SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ कुतः पुनरेतदित्याह-यस्मात् केवल सकल परिपूर्णम् । तदपि कुतः ? यतोऽनावरणम् , न हि अनावृतमसकलविषयं भवति । न च प्रदीपेन व्यभिचारः यतोऽनन्तम्-अनन्तार्थग्रहणप्रवृत्तम् । तदपि कुतः ? । यतोऽक्षयम् , क्षयो हि विरोधिसजातीयेन' गुणेन स्यात् , तदभावे तस्याऽक्षयत्वम् ततश्च अनन्त वमनवद्यमिति भावः । तस्मात् अक्रमोपयोगद्वयात्मक एक एव केवलोपयोगः । तत्रैका व्यक्त्या, द्वयात्मकत्वं च नृसिंहत्ववदांशिकजात्यन्तररूपत्वमित्येके । माणे स्निग्धोष्णत्ववद्वयप्यवृत्ति जातिद्वयरूपत्वमित्यपरे । केवलत्यमावरणक्षयात् , ज्ञानत्वं जातिविशेषः, दर्शनत्वं च विषयताविशेषः दोपक्षयजन्यतावच्छेदक इति त वयम। અને શ્રુતજ્ઞાન અને સર્વદ્રવ્ય–અસર્વપર્યાયવિષયક હોવાથી તત્ત્વાથ આદિ સૂત્રમાં પણ તે બન્નેને તુલ્ય પદાર્થગ્ર હી કહ્યા છે, (જીવ, પુદગલ વગેરે છ દ્રવ્ય મતિ-શ્રુતજ્ઞાનના વિષ્ય છે. માટે તે બને સર્વદ્રવ્યવિષયક છે. પરંતુ આ બન્નેમાંથી એકેય જ્ઞાન કેઈપણ દ્રવ્યના સર્વ પયને સ્પર્શતું ન હોવાથી, સર્વ પર્યાયવિષયક હોતું નથી.) અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાનનો વિષય અન્ય વિલક્ષણ છે. તે આ રીતે-અવધિજ્ઞાન ફક્ત રૂપીદ્રવ્યવિષયક જ હોય છે. મનઃ પર્યજ્ઞાન તે ફક્ત મનનક્રિયામાં સંલગ્ન એવા દ્રવ્યમનોને જ ગ્રહણ કરી શકે છે. આ રીતે આ ચારેય સાને અસર્વાર્થગ્રાહી છે. તેથી મતિ આદિ ચાર જ્ઞાનમાં પોતપોતાના ક્ષેયોપશમમૂલક ભેદથી ભેર ઘટી શકે છે. પરંતુ કેવલીને ક્ષાયિકભાવના જ્ઞાન-દર્શન હોવાથી તેમાં ભેદ ઘટી શકતો નથી. મૂળ ગાથા સૂવરૂપ હોવાથી “ના ” પદનો વિભક્તિ વિના પ્રયોગ કર્યો છે. પણ અર્થ કરતી વખતે છઠ્ઠી વિભક્તિ સમજી લેવાની છે. કેવળજ્ઞાન-દર્શનમાં ભેદ શા માટે નથી ? તે દર્શાવતા ગ્રંથકાર કહે છે કે કેવળજ્ઞાન સકળ એટલે કે પરિપૂર્ણ છે. એ પણ શા માટે, તે કે નિરાવરણ છે એટલા માટે, જે આવરણ હિત હોય તે કયારે પણ અપૂર્ણવિષયક હોય નહિ. પ્રશ્ન :- દીપક અનાવૃત હોય ત્યારે પણ સકલવિષયક હોતું નથી. તે પછી તમારા કહેલા નિયમને ભંગ કેમ નહિ થાય ? ઉત્તર :- દીપક તે પરિમિતરવરૂપવાળો હોવાથી તે ભલે પરિપૂર્ણ અર્થ ગ્રહણ કરતે ન હોય, પરંતુ કેવળજ્ઞાન તે અનંત છે અર્થાત્ અનંત અર્થના ગ્રહણમાં પ્રવૃત્ત છે. તેથી એ સર્વાર્થગ્રાહી જ હોઈ શકે. અનંત શા માટે, તે કે અક્ષય છે એટલા માટે. જ્ઞાનન રૂપેણ સજાતીય પણ ભિનવિષયકન વિરોધી એવા ઉત્તરકાલીન જ્ઞાનથી પૂર્વજ્ઞાનનો નાશ થાય છે. દરેક કેવળજ્ઞાનને ઉત્તરક્ષણમાં જ્ઞાનને સજાતીય કેવળજ્ઞાન અવશ્ય ઉત્પન્ન થાય છે પરંતુ તે સમાનવિષયક હોવાથી વિરોધી હોતું નથી, કે જેથી કેવળજ્ઞાનને નિરન્વય નાશ થઈ શકે, માટે કેવળજ્ઞાન અક્ષય છે. અક્ષય હોવાથી અનંતપણે નિરવદ્ય એટલે કે નિર્બાધ છે. જ્યારે આ રીતે કેવળપયોગમાં સર્વાર્થ ગ્રાહિતા સિદ્ધ થાય છે તે એનાથી એ પણ સિદ્ધ થાય છે કે કેવળપયોગ કમિક અથવા સમકાલીન ઉપગઢયામક નથી. કિન્તુ એક જ છે. (જે એક ઉપયોગાત્મક ન હોય ૨. તીવકુળે તો ૨. જ્ઞાતિદ્રવરાgિitવામિ મુ ગ ઘ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy