SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલભેદભેદચર્ચા अभेदपक्षे आगमविरोधपरिहार: ___ (१३९) ननु-"भवदुक्तपक्षे 'केवली णं' इत्यादि सूत्रे ‘ज समयं' इत्यादौ यत्समकमित्याधर्थो न सर्वस्वरससिद्धः, तादृशप्रयोगान्तरे तथाविवरणभावात् , तथा नाणदंसपट्टयाए दुवे अहं' (भग० १८।१०) इत्याद्यागमविरोघोऽपि, यद्धर्मविशिष्ट विषयावच्छेदेन भेदनयार्पण तद्धर्मविशिष्टापेक्षयैव द्वित्वादेः साक्षाङ्क्षत्वात् , अन्यथाऽतिप्रसङ्गात्-"इत्याशङ्कय युक्तिसिद्धः सूत्रार्थो ग्राह्यः, तेषां स्वसमयपरसमयादिविषयभेदेन विचित्रत्वात् इत्यभिप्रायवानाह 'परवत्तव्वयपक्खा अविसुद्धा तेसु तेसु अत्थेसु । કાફલો ઝ તેલ બિંગ કાળો કુળરૂ ' (તિ રા૧૮) તે સર્વાર્થગ્રાહી પણ ન હોય, દા. ત. મતિ આદિ ચાર જ્ઞાન–એવી વ્યતિરેક વ્યાપ્તિ અહીં સમજી લેવી.) [ એક ઉપગમાં દ્વિરૂપતાની સંગતિ ] હવે આ એક જ કેવળે પગ જ્ઞાન-દર્શન ઉભયરૂપ કઈ રીતે છે તે અંગે જુદા જુદા ત્રણ મટે છે. (૧) કેવલ ઉપયોગ વ્યક્તિરૂપે એક જ છે પરંતુ તેમાં જાયન્તર (વિલક્ષણ જાતિ) સ્વરૂપ તિરૂપતા છે. જેમ કે નૃસિંહ અવતારમાં એક જ દેહના વ્યક્તિમાં અમુક અંશે નૃત્વ, અને અમુક અંશે સિંહ રૂપે ભાસે એવી નૃસિંહત્વનામની વિલક્ષણ સ્વતંત્ર જાતિની કલ્પના અન્ય દાર્શનિકે એ પણ કરી છે તેવી રીતે અહીંઆ પણ એકજ ઉપયોગ વ્યક્તિમાં અમુક અંશે જ્ઞાનત્વનો અને અમુક અંશે દર્શનવને બંધ કરાવે એવી જ્ઞાન-દર્શનત્વનામની વિલક્ષણ જાતિ માની લઇએ તે એ વિલક્ષણ જાતિ જ દ્વિરૂપતા સ્વરૂપ છે તેમ સમજવું. (૨) કેવળ ઉપયોગ વ્યક્તિરૂપે એક છે પરંતુ તેમાં સંપૂર્ણપણે વ્યાપીને રહેનારી એવી વ્યાખ્યવૃત્તિ જ્ઞાનત્વ અને દર્શનત્વ નામની બે જાતિઓ રહેતી હોવાથી દ્વિરૂપતા છે. દા. ત. અડદ નામના ધાન્યમાં આયુર્વેદિક દષ્ટિએ સ્નિગ્ધત્વ અને ઉષ્ણત્વ અને વ્યાપ્યવૃત્તિ જાતિઓ રહેતી હોય છે (૩) ત્રીજા મતે ઉપાધ્યાયજી મહારાજ સ્વયં પોતાને મત જણાવે છે –કે કેવલીનો ઉપયોગ, આવરણ સંપૂર્ણપણે ક્ષીણ થઈ જવાથી કેવલાત્મક અર્થાત્ પરિપૂર્ણ હોય છે. અને તેમાં જાતિરૂપે એકમાત્ર જ્ઞાનત્વ જ હોય છે. (માટે જ તેની કેવળજ્ઞાનરૂપે વ્યવહારમાં વધુ પ્રસિદ્ધિ છે.) જ્યારે દર્શનત્વ એ કાંઈ જાતિરૂપ નથી કિન્તુ કેવળજ્ઞાનગતવિષયતાવિશેષરૂપ છે કે જે દોષાયનિષ્ઠજનકતા નિરૂપિત કેવળજ્ઞાન નિષ્ઠ જન્યતાનું અવચ્છેદક છે. તાત્પર્ય મેહ અને આવરણના સંપૂર્ણ ક્ષયથી સર્વાર્થ હીતારૂપ અથવા અત્યંત સ્પષ્ટતા આદિ સ્વરૂપ વિષયતા વિશેષથી અવછિન્ન એવા કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. [ અભેદવાદમાં સૂત્રવિરોધની શંકા ] (૧૩૯) આશંકા - તમારા યુગપટ્ટ-અભેદવાદીના મતે જેવી ગં મંતે ! રૂમ'... આ સૂત્રમાં “વું સમર્થ'..ઈત્યાદિ પદોમાં ચ7 સમર્.ઈત્યાદિ રૂપે તમે જે અર્થ કર્યો છે તે બધા જ વિદ્વાનોને રૂચે એ રીતે કર્યો નથી. બધાને ન રૂચવાનું કારણ એ છે ૨. પુ. ૨૩ પં. ૭૬ / ૨. વાતુ ન તથા તા ૩. મેરે નાઉન તા ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy