SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આવરણ-અનાવરણ ૯ जानामि' इत्यनेन विरोधात् । दृष्टश्च इत्थम् ' न किमपि जानामि ' इत्यादिः मध्यस्थानां प्रयोगः । किश्व, विशिष्टाऽविशिष्टयोः भेदाभेदाभ्युपगमं विना अखण्डत्वादिविशिष्टचैतन्यज्ञानेन विशिष्टावरणनिवृत्तावपि शुद्धचैतन्याऽप्रकाशप्रसङ्गः, विशिष्टस्य' कल्पितत्वात्, अविशिष्टस्य च अननुभवात् महावाक्यस्य निर्धर्मकब्रह्मविषयत्वं च अग्रे निर्लोठयिष्यामः । તે કમ તરીકે ભાસે. તા અહી જાણતા નથી' આ અજ્ઞાન રૂપ ક્રિયા છે તેનાથી જન્ય આવરણ તે જ અહીં કત્વ છે. આશય એ છે કે હું મને જાણતા નથી ’” આ અનુભવના અર્થ એ છે કે ‘હું આત્મનિષ્ઠ આવરણને જન્મ આપનાર અજ્ઞાનના આશ્રય છું.' આ અનુભવ ઉપરથી એ સાખિત થાય છે કે શૈતન્યમાં કલ્પિત અજ્ઞાનથી પણ આવરણ રૂપ કાર્યની ઉત્પત્તિ થાય છે. વળી આત્મનિષ્ઠ આવરણનું જનક અજ્ઞાન ચૈતન્યમાં આશ્રિત છે એટલે જ, તે સાક્ષીભાસ્ય હાવાના કારણે સ્વવિષયક પ્રમાણની અપેક્ષાએ તેની નિવૃત્તિ થવાના પ્રસંગ ઊભા થતા નથી. વેદાંતમતમાં પ્રત્યક્ષ ખેાધના એ પ્રકાર કહ્યા છે. જીવસાક્ષી અને ઈશ્વરસાક્ષી. અવિદ્યાવિશિષ્ટ રીતન્ય ઈશ્વર કહેવાય છે, અને અવિદ્યાઉપહિત ચૈતન્યને ઈશ્વરસાક્ષી કહેવામાં આવે છે. અંતઃકરણવિશિષ્ટ ચૈતન્ય જીવ કહેવાય છે અને અંતઃકરણ ઉપહિત ચૈતન્યને જીવસાક્ષી કહેલુ છે. ઘટ-પટ આદિ જે બાહ્ય વિષય છે તેને અહી' વિષયચૈતન્ય કહેવામાં આવે છે. અતઃકરણ જ્યારે ઇન્દ્રિયપ્રણાલિકા દ્વારા બહાર નીકળીને વિષય ઉપર છવાઈ જાય છે ત્યારે તેને અ'તઃકરણની વૃત્તિ કહેવામાં આવે છે. અર્થાત્ અંતઃકરણઉપહિતીતન્ય વૃત્તિઆકાર ધારણ કરે છે. આ સ્થિતિમાં વિષય ચૈતન્ય અને વૃત્તિ ચૈતન્ય એ બન્નેમાં કોઈ ભેદ રહેતા નથી. તેને જ વિષયની પ્રત્યક્ષતા કહેવાય છે. સુખ, દુ:ખ વગેરે અંતઃકરણના પેાતાના જ ધર્માં હાવાથી તેનું સંવેદન વૃત્તિ વિના પણ થાય છે માટે તેને કેવળ સાક્ષીવેદ્ય કહેવામાં આવે છે. વિષય જયારે સાક્ષીવેદ્ય અને ત્યારે તવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. તા એ રીતે પ્રસ્તુતમાં જીવ જયારે “હું મને જાણતા નથી” એવા અનુભવમાં સાક્ષીવેદ્ય બને છે ત્યારે તવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થવાના પ્રસગ આવીને ઊભા રહેવાની શક્યતા છે. પર`તુ તે હવે રહેતા નથી કારણ કે તે અજ્ઞાનના આશ્રય જીવ નહિ પણ શુદ્ધ ચૈતન્ય છે. ઉત્તરપક્ષ : -- આ વાત પણ ખરાખર નથી. કેમકે “મને જાણુતા નથી” આ અનુભવમાં વેદાંતી અભિમત ભાવાત્મક અજ્ઞાન વિષયભૂત નથી. કિન્તુ વિશેષ જ્ઞાનાભાવ તે અનુભવના વિષય છે. જો અજ્ઞાનને એના વિષય માનીએ તેા પછી હું મને જાણુ છુ” આ પ્રતીતિના વિષયભૂત જ્ઞાન સાથે અજ્ઞાનને વિષ ઊભા થાય. અમારા મતે તે “હું મને જાણું છું.” આ અનુભવ આત્મામાં આત્મવિષયક સામાન્યજ્ઞાનને ઉલ્લેખ કરે છે જ્યારે “હું મને જાણતા નથી” આ અનુભવ વિશેષજ્ઞાનાભાવને વિષય કરે છે. દેખાય છે કે મધ્યસ્થ પુરુષા પણ વિશેષજ્ઞાનાભાવના અભિપ્રાયમાં હું કાંઈ જાણતા નથી” એવા વાકયપ્રયાગ કરતા હૈાય છે. કેાઈ વસ્તુની સામાન્ય જાણકારી ૬. રિષ્ટવિનય।૨, નિર્ધર્મવિલ અ વ મુ | २ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy