________________
કેવલભેદભેદચર્ચા
૧૮૧ मनःपर्यायबोधरूप ज्ञानमेव न दर्शनम्, यस्मा स्पृष्टा घटादयो 'नाऽस्य विषय' इति शेषः, नित्यं तेषां लिङ्गानुमेयत्वात् । तथाचाऽऽगमः "जाणइ बझेऽणु माणाओ” (विशेषा. गा. ८१४) त्ति । मनोवर्गणास्तु परात्मगता अपि स्वाश्रयात्मस्पृष्टजातीया एवेति न तदंशेऽपि दर्शनत्वप्रसङ्गः । परकीयमनोगतार्थाकारविकल्प एवाऽस्य ग्राह्यः, तस्य चोभयरूपत्वेऽपि छानस्थिको. पयोगस्याऽपरिपूर्णार्थग्राहित्वान्न मनःपर्यायज्ञाने दर्शनसम्भव इत्यप्याहुः । अस्पृष्टाविषयकज्ञानाद्दर्शनस्यापृथक्त्वम्
(૨૭) વિશ્વ "मइसुअनाणणिमित्तो छ उमत्थे होइ अत्थउवलम्भो ।
एगयरम्भि वि तेसिं ण दसणं दसण कत्तो ॥” (सन्मति० २।२७) વિશિષ્ટ મનરૂપે પરિણમેલું અનાવર્ગણ નામનું પુદગલ દ્રવ્ય, એ તેને વિષય હોવાથી તે જ્ઞાનરૂપ જ છે પણ દર્શનરૂપ નથી. અસ્પૃષ્ટ એવા બાહ્ય ઘટાદિ એના વિષયે જ નથી. કારણ કે મનપર્યવજ્ઞાનથી ઘટાદિના ચિંતનમાં સંલગ્ન મદ્રવ્યનું ગ્રહણ થયા પછી તે મનના આકાર આદિ લિંગથી મનઃ પર્યાવજ્ઞાની બાહ્ય પદાર્થોને હરહમેશા અનુમાનથી જાણી શકે. આગમમાં પણ કહ્યું છે કે “મનઃ૫ર્થયજ્ઞાની અનુમાનથી બાહ્ય પદાર્થોને જાણે છે.”
શંકા – બીજા આત્માના મનનું જયારે જ્ઞાન થાય ત્યારે બીજી આત્માનું મને દ્રવ્ય પિતાને આમાથી દેહથી કે ઇંદ્રિયથી અસ્કૃષ્ટ છે અને ઇન્દ્રિયોને અગોચર છે. તે બીજા આત્માના મનને ગ્રહણ કરનાર મન:પર્યવજ્ઞાનને દર્શનરૂપ માનવાની આપત્તિ આવશે.
સમાધાન – નહિ આવે. કારણ કે બીજા આત્માનું મને દ્રવ્ય અસ્પૃષ્ટ હોવા છતાં પોતાના આત્મામાં રહેલા પૃષ્ટ મદ્રવ્યનું સજાતીય અર્થાત્ અસ્પૃષ્ટ હોવા છતાં પૂછજાતીય છે તેથી તેમાં દર્શનનું લક્ષણ પ્રવેશ પામી શકે તેમ નથી.
જે વિદ્વાને એમ માને છે કે પરકીયમનોગતાથકારવિકલ્પ એ જ મન:પર્યવજ્ઞાનને વિષય છે. તેમના મતે તે કિ૬૫ અ પૃષ્ઠ કને અવિષય હોવાથી દર્શનપણાની આપત્તિને અવકાશ છે. તેને ટાળવા માટે તેઓ એમ કહે છે કે છમ પુરુષનો ઉપયોગ પરિપૂર્ણ અર્થગ્રાહી ન હોવાથી, મનઃ પર્યાવજ્ઞાન દર્શનરૂપ હોવાનું સંભવ નથી. ઉપાધ્યાયજી મહારાજે સાદુ: એમ કહીને અસ્વર અને સૂચિત કર્યો હોય તેમાં આશ્ચર્ય નથી. કારણ કે આ મત મુજબ કેવળજ્ઞાન જ કેવળદર્શનરૂપ માની શકાશે. ચક્ષુ અચક્ષુ અવધિ દર્શન તે અપરિપૂર્ણ અર્થ યાહી છદ્મસ્થ ઉપયાગરૂપ હોવાથી દર્શનરૂપે માની શકાશે નહિ.
[ દર્શન-જ્ઞાન ભેદવાદી મતે આપત્તિ ] (૧૫૭ અને ૧૫૮) જે વાદીઓ દર્શન અને જ્ઞાનને એકરૂપ માનવા તૈયાર નથી તેઓની સામે સંમતિકાર કહે છે કે – ૨. નાળ-વિરષા |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org