SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનશ્મિ'દુ र्थान्तरपरिणामलक्षणो ध्वंस इत्युपयोगाऽयौगपद्यम्' साम्प्रतम्, साद्यनन्तपर्याय विशेषरूपध्वंसस्यैवावस्थितिविरो धेत्वादर्थान्तर परिणामलक्षणव्वंसस्यात्तथात्वात् अन्यथा तत्तत्संयोगविभागादिमाणानुभूयमानघटावस्थित्युच्छेदापत्तेः । न च 'जुगवं दो णत्थि उओगा' इत्यस्योपयोगयोर्युगपदुत्पत्तिनिषेध एव तात्पर्यम्, न तु युगपदेवस्थानेऽपीत्युपयोगद्वयधाराणां नाशकारणाभावेन सहावस्थानेऽपि न दोष इति साम्प्रतम्, अक्रमवादिनोप्येवं क्रमावच्छिन्नोपयोगद्वययौगपद्यनिषेधपरत्वस्य वक्तुं शक्यत्वात् सूत्राऽसंकोचस्वारस्यादरे यदेव ज्ञानं तदेव दर्शनमित्यरमदुक्तस्यैव युक्तत्वादिति दिक् । برقع , ક્રમ કલ્પિત (=બુદ્ધિ આરાતિ) મનાય છે. પરંતુ જૈનનમાં ભેદભેદવાદ હાવાથી, ભાષાવાના દ્રવ્યેામાં પૂર્વાપરભાવરૂપ ક્રમ એ કથ‘ચિત્ ભિન્નાભિન્ન પર્યાયરૂપ જ મનાય છે. ટુંકમાં, બન્ને મતે વગત ક્રમ બુદ્ધિવિશેષજનકતાઅવચ્છેદક છે. ક્રમને જનકતાવચ્છેદકની જેમ જન્યતાવચ્છેદ રૂપ માનવામાં પણ કાઈ વાંધા નથી એટલે એમ કહી શકાય કે આવરણક્ષયનિષ્ઠજનકતા નિરૂપિત કેલિના જ્ઞાનદર્શનનિષ્ઠજન્યતાના અવચ્છેદક ક્રમ જ છે. તાપ, કમાવચ્છિન્ન કેલિના જ્ઞાન-દન પ્રત્યે આવરણક્ષય હેતુ છે. એટલે કેવલી અવસ્થામાં ઉત્પન્ન થનારા જ્ઞાન-દર્શનમાં આપોઆપ ક્રમની સિદ્ધિ થશે. અને ક્રમ સિદ્ધ થાય તે પછી એકદેશીએ મકભેદ્યપક્ષ ઉપર જ્ઞાનને દર્શનનું નિમિત્ત માનવાની જે આપત્તિ આપેલી તે દૂર થઇ જાય છે. [અક્રમિક આવરણક્ષયથી ક્રમિક ઉપયાગના અસ’ભવ] એકદેશી તરફથી આના ઉત્તર આપતાં જ્ઞાનમિ‘દુગ્રંથકાર કહે છે કે બુદ્ધિવિશેષ સ્થળમાં વક્રમને જનકતાવઢક માનવાનુ સુગમ છે કારણ કે ત્યાં ક્રમિક પ્રયત્નોથી ક્રમિક વણુની ઉત્પત્તિ થાય છે જ્યારે અહી ક્રમિક આવરણક્ષયથી ક્રમિક જ્ઞાન-દર્શનની ઉત્પત્તિ કહી શકાય તેમ નથી, કારણ કે બન્નેના આવરણના ક્ષય એક સાથે જ થાય છે. તેથી કેવલિના ઉપયેાગમાં ક્રમનું પ્રતિપાદન દુર્ગમ છે. કદાચ બીજો કાઈ ઉપાય ન સુઝવાથી તમે એમ કહા કે અક્રમિક પણ આવરણુદ્રેયના ક્ષયથી ક્રમિક જ ઉપયેાગઢચની ઉત્પત્તિ થાય છે’ તે તેના ઉપર બીજી આપત્તિ એ છે કે આવરણક્ષય રૂપ કારણ સાદિ-અનંત હાવાથી તેના નાશનુ કાઇ કારણ નથી. એટલે અનતકાળ સુધી ક્રમિક ઉપયેાગઢયની પરિપૂર્ણ કારણસામગ્રીરૂપ આવરણક્ષય સુરક્ષિત રહે છે. તેથી દ્વિતીયાદિક્ષણે દર્શનની ઉત્પત્તિ ધારાની સાથે જ્ઞાનાપયેાગની ઉત્પત્તિની ધારા ચાલુ જ રહેશે. એ જ રીતે દનેાપયેાગની ઉત્પત્તિધારા પણ ચાલુ રહેશે. ફૂલતઃ પ્રથમ સમયને છેડીને પછીના બધા સમયેામાં છે એ ઉપયેગ માનવા પડશે. અને એકસાથે એ ઉપયાગ હાય નહિ આ નિયુક્તિ વચન સાથે વિરાધ ઉભે થશે. ક્રમવાદી:– સાદિ-અનંત ધ્વંસ માનવાને બદલે દનને જ જ્ઞાનના સરૂપે માન. અર્થાત્ દ્વિતીય આદિ પ્રત્યેક ક્ષણમાં નવા નવા જ્ઞાનની ઉત્પત્તિ અને પૂર્વ પૂ જ્ઞાનના સાદિ-અનંત ધ્વંસ અમે માનતા નથી. પરંતુ જ્ઞાન પછીની ક્ષણમાં દનરૂપ પરિણામ, એના પછીની ક્ષમાં જ્ઞાનરૂપ ણિામ આ રીતે ક્રમિક એકબીજાના વસ સ્વરૂપ પરિણામ માનવાથી એકસાથે એ ઉપયાગની આપત્તિ આવશે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy