SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પo જ્ઞાનબિંદુ (११८) तदेवं क्रमाभ्युपगमे तयोरागमविरोध इत्युपसंहरन्नाह "संतंमि केवले दसणम्मि नाणस्त संभवो णस्थि । વઢનામિ ૨ રણ ત નિહારું II(સતિ, ૨/૮) (११९) स्वरूपतो द्वयोः क्रमिकत्वेऽन्यतरकालेऽन्यतराभावप्रसङ्गः, तथा च उक्तवक्ष्यमाणदूषणगणोपनिपातः, तस्मात् द्वावप्युपयोगौ केवलिनः स्वरूपतोऽनिधनावित्यर्थः । ग्रन्थकृताऽभेदपक्षस्योपन्यासः ३ (१२०) इत्थ. ग्रन्थकृदक्रमोपयोगद्वयाभ्युपगमेन क्रमोपयोगवादिनं पर्यनुयुज्य स्वपक्ष दर्शयितुमाहઉપચારથી જ ઘટી શકે.) હવે તપાસે કે તમે દ્રવ્યાર્થિકનયાદેશનું સમર્થન કેટલું સરસ કર્યું?!! અર્થાત દ્રવ્યાર્થિકનયાદેશથી અપર્યવસિતત્વનું સમર્થન કરવા બેઠેલા તમે એ નયાદેશને છોડીને ઔપચારિક પર્યાયનયને પકડી બેઠા, તે જરા ધ્યાનમાં લો ! ૫. બીજી વાત એ છે કે જ્ઞાનત્વને જે ઉપલક્ષણ માને ત્યારે “ઉપલય પદાર્થ કોણ છે, તે નિશ્ચિતપણે જણાય એ માટે ચોક્કસ પ્રકારને ઉપલયાવચ્છેદક ધર્મ દર્શાવે જોઈએ. (કે જેથી ખ્યાલ આવે કે અહીં કેવળી પર્યાય જ ઉપલક્ષિત છે). તેને બદલે સંમુગ્ધપણે અર્થાત્ નિયતલક્યતાવરછેદકના ભાન વિના, એમને એમ જ ઉપલયવિષયક બાધ જે તમે માનશે તે “કેવળજ્ઞાન અપર્યાવસિત છે એ વાકયથી “પર્યાય અપર્ય વસિત છે એ અપ્રામાણિક અર્થ પણ ફલિત થઈ શકશે. હવે ઉપચારને છોડીને સીધે સીધી રીતે દ્રવ્યાર્થિકનયને અનુસરીને કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં અપર્યવસિતત્વ માનવું હોય તે પિતા પોતાની બીજક્ષણમાં પણ તે બનેનું અસ્તિત્વ સ્વીકારવું પડશે. કારણ કે એ પોતે બીજક્ષણમાં હોય જ નહિ તે દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યથી અભેદપણે કોને પકડીને અપર્યવસિતપણું ઘટાવશે ? તાત્પર્ય, પ્રત્યેક ક્ષણમાં કેવળજ્ઞાન કેવળદર્શન ન હોય તે દ્રવ્યાર્થપણું પણ ઘટી શકશે નહિ. (૧૧૮ અને ૧૧૯) કેવળજ્ઞાન અને કેવળદર્શનની બાબતમાં ક્રમવાદને માનવામાં ઉપર બતાવ્યા પ્રમાણે અપર્યાવસિતવસૂચક આગમ સાથે વિરોધ ઊભું થાય છે તે વાતને ઉપસંહાર કરતાં સમ્મતિકાર કહે છે કે કેવળદર્શન હેતે છતે જ્ઞાનને સંભવ રહેતું નથી. અને કેવળજ્ઞાન હોય ત્યારે દર્શનનો સંભવ રહેતો નથી. તેથી (આ રીતે કમવાદમાં વિરોધ હોવાથી) બને અ૫ર્યવસિત સિદ્ધ થાય છે.” ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે સ્વભાવથી જ બનેને ક્રમિક માનીએ તે જ્યારે બેમાંથી એક હોય ત્યારે બીજાને અભાવ પ્રસિદ્ધ થાય છે. અને તેથી પૂર્વે કહેલાં (કેવળજ્ઞાન-દર્શનમાં મત્યાદિ–આત્મકત્વની અથવા અવગ્રહાદિઆત્મકત્વની આપત્તિ વગેરે) દૂષણે તથા આગળ ઉપર કહેવાનારા દૂષણોનું ટોળું દાખલ થઈ જાય છે તેથી એમ જ માનવું જોઈએ કે કેવલિના અને ઉપયગો સ્વભાવથી જ અનિધન=અપર્ય વસિત હેય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy