SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જ્ઞાનખદુ तमोऽपगमचिज्जनुःक्षणभिदानिदानोद्भवाः, श्रुता बहुतराः श्रुते नयविवादपक्षा यथा । तथा क इव विस्मयो भवतु सूरिपक्षत्रये, प्रधानपदवी धियां क्व नु दवीयसी दृश्यते ||४|| प्रसह्य सदसत्त्वयोर्न हि विरोधनिर्णायकं विशेषणविशेष्ययोरपि नियामकं यत्र न । गुणगुणविभेदतो' मतिरपेक्षया स्वात्पदात्, किमत्र भजनोर्जिते स्वसमये न सङ्गच्छते ! ||५|| प्रमाणनयसङ्गता स्वसमयेऽप्यनेकान्तधी र्नयस्मयतटस्थ तोल्लस दुपाधिकिर्मीरिता । कदाचन न बाधते सुगुरुसम्प्रदायक्रम, समञ्जसपदं वदन्त्युरुधियो हि सद्दर्शनम् ||६|| શ્લા ૪ અઃ- આવરણક્ષયની ક્ષણ અને જ્ઞાનાત્પત્તિક્ષણમાં ભેદ હેાવાની માન્યતાના કારણે શાસ્રની અંદર નિશ્ર્ચય-વ્યવહારનયના વિવાદરૂપ પક્ષેા અનેક છે. નિશ્ચયનય આવરણક્ષય અને જ્ઞાનાત્પત્તિ એકસાથે એક જ ક્ષણે માને છે. જયારે વ્યવહારનય આવરણક્ષય પછીની ક્ષણમાં જ્ઞાનાત્પત્તિ માને છે. તેથી શાસ્ત્રમાં આ વિષયમાં અનેક નયના વિવાદા (=ચર્ચાઓ) પ્રસિદ્ધ છે. તે એ જ રીતે અહીં પણ જુદા જુદા આચાર્યાંના ત્રણ જુદા જુદા પક્ષમાં શું આશ્ચર્ય કરવાનુ... હાય? છદ્મસ્થ બુદ્ધિમાં પેતપેાતાના અભિપ્રાયમાં પ્રધાનપદવી અર્થાત્ પ્રાધાન્યનુ અવલંબન તે કયાં દૂર દેખાય છે ? અર્થાત્ પ્રાધાન્યને અવલ ખીને પ્રવતતા અભિપ્રાયા પ્રસિદ્ધ છે. ૫૪ના શ્લો-૫ અર્થાઃ- જે સ્યાદ્વાદરૂપ જૈન સિદ્ધાંતમાં સત્ત્વ અને અસત્ત્વના વિરોધને સિદ્ધ કરી આપનાર કાઈ બલવત્ સાધન જ નથી તથા જેમાં વિશેષણ-વિશેષ્ય ભાવમાં પણ કઇ નિયામક મનાયેલું નથી, તથા જેમાં સ્યુ ત્ પદને અવલ'ખીને અપેક્ષાએ ગૌણુમુખ્યભેદે બુદ્ધિ પ્રવર્તે છે તેવા અનેકાન્તવાદથી ઝળહળતા જૈનસિદ્ધાંતમાં કઈ વાત એવી છે કે જે અસ ગત હાય પા Jain Education International શ્લા ૬ અર્થ – જૈનસદ્ધાંતમાં પણ જુદા જુદા નયાના અભિપ્રાયામાં તટસ્થભાવરૂપી ઉછળતાં તર'ગાથી અલ'કૃત એવી અનેકાંતબુદ્ધિ એ પ્રમાણ અને નય ઉભયથી સંગત હાવાથી સદ્ગુરુના સ ́પ્રદાયના અભિપ્રાયને કયારે પણ ધાખા પહાંચાડનારી હાતી નથી. કારણ કે વિશાળબુદ્ધિવાળા શાસ્ત્રકારાએ સદનને સમજસપદસ્વરૂપે કહ્યું છે. તાપ, જુદા જુદા નયાના અભિપ્રાયમાં તટસ્થ ભાવ રાખીને સામ ંજસ્ય નિહાળવ તે જ સદર્શન છે. ઘોઘા ૧. મેતે મ અ ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy