SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ (११३) एतेन सर्वव्यक्तिविषयकत्वसर्वजातिविषयकत्वयोः पृथगेवावरणक्षयकार्यतावच्छेदकस्वादर्थतस्तदवच्छिन्नोपयोगद्वयसिद्धिः इत्यपि अपास्तम् । तत्सिद्धावपि तत्क्रमाऽसिद्धरावरणद्वयक्षयकार्ययोः समप्राधान्येन अर्थगतेरप्रसराच्च । न च 'मतिश्रुतज्ञानावरणयोः एकदा क्षयोपशमेऽपि यथा तदुपयोगक्रमस्तथा ज्ञानदर्शनावरण योर्युगपत्क्षयेऽपि केवलिन्युपयोगक्रमः स्यात्' इति शङ्कनीयम्, तत्र श्रुतोपयोगे मतिज्ञानस्य हेतुत्वेन, शाब्दादौ प्रत्यक्षादिसामग्रथाः प्रतिबन्धकत्वेन च तत्सम्भवात् ; अत्र तु क्षीणावरणत्वेन परस्परकार्यकारणभावप्रतिबन्धकभावाद्यभावेन विशेषात् । માનવાની આપત્તિ આવશે. [ઉપયોગદ્વયની સિદ્ધિ પણ ભિનકાલતા અસિદ્ધ) (૧૧૩) ઉપરોક્ત રીતે, કમિક ઉપયોગનું સમર્થન જ્યારે શકય જ નથી ત્યારે જે લોકો ક્રમિકતાના સમર્થનમાં એમ કહે છે કે “જ્ઞાનાવરણક્ષય રૂ૫ કારણથી નિરૂપિત કાર્યતાનું અવછેદક સર્વવ્યક્તિ(વિશેષ)વિષયકત્વ છે અને દર્શનાવરણક્ષયરૂપ કારણથી નિરૂપિત કાર્યતાનું અવચ્છેદક સર્વ જાતિ (સામાન્ય) વિષયકત્વ છે. આ રીતે બને કારણોના કાર્યતાવરછેદક જયારે ભિન્ન ભિન્ન છે, ત્યારે અર્થપત્તિ પ્રમાણથી એ સિદ્ધ થાય છે કે ઉપયોગરૂપ બે કાર્ય પણ ભિન્ન છે. કારણ કે કાર્યમાં ભેદ માન્યા વિના કાર્યતાવહૈદક ભેદ ઘટી શકે નહિ. તેથી જ્ઞાને પગ અને દશનો પગરૂપ બે ભિન્ન કાર્યોની સિદ્ધિ થાય છે.”—એ વાત પણ નિરસ્ત થઈ જાય છે. કારણ કે પૂર્વપક્ષીના કહ્યા મુજબ બે ઉપગની સિદ્ધિ થાય તો પણ એ બને ભિનકાલીન હોવાનું સિદ્ધ થતું નથી. જો એમ કહો કે “જ્ઞાનાવરણના ક્ષયનું કાર્ય મુખ્ય છે અને દર્શનાવરણના ક્ષયનું કાર્ય ગૌણ છે. આ મુખ્યગૌણ ભાવ બન્ને કાર્યમાં કૃમિકતા માન્યા વિના ઘટી શકે નહિ. આ રીતે અર્થપત્તિથી કમિકતાની સિદ્ધિ થાય છે તે આમ કહેવું પણ બરાબર નથી. કારણ કે જ્ઞાનદર્શનમાં કોઈ મુખ્ય–ીણ ભાવ છે નહિ. બને સમાન પ્રધાનતાવાળા છે. એટલે તમે દર્શાવેલા અર્થપત્તિ પ્રમાણને અહી અવકાશ નથી. (કેવલીને જ્ઞાન પગ જેટલો મહત્વનો છે, દર્શને પગ પણ તેટલો જ મહત્તવને છે) [ક્ષાયોપથમિક અને ક્ષાયિક ઉપયોગમાં તફાવત] શંકા - મતિજ્ઞાનાવરણને ક્ષયે પશમ અને શ્રુતજ્ઞાનાવરણને ક્ષયે પશમ બને એક સાથે પ્રવર્તે છે છતાં પણ મતિઉપયોગ અને શ્રતઉપગ ભિનકાલીન હોય છે, તે હકીકત છે. તે એ જ રીતે જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ક્ષય ભલે એકસાથે થતો હોય પરંતુ કેવળજ્ઞાન અને કેવલદર્શનને ઉપયોગ કમિક જ પ્રવર્ત જોઈએ. છે સમાધાન :- આ શંકા પણ બરાબર નથી. કારણ કે દષ્ટાંત અને દાર્જીનિતકમાં ભેદ છે. શ્રુત ઉપયોગમાં મતિજ્ઞાન હેતુ છે એટલે હેતુ અને કાર્યમાં કમિકતા હોઈ શકે છે. બીજું શાબ્દબોધાત્મક થતજ્ઞાનમાં પ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનની સામગ્રી પ્રબળ હોવાથી પ્રતિબંધક છે. એટલે મતિજ્ઞાનની સામગ્રી હોય ત્યારે શ્રુતની સામગ્રી હેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy