________________
૪
જ્ઞાનબિન્દુ मतिज्ञानस्य लक्षणम्
(१५) तत्र, मतिज्ञानत्वं श्रुताननुसार्थनतिशयितज्ञानत्वम् , अवग्रहादिक्रमवदुपयोगजन्यज्ञानत्वं ग। अवध्यादिकमतिशयितमेव, श्रुतं तु श्रुतानुसावेति न तयोरतिव्याप्तिः । श्रुतानुसारित्वं च धारणात्मकपदपदार्थसम्बन्धप्रतिसन्धानजन्यज्ञानत्वम् । तेन न सविकल्पकज्ञानसामग्रीमात्रप्रयोज्यपदविषयताशालिनीहापायधारणात्मके मतिज्ञानेऽव्याप्तिः ईहादिमतिज्ञानभेदस्य श्रज्ञानस्य च साक्षरत्वाविशेषेऽपि 'अयं घटः' इत्यपायोत्तरम् 'अयं घटनामको न वा' इति संशयाऽदर्शनात् तत्तन्नाम्नोऽप्यपायेन ग्रहणात् तद्धारणोपयोगे 'इदं पदमस्य वाचकम्,' 'अयमर्थ एतत्पदस्य वाच्यः' इति पदपदार्थसम्बन्धग्रहस्यापि ध्रौव्येण तज्जनितश्रुतज्ञानस्यैव श्रुतानुसारित्वव्यवस्थितेः। अत एव धारणात्वेन श्रुतहेतुत्वात्-"मइपुव्वं सुअं” (नन्दी. २४) इत्यनेन श्रुतत्वावच्छेदेन मतिपूर्वत्वविधिः । 'न मई सुअपुब्बिया' (नन्दी. २४) इत्यनेन च मतित्व. सामानाधिकरण्येन श्रुतपूर्वत्वनिषेधोऽभिहितः सङ्गच्छते।
[ મતિજ્ઞાન : શ્રતાનનુસારી-અનતિશયિતજ્ઞાન ] (૧૫) જ્ઞાનના પાંચ પ્રકારોમાંથી પહેલું જ્ઞાન મતિજ્ઞાન છે. તેનું લક્ષણ આ પ્રમાણે છે– શ્રતાનુસાર ન હોય એવું અતિશયરહિત જ્ઞાન તે મતિજ્ઞાન છે. (ગુજરાતી ભાષામાં બહુધા ધર્મિપરક લક્ષણવાક્ય રચાતું હોવાથી તેનો ધર્મ પરક નિદેશ કરાતે નથી
જ્યારે સંસ્કૃત સાહિત્યમાં ન્યાયની પરિભાષામાં લગભગ ઘમિને “સ્વ” પ્રત્યય લગાડીને લક્ષણને ધર્મપરક નિર્દેશ થાય છે, કારણ કે વાસ્તવમાં વસ્તુના અસાધારણ ધર્મને લક્ષણ કહેવામાં આવે છે. એટલે શ્રુતાનનુસાર અનતિશયિત જ્ઞાન શબ્દને “વ” પ્રત્યય લગાડીને ગ્રંથકારે લક્ષણ નિર્દેશ કર્યો છે, અને “મતિજ્ઞાનત્વ શબ્દ નિયત લક્ષ્ય સૂચવવા માટે દર્શાવ્યો છે) અથવા “અવગ્રહ, ઈહા વગેરે કમપૂર્વકના ઉપયોગથી જન્ય જ્ઞાન તે મતિજ્ઞાન, આવું પણ લક્ષણ કરી શકાય. પ્રથમ લક્ષણમાં અતિશયરહિત એમ કીધું હોવાથી અવધિ વગેરે જ્ઞાનમાં અતિવ્યાપ્તિ દોષ ટળી જાય છે. કારણ કે અવધિ આદિ જ્ઞાને સાતિશય જ્ઞાનરૂપ છે. શ્રુતજ્ઞાનમાં પણ લક્ષણની અતિવ્યાપ્તિને દોષ નથી, કારણ કે શ્રુતજ્ઞાન અવશ્યમેવ શ્રુતાનુસાર જ હોય છે. આ રીતે મતિજ્ઞાનના લક્ષણ વાક્યમાં શતાનનસાર અને અનતિશયિત આવા બે વિશેષણની સાર્થકતા સમજી શકાય છે. ચક્ષદર્શન આદિમાં અતિવ્યાપ્તિ ટાળવા માટે “જ્ઞાન” પદની સાર્થકતા સ્વયં સમજી લેવી. શ્રુતાનનુસારિ એટલે જે શ્રુતાનુસાર ન હોય તે.
[ શ્રુતાનુસારિતાની વ્યાખ્યા ] પ્રશ્ન :- શ્રુતાનુસાર એટલે શું?
ઉત્તર – જે જ્ઞાન પદ-પદાર્થ સંબંધનું પ્રતિસંધાન કે જે ધારણાસ્વરૂપ છે, તેનાથી જન્ય હોય તે કૃતાનુસારિ જ્ઞાન કહેવાય. પદ અને પદાર્થને સંબંધ સંકેત નામે ઓળખાય છે. આ સંકેતરૂપ સંબંધનું અનુસંધાન એ જ ધારણા કહેવાય છે. શ્રતજ્ઞાન હમેશાં આવા અનુસંધાનપૂર્વક થાય છે માટે તેને શ્રતાનુસારિ જ્ઞાન કહેવામાં આવે છે. શ્રુતાનુસારિતાનું આ પ્રમાણે લક્ષણ કરવાથી, ઈહા આદિ મતિજ્ઞાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org