SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જ્ઞાનબિન્દુ सितत्वान्वयस्य निराकाङ्क्षत्वात् अन्यथा ऋजुत्ववक्रत्वे अपर्यवसिते इति प्रयोगस्यापि प्रसङ्गात् । मम तु रूपरसात्मकैकद्रव्यवदक्रमभाविभिन्नोपाधिकोत्पादविगमात्मकत्वेऽपि' केवलिद्रव्यादव्यतिरेकतः तयोरपर्यवसितत्वं नानुपपन्नम् । (११७-ब) अथ पर्यायत्वावच्छेदकधर्मविनिर्मोकेण शुद्धद्रव्यार्थादेशप्रवृत्तेः क्रमैकान्तेऽपि केवलयोरपर्यवसिततत्वमुपपत्स्यते, अत एव पर्यायद्रव्ययोरादिष्टद्रव्यपर्यायत्वं सिद्धान्ते गीयते तत्तदवच्छेदकविनिर्मोकस्य विवक्षाधीनत्वादिति चेत् ? किमयमुक्तधर्मविनिर्मोकरतत्तत्पदार्थतावच्छेदकविशिष्टयोः अभेदान्वयानुपपत्त्या शुद्धद्रव्यलक्षणया, उत उक्तधर्मस्य विशेषणत्वपरित्यागेन उपलक्षणत्वमात्रविवक्षया ? । आधे आद्यपद एव लक्षणायां 'शुद्धद्रव्यं शुद्धात्मद्रव्य वा अपर्यवसितम्' इत्येव बोधः स्यात् । सादित्वस्याप तत्र अन्धयप्रवेशे तु केवलिद्रव्यं साद्यपर्यवसितम्' પ્રયોગને પણ પ્રામાણિક ગણ પડશે, કે જે ઈટ નથી.) વળી અમારા યુગપવાદમાં અપર્યવસિતત્વની અનુપત્તિ જે તમે કહી છે તે પણ બરાબર નથી કારણ કે અમારા મતે દ્વિતીયક્ષણમાં પૂર્વક્ષણનો નાશ અને દ્વિતીયક્ષણના ઉત્પાદ, આ રીતે ભિન્ન ભિન્ન ક્ષણરૂપ ઉપાધિથી અમિક અર્થાત્ સહભાવ ઉત્પાદવિના શાત્મકત્વ કેવળજ્ઞાન કેવળદર્શનમાં હોવા છતાં પણ રૂપ-રસાત્મક એક દ્રવ્યની જેમ કેવલી દ્રવ્યથી અવ્યતિરિક્તપણું જ્ઞાનદર્શનમાં રહ્યું હોવાથી કોઈ અનુપત્તિ નથી. કહેવું એમ છે કે જેમ એક જ દ્રવ્યમાં સહભાવી રૂપ અને રસ પર્યાય પ્રતિકાણ ઉપાઠ-વિનાશાત્મક હોવા છતાં પણ સદા માટે દ્રવ્યથી પ્રવાહરૂપે પ્રત્યેક ક્ષણમાં અપૃથભાવે રહેલા હોવાથી રૂપ અને રસ પર્યા થાવત્ દ્રવ્યભાવિ કહેવાય છે. તો એ જ રીતે સહભાવી કેવળજ્ઞાન અને કેવળદર્શન કેવલીના આત્મદ્રવ્યથી પ્રવાહરૂપે પ્રત્યેકક્ષણમાં અપૃથભાવે રહેતા હોવાથી યાવત્ કેવલીદ્રવ્યભાવી એટલે કે અપર્યવસિત હોવાનું ઘટી શકે છે. [દ્રવ્યાર્થિકનયથી અપર્યવસિતત્વની આશંકા ] An ક્રમવાદી -વસ્ત્રજ્ઞા ( નં વાં) અર્થવર્જિત” | આ વાકયાર્થીને ઘટાવવા માટે, અમે પર્યાયતાવ છેદક ધર્મ જ્ઞાનત્વ (કે દર્શનત્વ)ને દૃષ્ટિ બહાર રાખીને શુદ્ધ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયને પ્રવર્તમાન બનાવીએ તો ફલિતાર્થ એ નીકળશે કે જ્ઞાનથી અભિન કેવલિ આત્મદ્રવ્ય અપર્યવસિત છે. આ રીતે અમારા કમિક એકાન્તવાદમાં કેવલજ્ઞાનદર્શનનું અપર્યવસિતત્વ સારી રીતે ઘટી શકશે. પર્યાયમાં પણ દ્રવ્યત્વની વિવક્ષા અને દ્રવ્યમાં પર્યાયત્વની વિવક્ષા પ્રમાણભૂત છે અને એટલે જ શ્રી સિદ્ધાંતમાં પર્યાયને આદિષ્ટદ્રવ્યરૂપે અર્થાત્ ઉપચારથી દ્રવ્યરૂપે, અને દ્રવ્યને આદિષ્ટપર્યાયરૂપે અર્થાત ઉપચારથી પર્યાયરૂપે દર્શાવાયેલા છે. તેનું કારણ પણ એ છે કે જ્ઞાનત્વ, દર્શન– આદિ અવચ્છેદક ધર્મને દૃષ્ટિમાં લેવા કે ન લેવા તે વક્તાના અભિપ્રાય પર અવલંબે છે [ કેવળજ્ઞાનમાં અપર્યાવસિતત્વબોધની અનુપત્તિ તદવસ્થ-ઉત્તર ] - યુગપદુવાદી - તમારી આ વાત ઉપર પ્રશ્ન છે કે પર્યાયતાવરછેદક ધર્મને દષ્ટિ બહાર રાખવાનું કારણ શું છે? બે કારણ કેઈ શકે છે. એક વિજ્ઞાનં અર્થિવસિ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy