SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ܘܲܪ જ્ઞાનબિંદુ मनःपर्याये दर्शनत्वस्यातिप्रसङ्गाभावः (१५५) यद्यस्पृष्टाविषयार्थज्ञान' दर्शनमभिमतं तर्हि मनःपर्यार ज्ञानेऽतिप्रसङ्ग इत्याशक्य समाधत्ते "मणपज्जवनाणं दसण ति तेणेह होइ ण य जुत्तम् । મન ના વિમા ઘી ” (ત્તિ રા૨૬) (१५६) एतेन लक्षणेन मनःपर्यायज्ञानमपि दर्शन प्राप्तम् , परकीयमनोगतानां घटादी. नामालम्ब्यानां तत्राऽसत्त्वेनाऽस्पृष्टेऽविषये च घटादावर्थे तस्यभावात् । न चैतद्यु तम् , आगमे तस्य दर्शनत्वेनाऽपाठात् । भण्यतेऽत्रोत्तरम्-नोइन्द्रिये मनोवर्गणाख्ये मनोविशेषे प्रवर्तमान અનુમિતિ આ રીતે– “આ કાલ નજીકના ભવિષ્યમાં થનારી વૃષ્ટિવાળે છે, કારણ કે એ રીતે આકાશમાં વાદળો ઘેરાયેલા છે. આ અનુમાનથી ભવિષ્યકાલીન વૃષ્ટિની અનુમિતિ થાય છે. અતીતવિષયક અનુમાન આ રીતે-“આ પ્રદેશ નજીકના ભૂતકાળમાં વરસી ગયેલા મેઘવાળે છે કારણ કે આ પ્રદેશમાં ભારે પૂર દેખાય છે. આ અનુમાનથી ભૂતકાલીન વૃષ્ટિની અનુમિતિ થાય છે. અહીં અનુમિતિ ઉપરાંત, એક ભાવના જન્ય જ્ઞાનને છોડીને બીજાં પણ જે મને જન્ય પરોક્ષજ્ઞાને છે તે દર્શનારૂપ નથી તેમ ઉપલક્ષણથી સમજી લેવું. ભાવનાજન્ય તે યદ્યપિ મનોજન્ય છે પરંતુ પરોક્ષ નહિ પણ પ્રત્યક્ષ છે, માટે તેને દર્શનસ્વરૂપ માનવામાં કોઈ વાંધો નથી. જ્યારે બીજા શબ્દ બેધ આદિ પરોક્ષજ્ઞાન અપ્પષ્ટ અને અવિષય અર્થગ્રાહી હોવા છતાં પણ તેને દર્શન તરીકે વ્યવહાર પ્રસિદ્ધ ન હોવાથી તે દશનરૂપ નથી. દર્શન તરીકે વ્યવહાર ન હોવાનું કારણે પણ એ જ છે કે તે પરોક્ષ છે. [મન પર્યાવજ્ઞાન દર્શનરૂપ કેમ નહિ?]. (૧૫૫ અને ૧૫૬) શંકા - જે તમને અસ્કૃષ્ટ અને અવિષય જ્ઞાન દર્શનરૂપે માન્ય હોય તો મન:પર્યવજ્ઞાનને પણ તમારે દર્શનરૂપ માનવું પડશે. કારણ કે બાહ્યપદાર્થો તેને માટે અસ્પૃષ્ટ પણ હોય છે અને અવિષય પણ હોય છે. આ શંકા રજુ કરીને તેના સમાધાન રૂપે સંમતિકાર કહે છે કે – શંકા – “તેથી (અસ્કૃષ્ટ અને અવિષય અર્થજ્ઞાનરૂપ હોવાથી) મનઃપર્યય જ્ઞાન પણ દર્શન બની જશે. અને તે યુક્ત નથી. ઉત્તરમાં જણાવવાનું કે આ જ્ઞાન નેઇદ્રિયવિષયક છે તેથી ઘટાદિ તેને વિષય નથી.” (૨૨૭) સસ્પષ્ટતા – શંકાકાર એમ કહે છે કે તમે દર્શનનું જે લક્ષણ કર્યું તે મુજબ મનઃ પર્યાયજ્ઞાન પણ દર્શનરૂપ થઈ જશે. કારણ કે પરકીય મનથી વિચારિત તેવા ઘટાદિ વિષયો તે કાળે ત્યાં વિદ્યમાન ન હોવાથી, અસ્કૃષ્ટ અને અવિષય એવા ઘટાદિ પદાર્થ એ જ એના વિષયભૂત છે. બીજી બાજુ મન:પર્યવ દર્શન આગમમાં કહ્યું નથી. તેથી તમારું બધું કથન અનુચિત ઠરશે. આને સમાધાનમાં સંમતિકારનું એમ કહેવું છે કે મન પર્યવ ધરૂપ જે જ્ઞાન છે તેનો વિષય નેઇદ્રિય છે. ઇન્દ્રિય એટલે ૨. મધી તે તદ્દા મનઃ તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy