SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જ્ઞાનબિન્દુ विपाकोदयविष्कम्भण तु तासु सर्ववातिरसस्पर्धकानां क्षायोपशमिकसम्यक्त्वादिलब्ध्यभिधायकसिद्धान्तबलेन क्षयोपशमान्यथानुपपत्त्यैव तथाविधाध्यवसायेन कल्पनीयम् । केवलज्ञानकेवलदर्शनावरणयोस्तु विपाकोदयविष्कम्भाऽयोग्यत्वे स्वभाव एव शरणमिति प्राञ्चः। हेत्वभावादेव तदभावस्तद्धेतुत्वेन कल्प्यमानेऽध्यवसाये तत्क्षयहेतुत्वकल्पनाया एवौचित्यादिति तु युक्तम् । तस्मात् मिथ्यात्वादिप्रकृतीनां विपाकोदये न क्षयोपशमसम्भवः किं तु प्रदेशोदये ।। . (१२) न च सर्वघातिरसस्पर्धकप्रदेशा अपि सर्वस्वघात्यगुणघातनस्वभावा इति तत्प्रदेशोदयेऽपि कथं क्षायोपशमिकभावसम्भवः ? इति वाच्यम् ; तेषां सर्वघातिरसस्पर्धकप्रदेशानां अध्यवसायविशेषेण मनाग्मन्दानुभावीकृतविरलवेद्यमानदेशघातिरसस्पर्ध केऽन्तःप्रवेशितानां यथास्थितस्वबल प्रकटनाऽसमर्थत्वात् । સર્વઘાતી સ્પર્ધકોના વિપાકેદયને વિષ્કલ્સ (=સ્થંભન) વિશુદ્ધ અધ્યવસાયથી થવાનું કલ્પી શકાય છે. કેમકે સિદ્ધાંતમાં સમ્યક્ત્વ આદિ ક્ષાપશમિક લબ્ધિઓનું નિરૂપણ કરેલું છે. એટલે જ એ પ્રકૃતિના વિપાકેદયને વિષ્કમ્મ ન કલ્પીએ તે સમ્યક્ત્વ આદિ લબ્ધિઓને પશમ ભાવ અસંગત થઈ જશે. પ્રશ્ન : કેવળજ્ઞાનાવરણ અને કેવળ દર્શનાવરણના વિપાકોદયનું સ્થંભન કેમ નથી થતું? ઉત્તરઃ એ બન્ને પ્રકૃતિએ તે માટે અયોગ્ય છે, અને અગ્ય હવામાં પણ સ્વભાવ રૂપ હેતુ જ શરણ છે, આવો પૂર્વાચાર્ય ભગવંતને મત છે. ખરેખર તો એમ પણ કહી શકાય છે કે કેવળદ્ધિક પ્રકૃતિના વિપાકેદયનું સ્થંભન કરે તે કઈ હેતુભૂત અધ્યવસાય જ નથી. પ્રશ્ન : એવો અધ્યવસાય ક૯પવામાં શું વાંધો છે? ઉત્તર : જે વિશુદ્ધ અધ્યવસાયને કેવળદ્ધિકના ક્ષયો પશમના (અથવા વિપાકેદય સ્થંભનના) હેતુરૂપે કલપવો છે તેને તેના ક્ષયમાં જ હેતુરૂપે કપીએ તે વધારે ઉચિત હેવાથી યુક્તિયુક્ત છે. કારણ કે શાસ્ત્રમાં કેવળજ્ઞાનાવરણના ક્ષયોપશમભાવનું ક્યાંયે પ્રતિપાદન નથી. નિષ્કર્ષ એ છે કે મિથ્યાત્વ વગેરે પ્રકૃતિને વિપાકેદય ચાલુ હોય ત્યારે ક્ષોપશમ ન થાય. પણ પ્રદેશેાદય હોય ત્યારે જ થાય. (૧૨) એમ નહિ કહેવું કે “સર્વઘાતી રસસ્પર્ધકના પ્રદેશે પણ સ્વભાવથી તે પિતાના ઘાતયોગ્ય બધાં જ ગુણેને ઘાત કરે તેવા છે તો પછી ભલે તે પ્રકૃતિઓને પ્રદેશેાદય હોય તે પણ તેને પશમ ભાવ સંભવતો નથી.” . આમ કહેવાનો નિષેધ એટલા માટે કે સર્વઘાતી રસસ્પર્ધકોના પ્રદેશ અધ્યવસાયવિશેષથી કૈક મંદપ્રભાવવાળા થઈને, અપાશે વેદાતા દેશદ્યાતિ રસસ્પર્ધકેમાં ભેળવાઈ જવાથી પોતાનું સ્વાભાવિક બળ પ્રગટ કરવા માટે સમર્થ થઈ શકતા નથી. અર્થાત તેના પ્રદેશેાદય સમયે ક્ષયોપશમ ભાવ પ્રગટી શકે છે. સિંહનું બચ્ચું શિયાળના ટેળામાં ભળી જાય તેના જેવો ઘાટ થાય છે. ૨. ક્વન્ત મુ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy