન જ્ઞાન હોવાની શંકાને કઈ અવકાશ નથી. કારણ કે પદાર્થથી માંડીને અદંપર્યાથ બાધ સુધી એક જ દીર્ઘ - શ્રત ઉપયોગને વ્યાપાર ચાલુ છે અને ખરેખર તે શ્રુતજ્ઞાનમાં લોકેત્તરપ્રામાણ્ય - અર્થાત્ શાસ્ત્રમાન્ય પ્રામાણ્ય ત્યારે જ ઘટી શકે કે જ્યારે કોઈ પણ શાસ્ત્રવાકયથી પદાર્થ આદિ ક્રમે શ્રુતજ્ઞાનનો ઉપયોગ ઔદંપર્યાર્થના બોધપર્યત વ્યાપક (ટકી રહેનારો) હોય (દંપર્યાર્થ બોધ સ્વરૂપ ફળ એ છે વ્યાપ્ય જેનું–શ્રુતજ્ઞાનનું આ સમાસ વિગૃહીત કરવાથી શ્રુતજ્ઞાનમાં અદંપર્યાથે બેધની વ્યાપકતા પ્રગટ થાય છે.) - પ્રફન : એક વાર ઉચ્ચારેલું વાકય એક જ વાર અર્થ બંધ કરાવે છે, નહિ કે વારંવાર. જે એકવાર પદાર્થ બંધ કરાવ્યા પછી અટકીને ફરીથી બીજીવાર, ત્રીજીવાર વાક્યાયં આદિ બંધ કરાવે તો ‘વિરમ્ય વ્યાપાર વગેરે દોષ કેમ નહિ લાગે? ઉત્તરઃ “જે વાકયથી ક્રમશઃ પદાર્થ આદિ બંધ થવાનું ઉપર જણાવ્યું છે તે વાકયમાં લોકોત્તર પ્રામાણ્ય ત્યારે જ ઘટે કે જ્યારે તેનાથી અદંપર્યાથપર્યત બોધ થાય.” આ જાતની વ્યુત્પત્તિને લક્ષમાં રાખનાર વ્યુત્પન પુરુષને એક જ દીર્ઘ જ્ઞાન- પગથી આ ચારેયને કૃમિક બોધ થાય છે માટે અહીં વિરમ્ય વ્યાપાર આદિ કઈ - "१. तथात्वयुत्पत्ति नतिपुरुषे अब । २. बति न वि त । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy