SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષયાપશમાગ્નિભાવ ૨૩ (१३) मिध्यात्वाऽऽद्यद्वा दशकषायरहितानां शेषमोहनीयप्रकृतीनां तु प्रदेशोदये विपाकोदये वा क्षयोपशमोsविरुद्धः, तासां देशघातिनीत्वात् । तदीयसर्वघा तिरसस्य देशबातित्वपरिणामे हेतुः चारित्रानुगतोऽध्यवसायविशेष एव द्रष्टव्यः । परं ताः प्रकृतयोऽधुवोदया इति तद्विपाकोदयाभावे क्षायोपशमिकभावे विजृम्भमाणे, प्रदेशोदयवत्योऽपि न ता मनागपि देशघातिन्यः । विपाको - दये तु प्रवर्तमाने क्षायोपशमिकभावसम्भवे मनाग्मालिन्यकारित्वात् देशघातिन्यस्ता भवन्तीति संक्षेपः । विस्तरार्थिना तु मत्कृतकर्मप्रकृतिविवरणादिविशेषग्रन्था अवलोकनीयाः । उक्ता क्षयोपशमप्रक्रिया | [૨, મતિ-શ્રુતજ્ઞાનચર્ચા । ] (१४) इत्थ ं च सर्वघातिरसस्पर्धा कवन्मतिज्ञानावरणादिक्षयोपशमजनितं मतिश्रुतावधिमनःपर्यायभेदात् चतुर्विध क्षायोपशमिकं ज्ञानम्, पञ्चमं च क्षायिक केवलज्ञानमिति पञ्च प्रकारा ज्ञानस्य । [સંજવલનાદિ ૧૫ પ્રકૃતિઓના ક્ષયાપશમભાવ (૧૩) મિથ્યાવ અને આદ્ય ખાર કષાય-આ તેર પ્રકૃતિ સિવાયના [ચાર સંજવલન કષાય, નવ નાકષાય, મિશ્ર દર્શનમેાહનીય અને સમ્યક્ત્વ માહનીય] આ પંદર પ્રકૃતિએ દેશધાતી હાવાથી ચાહે વિપાકેાયમાં હોય કે પ્રદેશેાયમાં હાય તા પણ તેના ક્ષયાપશમ હાવામાં કોઈ વિરોધ નથી. ક્ષયાપશમ એ રીતે કે પાંચમા-છઠ્ઠા ગુણુઠાણું ચારિત્રગભિ ત અધ્યવસાય વિશેષથી સઘાતી રસસ્પર્ધા દેશઘાતીમાં રૂપાંતર થઈ જાય છે. એટલે જયારે વિપાકથી ઉદયમાં હાય ત્યારે પણ કેટલાક રસસ્પર્ધા કામાં ક્ષયાપશમ થવાથી તે તે ગુણ્ણાના આંશિક આવિર્ભાવ થાય છે. પરંતુ સદા માટે આ પ્રકૃતિના વિપાકીદય ચાલુ રહેતા નથી. કારણ કે આ પ્રકૃતિએ અશ્રુવાયી છે. એટલે વિપાકેાય જયારે ન હાય ત્યારે ક્ષયાપશમ ભાવ સાથે, પ્રદેશેય ચાલુ હાવા છતાં લેશમાત્ર પણ ગુણને ઘાત થતા નથી. દા. ત. :- સંજવલન ક્રોધના વિપાકાય હાય ત્યારે બાકીના ત્રણ સંજ્વલનને વિપાકેાદય ન હાય, પ્રદેશેાય અને ક્ષયાપશમ હાય, એટલે તે કાળે માન માયા અને લાભરૂપી વિકૃતિએ પ્રગટ થાય નહિ. જે પ્રકૃતિના વિપાકાય ચાલુ થાય તેના અ'શે ક્ષચેાપશમ ભાવ હાવા છતાં વિપાકેાદયના પ્રભાવે કૈંક મલિનતા પ્રગટ થાય છે. એ રીતે આ અધ્રવેદયી પ્રકૃતિએ દેશઘાતિની કહેવાય છે. આ વર્ણન અહીં આ ઘણા સ'ક્ષેપથી કર્યું છે, વિસ્તારના અથી સજ્જનાને માટે ઉપા. યÀાવિજયજી મહારાજ પેાતાના બનાવેલા કર્મ પ્રકૃતિ વિવરણ વગેરે વિશેષ'થાનુ અવલેાકન કરવાનું સૂચવે છે. (ક્ષયેાપશમ પ્રક્રિયા સમાપ્ત.) (૧૪) ઉપરાત રીતે સઘાતી રસ૫ કાવાળા મતિજ્ઞાનાવરણ આદિ ચાર કમના ક્ષયાપશમથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન, આ ચાર ભેદે ક્ષાયાપશમિક જ્ઞાન પ્રગટ થાય છે અને કેવળાજ્ઞાનાવરણને ક્ષય થાય ત્યારે એકમાત્ર પાંચમુ ક્ષાયિક કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આ રીતે જ્ઞાનના પાંચ પ્રકાર છે. ૬. શેષો દ્રષ્ટથ: 7 | ૨. તુ વર્તમાને મુ. | રૂ. માહિત્મ્ય ના હૈં । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy