SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનખિંદુ प्राचां वाचां विमुखविषयोन्मेषसूक्ष्मेक्षिकायां, સુપસંહાર :-- येण्यानीभयमधिगता नव्यमार्गाऽनभिज्ञाः । तेषामेषा समयवणिजां सन्मतिग्रन्थगाथा, विश्वासाय स्वनयविप्रणिप्राज्यवाणिज्यवीथी ||१|| ઉત્તર :-સમ્યગ જ્ઞાન હોય ત્યારે સમ્યગ્દર્શન અવશ્ય હાય, પરંતુ દન હાય ત્યારે સભ્ય-જ્ઞાનમાં વિકલ્પ છે. તેથી સમ્યગૂજ્ઞાન એ જ અર્થાતઃ સમ્યગ્ દન છે તે ઘટે છે.” ભાવાર્થ એ છે કે સમ્યગ્ જ્ઞાન હોય ત્યારે દન અવશ્ય હોય જ અને તે દર્શીન સભ્યરૂપ જ હાય; કિન્તુ દર્શીનમાં બે વિકલ્પ છે. (સમ્યગજ્ઞાન તા એક જ પ્રકારનુ છે. જયારે દર્શન સમ્યગ્ કે મિથ્યા એમ બે પ્રકારનુ છે તેથી) એકાંતરૂચિરૂપ દર્શન હાય ત્યારે જ્ઞાન સમ્યગ્ હાવાનો સંભવ જ નથી, અને અનેકાન્તરૂચિગતિદન હાય ત્યારે જ્ઞાન સમ્યગ્ જ હાય છે. આ રીતે અર્થતઃ = સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ દર્શનની સમવ્યાસિરૂપ સામર્થ્યથી એ વાત ફલિત થાય છે કે સમ્યગ્દર્શન અને સમ્યગ્રજ્ઞાન એકરૂપ જ છે હવે આ રીતે સમ્યફત્વ જો જ્ઞાનવિશેષરૂપ હાય તા પછી દર્શન ઉપયાગને પણ જ્ઞાનવિશેષરૂપ માનવામાં કાઈ વાંધે રહેતા નથી. તે વાત સુનિશ્ચિત છે. (ઉપસ’હાર) શ્લોક ૧-અ :- પ્રાચીન વચનાથી કૈક સામી બાજુના વિષયની ઉત્પ્રેક્ષારૂપ સૂક્ષ્મ વિચારણામાં, નવીન વિચાર માથી અનભિજ્ઞ એવા જે લેાકેા અરણ્યન્તુલ્ય ભયને અનુભવે છે, તે શાસ્ત્રવ્યાપારનિમગ્ન લેાકેા માટે, પાતપાતાના નયાત્મક અભિપ્રાયા રૂપી દુકાનેાથી અલંકૃત વ્યાપાર ખજાર જેવી આસ'મતિગ્રંથની ગાથા વિશ્વાસ કરાવનારી છે. ૫૧૫ Jain Education International [અનભિજ્ઞજનોને આશ્વાસન] કહેવાનુ તાત્પર્ય એ છે પૂર્વાચાર્યાંના વ્યાખ્યાત્મક વચના સૌ કાઈને આદરણીય હાય છે. પરંતુ જેમ જેમ નવીન તર્કમા આગળ વધતા જાય છે તેમ તેમ પૂર્વાચાર્યાની વ્યાખ્યામાં કરાયેલા અંથી જુદા જ પ્રકારના અર્થની સૂક્ષ્મ વિચારણા કરવાની હિ'મત ઘણા કરે છે. હવે. નવીન તમાગ નહિ જાણનારા લેાકાને એમાં ધણુ ોખમ દેખાય છે. પણ જ્યારે શાસ્ત્રના અર્થની વિચારણા કરવા બેસીએ ત્યારે અમુક જ (પ્રાચીન જ) અર્થ ખરાબર છે અને ખીજે (અર્વાચીન અ) ખેાટા જ છે એવા આગ્રહ શાસ્ત્રના અર્થની ચર્ચામાં તત્પર હોય તેવાઓથી રાખી શકાય નહિ. તેથી જે લેાકેા ઉપર કહ્યા મુજબના જોખમના ભય સેવતા હેય તેઆને માટે સમતિગ્રંથની આ ગાથા આશ્વાસનરૂપ છે, અર્થાત્ એ કાલ્પનિક ભયમાંથી છેાડાવનાર છે, જેમ અનેક પ્રકારના કરિયાણાએથી ઉભરાતા બજારમાં જુદા જુદા કાળે એક જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy