SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલદ્વયભેદભેદચર્ચા (१६७) एतेन स्वरूपतो भासमानेन वैशिष्टयेन गर्भितलक्षणमप्यपास्तम, संयुक्तसमवायादेः सम्बन्धत्वे स्वरूपत इत्यस्य दुर्वचत्वाच्च । तस्मात् पराभ्युगतप्रकारिताविशेषवदाकार. विशेषः म्याद्वादमुद्रयाऽर्थानुरुद्धस्तदननुरुद्धो वा ज्ञाने दर्शनशब्दव्यपदेशहेतुरनाविलस्तत्समय एवाऽर्थज्ञानयारविनिगमेनाऽऽकाराकारिभावस्वभावाविर्भावादित्येष पुनरस्माकं मनीषोन्मेषः । ઉત્તરપક્ષી :- એમ કહેવું શક્ય નથી. કારણ કે “દણ્ડ, પુરુષ અને સંયોગ” આ સમૂહાલમ્બન જ્ઞાનમાં સંગ રૂપ વૈશિર્ય ભાસે છે અને તેના પ્રતિયેગીભૂત દન્ડનું અવગાહન થાય છે તેથી આ સમૂહાલમ્બન જ્ઞાનમાં તમારા કહેલા વિશિષ્ટરૂા. નના લક્ષણની અતિવ્યાપ્તિ થશે. પૂર્વપક્ષી – જે જ્ઞાનમાં વૈશિર્યની પ્રતિયોગિતા ભાસતી હોય તેવી ભાસમાન વૈશિર્યાપ્રતિગિતાનું નિરૂપક જે જ્ઞાન તે વિશિષ્ટજ્ઞાન છે, આમ કહીએ તે “દ8, પુરુષ અને સંગ”—આ સમૂહાલમ્બન જ્ઞાનમાં વિશિયનું પ્રતિયોગિવ ભાસતું ન હોવાથી વિશિષ્ટજ્ઞાનના લક્ષણની અતિવ્યાપ્તિ નહિ થાય. ઉત્તરપક્ષી :- એ વાત બરાબર નથી. કારણ કે “દડ, પુરુષ અને સંયોગ” એ જ્ઞાનમાં ભલે અતિવ્યાપ્તિ ન થાય, પરંતુ “દડ, પુરૂષ , સંયોગ, પ્રતિયોગિત્વ, અને અનુચિત્વ” આવા આકારના સમૂહાલમ્બના જ્ઞાનમાં સંગરૂપવિશિષ્ટયની પ્રતિયોગિતા પણ ભાસતી હોવાથી, તેમાં જરૂર અતિવ્યાપ્તિ થશે. પૂર્વપક્ષી :- એમાં જે પ્રતિયોગિત્વ ભાસે છે તે પ્રતિયોગિતાવરૂપે ભાસે છે, પણ સ્વરૂપતઃ ભાસતું નથી. જે જ્ઞાન માં પ્રતિગિતાત્વ આદિ કિંચિદ ધર્મરૂપે નહિ, કિન્તુ સ્વરૂપતઃ પ્રતિયોગિવ ભાસતું હોય તે જ્ઞાનને અમે વિશિષ્ટજ્ઞાન કહીશું, તેથી કઈ અતિવ્યાપ્તિ નહિ આવે. ઉત્તરપક્ષી :- એમ કહેવાથી તમારો છુટકારો થાય તેવું નથી કારણ કે પ્રતિગિતા માટે બે વિકલ્પ છે, કે તે પ્રતિથિી Aભિન્ન છે કે Bઅભિન. Aજે ભિન્ન હોય તે જુદા જુદા અનેક પ્રતિગિમાં પ્રતિગિભેદે અનેક પ્રતિયોગિતાની કલ્પના કરવી એના કરતાં એક જ જ્ઞાનમાં પ્રકારિતા, વિશેષ્યિતા આદિ વિષયતાવિશેષની કલ્પના કરવી, તેમાં ઘણું લાઘવ છે. Bહવે જે અભિન્ન માને તે તે પ્રતિયોગિતા દડ, દણ્ડત્વ આદિના સ્વરૂપાત્મક હોવાથી દષ્ઠ, દણ્ડત્વ આદિ વિષયક નિર્વિકલ્પક જ્ઞાનમાં પણ ભાયમાન થશે. તેથી તે નિર્વિકલ્પક જ્ઞાનમાં “દડવિશિષ્ટજ્ઞાનત્વ” માનવાની આપત્તિ આવશે. (૬૭) પ્રતિયોગિતાને બદલે વૈશિષ્ટ્રય સ્વરૂપતઃ ભાસમાન હોવું જોઈએ એવું જે લક્ષણ બનાવીએ તો તે પણ ઉપર કહેલી યુક્તિઓથી નિરસ્ત થઈ જાય છે. તેમજ જ્યાં વૈશિષ્ટ્રય સંયુક્ત સમવાય આદિ સંબંધ રૂપે ભાસતું હોય ત્યાં તે સંયુક્તત્વ કે સમવાયતવ રૂપે ભાસતું હોવાથી, સ્વરૂપતઃ ભાસે છે તેમ કહેવું દુષ્કર છે. તેથી જેમ બીજાએ એ વિશિષ્ટજ્ઞાનમાં પ્રકારિતાવિશેષને સ્વીકાર કર્યો છે, તેમ ચાક્ષુષ આદિ જ્ઞાનમાં રહેલા આકારવિશેષને “દર્શન” એવા શાબ્દિક વ્યવહારનો હેતુ માનીએ તે એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy