SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર रहस्य जानन्ते किमपि न नयानां हतधियो _ विरोध भाषन्ते विविधबुधपक्षे बत खलाः । अमी चन्द्राऽऽदित्यप्रकृतिविकृतिव्यत्ययगिरः,' निरातङ्काः कुत्राऽप्यहह न गुणान्वेषणपराः ॥७॥ स्वादादस्य ज्ञानबिन्दोरमन्दान्मन्दारद्रोः कः फलास्वादगर्वः ।। द्राक्षासाक्षात्कारपीयूषधारादारादीनां को विलासश्च रम्यः ॥८॥ પ્રશસ્તિ गच्छे श्रीविजयादिदेवसुगुरोः स्वच्छे गुणानां गणैः, प्रौढिं प्रौढिमधाम्नि जीतविजयाः प्राज्ञाः परामैयरुः ।, तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशु ___ स्तत्त्वं किञ्चिदिदं यशोविजय इत्याख्याभृदाख्यातवान् ॥९॥ બ્લો૦૭ અર્થ–બુદ્ધિ ઉપહત થઈ ગઈ હોય તેવા દુષ્ટ લોકે કાંઈપણ નાનું રહસ્ય જાણતા નથી, અને એમને એમ જ જુદા જુદા પંડિતોના મતોમાં “વિરોધ..વિરોધની બુમ મારે છે. ખરેખર કયાંય પણ જેઓને ગુણ જ જોવા નથી, તેવા તે નિરકુશ વાણીવાળા લોકે ચંદ્રને સૂર્ય, સૂર્યને ચંદ્ર, પ્રકૃતિને વિકૃતિ, અને વિકૃતિને પ્રકૃતિ– આવું ઉલટું બેલનારા હોય છે. આવા બ્લ૦ ૮ અર્થ – એકવાર આ જ્ઞાનબિંદુને ઉગ્ર રસ ચાખ્યા પછી કહ૫વૃક્ષના ફળના આસ્વાદને શું ગર્વ ધરાય?! અને દ્રાક્ષને રસાસ્વાદ, અમૃતધારા તથા પત્ની વિગેરેના વિલાસ પણ શું રમ્ય હોય ?!! ૮ [અંતિમ પ્રશસ્તિ] પ્લે ૯ અર્થ - ગુણોના સમૂહથી ઉજજવલ એવા, સદગુરુ શ્રી વિજયદેવસૂરિના ડહાપણના ભંડાર જેવા ગચ્છમાં જિતવિજય નામના પંડિત ઉત્કૃષ્ટ ડહાપણને ધારણ કરતા હતા. તેમનું સતીર્થ પણ એક જ ગુરુનું શિષ્યત્વ) ધારણ કરતા એવા, પંડિતેમાં શ્રેષ્ઠ નયવિજયના “યશવજય એવું નામ ધારણ કરનારા બાળકે આ કંઈક તત્વ કહ્યું છે. પલા પ. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયગણીએ રચેલું જ્ઞાનબિંદુ પ્રકરણ સમાપ્ત પૂ. મહોપાધ્યાયજીના ત્રિશતાબ્દી વર્ષ નિમિત્તે સુશ્રાવક હર્ષદભાઈ મણીલાલ સંઘવીની સહાયથી મુનિ જયસુંદરવિજયજીએ રચેલ જ્ઞાનબિંદુ-ગુજરાતી વિવેચન સમાપ્ત. વિ. સં. ૨૦૪૨ વૈશાખ વદ ૦)) શનિવાર -મલાડ ૨, જરા જિવાતા તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy