SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ જ્ઞાનબિંદુ કુરિનિર જ્ઞાનનો તમેના: (१४७) एकदेश्येव क्रमिकभेदपक्ष दूषयति"दसणपुव्वं नाण, नाणनिमित्तं तु दसण णस्थि । તેજ સુવિછિયામો સંસાનાના છ મumત્ત છે” (સન્મતિ રાપરૂ) (१४८) दर्शनपूर्व ज्ञानमिति छद्मस्थोपयोगदशायां प्रसिद्धम् । सामान्यमुपलभ्य हि पश्चात् सर्वो विशेषमुपलभत इति, ज्ञाननिमित्त तु दर्शन नास्ति कुत्रापि, तथाऽप्रसिद्धेः । तेन सुविनिश्चिनुमः ‘दसणनाणा' इति दर्शनज्ञाने नाऽन्यत्वं=न क्रमापादितभेद केवलिनि 'भजत' इति शेषः । क्रमाभ्युपगमे हि केवलिनि नियमाज्ज्ञानोत्तर' दर्शन वाच्यं, सर्वासां लब्धीनां साकारोपयोगप्राप्यत्वेन पूर्व ज्ञानोत्पत्त्युपगमौचित्यात् । तथा च ज्ञानहेतुकमेव केवलिनि दर्शनमभ्युपगन्तव्यं, तच्चात्यन्ताऽदर्शनव्याहतमिति भावः । यत्तु क्षयोपशमनिबन्धनक्रमस्य केवलिन्यभावेऽपि पूर्व' क्रमदर्शनात्तज्जातीयतया ज्ञानदर्शनयोरन्यत्वमिति टीकाकृव्याख्यानं, तत् स्वभावभेदतात्पर्येण' सम्भवदपि दर्शने ज्ञाननिमित्तत्वनिषेधानतिप्रयोजनतया कथ शोभत इति विचारणीयम् । [ મિકભેદવાદમાં દેષારોપણ (૧૪૬ અને ૧૪૮) આ એકદેશીમતવાદીને વિષયભેદથી કથંચિત ભેદ ઇષ્ટ હોવા છતાં પણ કમભેદથી ભેદ ઈષ્ટ નથી, તેથી કૃમિકભેદવાદના પક્ષને દૂષિત કરતાં કહે - “જ્ઞાન દર્શનપૂર્વક હોય છે પરંતુ દર્શન જ્ઞાનમૂલક હોતું નથી. તેથી અમે સારી રીતે નિશ્ચય કરીએ છીએ કે દર્શન અને જ્ઞાનમાં અન્યત્વ નથી.” તેની વ્યાખ્યા કરતા જ્ઞાનબિંદુકાર કહે છે કે છઘપયોગદશામાં પ્રસિદ્ધ વાત એ છે કે જ્ઞાન હંમેશા દર્શનપૂર્વક થાય છે. સામાન્યની ઉપલબ્ધિ કરીને પછી જ બધા લોકે વિશેષની ઉપલબ્ધિ કરે છે. પરંતુ ક્યાંય પણ એવું નથી કે જ્ઞાન એ દર્શનનું નિમિત્ત બનતું હોય. કારણ કે એવી પ્રસિદ્ધિ છદ્મસ્થપણામાં ક્ય એ છે નહિ. તેથી અમે બરાબર નિશ્ચય કરીને કહીએ છીએ કે કેવલી માં દર્શન અને જ્ઞાન કેમમૂલકભેદને સ્પર્શતા નથી. મૂળગાથમાં “મઃ' એવું દ્વિવચનાન્ત ક્રિયાપદ અધ્યાહાર છે તેમ જાણવું, તેને જ અહીં સ્પર્શવું એ અર્થ કર્યો છે. જે કેવલીમાં કમ માની એ તે કહેવું જ પડે કે પહેલાં જ્ઞાન અને પછી દર્શન ઉપન થાય છે. તેનું કારણ એ છે કે તમામ લબ્ધિઓ સાકારો પગવાળી દશામાં જ પ્રાપ્ત થાય છે. તેથી કેવલીમાં પણ સૌ પ્રથમ જ્ઞાનની ઉત્પત્તિ માનવામાં ઔચિત્ય છે. જે પહેલાં દર્શનની ઉત્પત્તિ માનીએ તે અંતરાયક્ષયથી - પ્રાપ્ત થનારી લબ્ધિઓ નિરાકારોપયોગવાળી દશામાં પ્રાપ્ત થતી હોવાનું માનવાની આપત્તિ આવે. સારાંશ, ક્રમ માનીએ તે કેવલિમાં દ્વિતીયક્ષણે ઉતપન્ન થનારા દર્શન પ્રત્યે જ્ઞાનની હેતુતા માનવી પડે. અને એ હેતુતા અત્યંત અદર્શનથી વ્યાહત છે અર્થાત્ છદ્મસ્થ અવસ્થામાં ક્યાંયે પણ એવું દીઠું નથી કે જ્ઞાન એ દર્શનનો હેતુ હોય. તેથી ક્રમવાદ નિરસ્ત થઈ જાય છે. ૨. “તાર્યક્રમપિ ' તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy