SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલદ્વયભેદભે ચર્ચા एकदेशीयमतस्य निरास: (१५०) मतिज्ञानमेवावग्रहात्मना दर्शनम्, अपायात्मना च ज्ञानमिति' यदुक्त' दृष्टान्ताः वष्टम्भार्थमेकदेशिना तर्दूषयन्नाह “जइ उग्गहमित्त दसण ति भण्णसि विसेसिया नाणं । મરૂનામે હંસામેવં સરૂ દોરુ નિષoor I(સમતિ રાપરૂ) એકદેશી તરફથી જવાબમાં જાણવાનું કે અર્થાન્તર પરિણામસ્વરૂપ દવંસ એ કાંઈ પરિણામીની અવસ્થિતિનો વિરોધી હોતું નથી. દા. ત.–બરફરૂપ અર્થાતર પરિ. ણામાં મક વંસ તે જળરૂપ પરિણામીની અવસ્થિતિને વિરોધી હોતું નથી. કારણ કે બરફ પાણીરૂપ જ છે. જે દવંસ સાદિ-અનંત પર્યાયવિશેષરૂપ છે તે પ્રતિયેગીની અવસ્થિતિનો વિરોધી છે. એટલે દ્વિતીય આદિ દર્શનાત્મક પરિણામ માનવા છતાં જ્ઞાનની અવસ્થિતિ અવિરુદ્ધ હોવાથી, એકસાથે બે ઉપગને નિષેધ કરનારા વચન સાથે વિરોધ ઊભું રહેશે. યુગપ૬ ઉપગદ્વય નિષેધવચનનું તાત્પર્ય ] જે એમ માને કે “અર્થાન્તર પરિણામ સ્વરૂપ ધ્વસ પણ પરિણામીની અવસ્થિતિને વિરોધી છે.” તે સંયુક્ત અવસ્થા, વિભક્ત અવસ્થા વગેરે જુદી જુદી અવસ્થાના કાળમાં અનુભવાતી ઘટની અવસ્થિતિનો ઉછેદ થઈ જશે. કારણ કે સંયુક્તાદિ અવસ્થા અથતર પરિણામાત્મક áસરૂપ જ છે. હવે જે એમ કહો કે–એકસાથે બે ઉપયોગ હોય નહિ એવા વચનનું તાત્પર્ય એ છે કે એકસાથે બે ઉપયોગની ઉત્પત્તિ હોય નહિ, અવસ્થિતિ હોઈ શકે છે. તેથી નાશનું કારણ ન હોવાથી બે ઉપગની ધારાના સહાવસ્થાનમાં કઈ સૂત્રવિરોધ રહેતો નથી.” તે આ વાત બરોબર નથી. કારણ કે આની સામે અક્રમવાદી એમ પણ કહી શકે છે કે “એકસાથે બે ઉપયોગ હોય નહિ” એ વચનનું તાત્પર્ય, એકસાથે ક્રમાવચ્છિન્ન બે ઉપયોગને નિષેધ કરવામાં છે. તે હવે કોણ સાચું અને કણ ખોટું તેની ચર્ચામાં ઉતરવું પડશે. - હવે જે એમ કહો કે “તમે દર્શાવેલા તાત્પર્યમાં એક તો સૂત્રના અર્થમાં સકેચ કરવો પડશે. અર્થાત્ ઉપયોગના દ્રયવ્યાપકપણે નિષેધને બદલે ક્રમાવચ્છિન્ન ઉપગઢયના સહાવસ્થાનમાં નિષેધનો સંકોચ કરે પડશે. અને બીજું તમારે કરેલો અર્થ ગળે ઉતરે એવો નથી.”—તો આ વાત બરાબર નથી કારણ કે આ બને દોષ ક્રમિકવાદીના પક્ષમાં પણ છે જ, કારણ કે કમિકવાદી પણ સંપૂર્ણ પણે બે ઉપગને નિષેધ માનવાને બદલે એની ઉત્પત્તિનો નિષેધ માનવામાં તણાય છે અને એ પણ ગળે ઉતરે તેમ નથી. હવે જે ખરેખર સૂત્રમાં સંકેચ ટાળવો હોય તો એમ કહેવું જોઈએ કે જે જ્ઞાન છે એ જ દર્શન છે.” અને આ અમારું કથન બધાને ગળે ઉતરી જાય એવું હોવાથી ગ્ય છે. १. ति दृष्टन्तावष्टम्भाय यदुक्तमेकदेशिना तदूषयन्नाह-त । २३ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy