SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિન્દુ त्रिस्थानकस्य चतुःस्थानकस्य वा रसस्थ बन्धात् , श्रेणिप्रतिपत्तौ तु अनिवृत्तिबादराद्धायाः संख्येयेषु भागेषु गतेषु अत्यन्तविशुद्धाध्यवसायेन अशुभत्वात् आसां एकस्थानकस्यैव रसस्य बन्धात् । शेषास्तु शुभा अशुभा वा बन्धमधिकृत्य द्विस्थानकरसास्त्रिस्थानकरसाश्चतुःस्थानकरसाश्च प्राप्यन्ते, न कदाचनापि एकस्थानकरसाः । यत उक्तसप्तदशव्यतरिक्तानां हास्याद्यानां अशुभप्रकृतीनां एकस्थानकरसबन्धयोग्या शुद्धिः अपूर्वकरणप्रमत्ताप्रमत्तानां भवत्येव न । यदा तु एकरथानकरसबन्धयोग्या परमप्रकर्षप्राप्ता शुद्धिः अनिवृत्तिबादराद्धायाः संख्येयेभ्यो भागेभ्यः परतो जायते तदा बन्धमेव न ता आयान्तीति ।। न च यथा श्रेण्यारोहे अनिवृत्तिबादराद्धायाः संख्येयेषु भागेषु गतेषु परतोऽतिविशुद्धत्वात् मतिज्ञानावरणादीनां एकस्थानकरसबन्धः, तथा क्षपकश्रेण्यारोहे सूक्ष्मसम्परायस्य चरमद्विचरमादिसमयेषु वर्तमानस्य अतीवविशुद्धत्वात् केवलद्विकस्य सम्भवद्वन्धस्य एकस्थानकरसबन्धः कथ न भवति इति शङ्कनीयम् ; स्वल्पस्यापि केवलद्विकरसस्य सर्वघातित्वात् सर्वधातिनां च जघन्यસત્તર પ્રવૃતિઓ જ્યારે બંધાય છે તે જ સમયે એક, બે, ત્રણ કે ચાર એમ ચારે સ્થાનકને રસ બંધાઈ શકે છે. તેમાં પણ શ્રેણિ ન માંડે ત્યાં સુધી તો બે, ત્રણ અથવા ચાર સ્થાનકને જ રસ બંધાય. પરંતુ શ્રેણિ માંડયા પછી અધ્યવસાય અત્યંત વિશુદ્ધ થવાથી અનિવૃત્તબાદર નામના નવમાં ગુણઠાણનો સંખ્યાત બહુભાગ સમય વીત્યા પછી ઉપરોક્ત સત્તરે પ્રકૃતિ (અશુભ હેવાના કારણે) ફક્ત એકઠાણિ આ રસવાળી જ બંધાય છે. આ સત્તર સિવાયની શુભ કે અશુભ બધી જ પ્રકૃતિઓ જ્યારે બંધાય ત્યારે બે, ત્રણ કે ચારઠાણિઆ રસવાળી જ બંધાય. એકઠાણિઆ રસવાળી કયારે પણ બંધાય નહિ. તેનું કારણ એવું છે કે પૂર્વોક્ત સત્તર સિવાયની હાસ્ય વગેરે આઠ અશુભ પ્રકૃતિ ઓને એકઠાણિએ રસ બાંધવા યોગ્ય વિશુદ્ધિ નવમા ગુણઠાણની નીચે પ્રગટ જ થતી નથી અને જ્યારે નવમાં ગુણઠાણને સંખ્યાત બહુ ભાગ સમય વીત્યા પછી એકઠાણિએ રસ બાંધવાયેગ્ય અત્યંત પ્રકૃષ્ટ વિશુદ્ધિનો પ્રાદુર્ભાવ થાય ત્યારે તે આઠ પ્રકૃતિએ મૂલથી જ બંધાતી નથી. અર્થાત્ તેને બંધવિચ્છેદ થઈ જાય છે. શંકા : તમે “શ્રેણિ આરોહણમાં અનિવૃતિબાદર ગુણઠાણાને સંખ્યાત બહુભાગ સમય વીત્યા પછી અત્યંત વિશુદ્ધિના પ્રભાવે મતિજ્ઞાનાવરણ આદિ સત્તર પ્રવૃતિઓને એકઠાણિએ રસ બંધાય છે એમ કહ્યું, તે એ જ રીતે ક્ષપકશ્રેણિ આરોહણમાં સૂકમસંપરાય નામના દશમા ગુણસ્થાનકના છેલ્લા કે છેલ્લેથી બીજા વગેરે સમયમાં વર્તતા જીવની વિશુદ્ધિ ઉત્કૃષ્ટ કોટિની હોવાથી તે વખતે જેને બંધ સંભવિત છે એવા કેવળજ્ઞાનાવરણ અને કેવળદર્શનાવરણમાં એકઠાણિઓ રસ કેમ ન બંધાય? સમાધાન : આ શંકા ઉચિત નથી. કારણ કે પહેલાં કહી ગયા છીએ કે બનને કેવળાવરણને ઓછામાં ઓછે પણ રસ સર્વઘાતી જ હોય છે અને સર્વઘાતી પટ્ટતિઓમાં જઘન્યથી પણ બેઠાણિ આરસનો જ સંભવ છે. २. स्थानकस्यैव बन्धात मु । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy