SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલદ્રયભેદભેદચર્ચા ૧૭૧ केवलज्ञानकेवलदर्शनरूपनिर्देशभेदेऽप्यैक्यम् - . (१४१) 'केवलनाणे केवलइसणे' इत्यादि भेदेन सूत्र निर्देशस्यैकार्थिकपरतैवेत्यभिप्रायेण પત્રમત્તે – 'जेण मणोविसयगयाण दसणं णत्थि दव्वजादाणं । तो मणपज्जवनाण नियमा नाण तु णिट्ठि' ।। (सन्मति० २/१९) (१४२) यतो मनःपर्यायज्ञानविषयगतानां तद्विषयसमूहानुप्रविष्टानां परमनोद्रव्यविशेषाणां बाह्यचिन्त्यमानार्थगमकतौपयिकविशेषरूपस्यैव सद्भावात् दर्शनं २सामान्यरूप नास्ति, तस्मात् मनःपर्यायज्ञान ज्ञानमेवाऽऽगमे निर्दिष्टम् , ग्राह्यसामान्याभावे मुख्यतया तद्ग्रहणोन्मुखदर्शनाभावात् । केवल तु सामान्यविशेषोभयोपयोगरूपत्वात् उभयरूपैकमेवेति भावः। તે તે અને વિષે અવિશુદ્ધ એવા પરવક્તવ્યતા પક્ષે હોય છે. જાણકાર અર્થ. ગતિથી તે અર્થોને વ્યક્ત કરે છે.” (૧૪૦) આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે કે–સૂત્રમાં તે તે અર્થોને વિષે અવિશુદ્ધ એટલે કે અસંગત એવા વૈશેષિક વગેરે અન્યદર્શન સંબંધિ વક્તવ્યો (માન્યતાઓ) ગૂંથવામાં આવેલા હોય છે. તેનું શું પ્રયોજન ? એવા પ્રશ્નનો ઉત્તર એ છે કે અધ્યયન કરનારને તે વૈશેષિક આદિ નાનું પણ ભાન થાય. તાત્પર્ય, સૂત્રની અંદર અને અન્ય દાર્શનિકેના જુદા જુદા નોને અવલંબીને અનેક પ્રકારનું પ્રતિપાદન હોય છે. કયા અર્થનું પ્રતિપાદન કયા નયના આધારે કયા દાર્શનિકના અભિપ્રાયને અવલંબીને છે– આ અર્થનું પ્રગટીકરણ તે તે વિષયને વિદ્વાને, સર્વપ્રવાદના મૂળભૂત દ્વાદશાંગની સાથે વિરોધ ન આવે તે રીતે અગત્ય એટલે કે જે રીતે અર્થ સંગત થાય તે પ્રકારના સામર્થ્યથી કરે છે. હવે પ્રસ્તુતમાં = સનથં.ઈત્યાદિ સૂત્રને સીધે સીધો જે અર્થ ભાસે છે તે રીતે સંગતિ કરવી હોય તો કેવલી શબ્દથી શ્રુતકેવલી, અવધિ કેવલી કે મનઃ પર્યાય કેવલી આમાંથી ગમે તે એકનું ગ્રહણ કરવું જોઈએ કે જેથી તેમને આશ્રચીને ક્રમિક જ્ઞાન-દર્શન અર્થની સંગતિ થાય. પણ જે સૂત્રમાં રહેલા શબ્દથી પરમ અવધિજ્ઞાની અધઃઅવધિજ્ઞાની કે છદ્મસ્થ આ ત્રણેથી ભિન્ન સ્નાતકરૂપ કેવલીનું જ ગ્રહણ કરવાનું હોય તે કહેવું જ જોઈએ કે આ સૂત્ર પરતીર્થિક વક્તવ્યતાનું (=અન્ય દર્શનની માન્યતાનું) સૂચન કરનારું છે. (અહીં પ૨માવધિ, અધેવધિક અને છદ્મસ્થથી ભિન્ન કેવલીનું ગ્રહણ કરવાનું પ્રયોજન તથા એના અર્થ જાણવા માટે વિશેષાવશ્યકની ૩૧૧૩ થી ૩૧૨૧ સુધીની ગાથાઓની ટીકા જેવી) આ રીતે જ્યાં જ્યાં વિરોધાભાસ દેખાય ત્યાં તે તે સૂત્રમાં તે તે અર્થની ગુંથણી અન્યદર્શનના સિદ્ધાંત મુજબ છે તેમ જાણવું. અહીં તે માત્ર દિશાસૂચન છે. (૧૪૧ અને ૧૪૨) સંમતિકારનો અભિપ્રાય એવો છે કે સૂત્રમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન એવા ભિન્ન ભિન્ન શબ્દથી જે અર્થનો નિર્દેશ કર્યો છે તે એક જ છે. १. सौत्रनिदें अब। सूत्रनिर्देशस्य व्यपदेशविशेषायैकार्थिक त २. सामान्य रूप अब। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy