________________
જ્ઞાનબિન્દુ त्वस्य च अवग्रहाद्यात्मकत्वव्याप्यत्वात् , केवलयोः क्रमोपयोगत्वे तत्त्वापत्तिरित्यापादनपरोऽयं ग्रन्थः । प्रमाणं तु केवलदर्शनं केवलज्ञानतुल्यकालोत्पत्तिकम् , तदेककालीनसामग्रीकत्वात् , तादृशकार्यान्तरवत् , इत्युक्ततर्कानुगृहीतमनुमानमेवेति द्रष्टव्यम् । केवलज्ञानदर्शनयोः क्रमवादे आगमविरोधः
(११६) न केवल क्रमवादिनोऽनुमानविरोधः अपि त्वागमविरोधोऽपीत्याह. “सुत्तमि चेव 'साई-अपज्जवसियं' ति केवलं वुत्तं ।
કુત્તાના મીડુિં ૨ વયે હોર્ II” (સન્મતિ રાક) (११७-अ) साद्यपर्यवसिते केवलज्ञानदर्शने सूत्रे प्रोक्ते क्रमोपयोगे तु द्वितीयसमये तयोः पर्यवसानमिति कुतोऽपर्यवसितता ? । तेन सूत्राशातनाभीरुभिः क्रमोपयोगवादिभिः तदपि द्रष्टव्यम् । પકને આરોપ તે અનિષ્ટપ્રસજન થયું. હવે એને વિપર્યય ગાથામાં સાક્ષાત્ કોટ છે કે કેવલીમાં મતિ આદિ ચાર જ્ઞાન હોતા નથી માટે જ્ઞાને પગ–ભિન્નકાલીન દર્શન અર્થાત્ કિમે પગ પણ હેતું નથી. આ રીતે વ્યાપકની નિવૃત્તિથી વ્યાયના અભાવનું પ્રતિપાદન કરવું તે વિપર્યય કહેવાય. આ રીતે પ્રસંગ–વિપર્યય જણાવ્યા. હવે કેવલીમાં ક્રમે પગત્યને નિષેધ કરવા માટે અર્થાત્ યુગપટ્ટ ઉપયોગને સિદ્ધ કરવા માટે સ્વતંત્ર પ્રમાણ પણ દર્શાવે છે-કેવળદર્શન (પક્ષ) કેવળજ્ઞાનના સમાનકાલમાં ઉત્પત્તિવાળું હોય છે. (સાધ્ય) કારણ કે કેવળજ્ઞાન સામગ્રીની સમાનકાલીન પિતાની સામગ્રીથી ઉત્પન્ન થાય છે. (હેતુ) દા. ત. સમકાલીન સામગ્રીવાળા રૂપરસાદિ કાર્યયુગલ. તાત્પર્ય એ છે કે જેમ રૂપ અને રસની સામગ્રી સમકાલીન હોવાથી બનેની ઉત્પત્તિ પણ એક સાથે જ થાય છે, તે જ રીતે કેવળજ્ઞાનાવરણક્ષયરૂપ સામગ્રી અને કેવળદર્શનાવરણ ક્ષયરૂપ સામગ્રી અને સમાનકાલીન હોવાથી કેવલજ્ઞાન કેવળદશનરૂપ પિતપોતાના કાર્યો પણ એક સાથે જ ઉત્પન્ન થાય છે. આ અનુમાન પૂર્વોક્ત અનિષ્ટપ્રસજનરૂપ તર્કથી પુષ્ટ છે. તે આ પ્રમાણે-જે અહીં શંકા કરવામાં આવે કે ભલે સામગ્રી સમકાલીન હોય પણ કેવળજ્ઞાન કેવળદર્શન સમકાલીન ન હોય અર્થાત્ કમિક હોય તે શું વધે? તો આ વ્યભિચારશંકાનું નિવારણ પૂર્વોક્ત તર્ક દ્વારા થાય છે, કે જે કેવળજ્ઞાન કેવળદર્શન બે કમિક ઉપયોગ માનીએ તે અત્યાદિજ્ઞાનચતુષ્ટયાત્મકતા પણ માનવી પડશે.
(૧૧) ક્રમે પગવાટીને માત્ર ઉપરોક્ત અનુમાન સાથે જ વિરોધ આવશે એટલું જ નહિ, પરંતુ આગમ ગ્રંથ સાથે પણ વિરોધ આવે છે તે સુત્તમિ...ઇત્યાદિ ગાથાથી કહે છે-“સૂત્રમાં કેવળજ્ઞાનદર્શનને સાદિ–અપર્ય વસિત (સાદિ-અનંત) કહ્યા છે. સૂત્રની આશાતનાથી ડરતા હોય તેઓએ (ક્રમવાદીઓએ) આ સૂત્ર ઉપર પણ વિચાર કરવો જોઈએ.”
[ કમવાદમાં સાદિ-અપર્યાવસિતપણુની અનુપત્તિ ] (૧૧૭ ૧) સૂત્રમાં કેવળજ્ઞાન કેવળદર્શનને સાદિ-અપર્યવસિત કહ્યા છે. ક્રોપ૧. વૈ િ ત * “વઢorrળી પુરા ” “મા | સાતિg વવવવલ” (પ્રજ્ઞાપના પદ-૧૮ સ. ૨૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org