SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિન્દુ दुनन्वय इति 'यत् सनकम्' इत्यादि क्रियाविशेषण वेन व्याख्येयम् । रत्नप्रभाकर्मकाकारादिनिरूपितयावदन्यूनानतिरिक्तविषयताकज्ञानवान् न तादृशत वदन्यूनानतिरिक्तविषयताकदर्शनवान्। केवलीति फलितोऽर्थः । यदि च तादृशस्य विशिष्टदर्शनस्य निषेध्यस्याऽप्रसिद्धेन तन्निषेधः "असतो णस्थि णिसेहो” (विशेषा. गा. १५७४) इत्यादिवचनादिति सूक्ष्ममीक्ष्यते, तदा क्रियाप्रधानमाख्यातमिति वैयाकरणनयाश्रयणेन रत्नप्रभाकर्मकाकारादिनिरूपितयावदन्यूनानतिरिक्तविषयताकं ज्ञान न तादृशं केवलिकर्तृ के दर्शनभित्येव बोधः सर्वनयात्मके भगवत्प्रवचने यथोपपन्नान्यतरनयग्रहणे दोषाऽभावादिति तु वयमालोचयामः । એવા વિશેષણ સાથે સાકાંક્ષ હોવાથી “ઋય રાનમાતાઃ આ સમાસ થઈ શક્ત નથી. તથા ત્રીજી અનુપપત્તિ એ છે કે રત્નપ્રભા શબ્દ સ્ત્રીલિંગ છે જ્યારે “સમ' શબ્દ નપુંસકલિંગમાં છે માટે લિંગ ભિન્ન ભિન્ન હોવાથી રતનપ્રભા પદાર્થ સાથે અન્યૂનાનતિરિક્તધર્મવિશિષ્ટ એવા સમજ પદાર્થને અન્વય થઈ શકે તેમ નથી. - આ છેલ્લી બે અનુપપત્તિના કારણે સમર્થ આ પદ ક્રિયાવિશેષણ છે એમ માનીને સૂત્રની વ્યાખ્યા કરવી જોઈએ. ક્રિયાવિશેષણ હવાથી ચા તમને અન્વય જ્ઞાનાતિ અને પશ્યતિ કિયામાં થશે. તેથી સંપૂર્ણસૂત્રને ફલિતાર્થ કાઢવા માટે અન્વય આ પ્રમાણે પ્રાપ્ત થશે-દ્વિતીયા વિભક્તિવાળા રત્નપ્રભા પદને અર્થ રત્નપ્રભાકર્મકત્વ અને તેને અન્વય જ્ઞાનમાં, તૃતીયાન્ત આકાર આદિ પદને અર્થ આકાર આદિ નિરૂપિતત્વ અને તેને અન્વય સમક પદાર્થ વિષયતામાં, યત પદનો અર્થ છે યાવત્ અને તેને પણ અવય વિષયતામાં, સમર્ક પદને અર્થ અન્યૂનાનતિરિક્ત વિષયતા અને તેને અન્વય જ્ઞાનમાં સમજવાને. શાબેધને આકાર આ પ્રમાણે કેવળજ્ઞાની રત્નપ્રભાકર્મક, આકારાદિ નિરૂપિત જેટલી અન્યૂનાનતિરિક્ત વિષયતા નિરૂપક જ્ઞાનને આશ્રય છે–રત્નપ્રભાકર્મક, આકારાદિનિરૂપિત તેટલી અન્યૂનાનતિરિક્ત વિષયતા નિરૂપક દર્શનને આશ્રય નથી. સારાંશ, જ્ઞાનમાં આકાર આદિ જેટલા વિશેષે ભાસે છે તે દર્શનમાં ભાસતા નથી. દર્શનમાં જ્ઞાનસમાન વિષયના નિરૂપકત્વને નિષેધ ] હવે આ ફલિતાર્થ ઉપર જ સૂમ વિચારણા કરવામાં આવે તે જણાશે કે “જ્ઞાન જેટલી વિષયતાઓનું નિરૂપક છે તેટલી વિષયતાઓનું નિરૂપક દર્શન, કે જેને અહીં નિષેધ કરવો છે, તે કયાંયે પ્રસિદ્ધ જ નથી. (દર્શન તે પ્રસિદ્ધ છે પણ તાવ૬ વિષયતા નિરૂપક દર્શન પ્રસિદ્ધ નથી.) જે વસ્તુ કયાંયે પ્રસિદ્ધ ન હોય તેને નિષેધ પણ હોઈ શકે નહિ. જેમ કે વિશેષાવશ્યમાં કહ્યું છે કે “અસત પદાર્થનો નિષેધ હોઈ શકે નહિ” માટે, નિષેધનું ઉપપાદન કરવા, “આખ્યાત એટલે કે ક્રિયાપદ ક્રિયાપ્રધાન હોય છે આ વૈયાકરણના મતને આશ્રય લેવો જોઈએ. (નૈયાયિકે તેવત્તઃ જાતિ એ વાક્યને ગમનક્રિયાનુકુલવ્યાપારનો આશ્રય દેવદત્ત છે–આ પ્રમાણે પ્રથમાનાર્થ મુખ્ય - વિશેષરૂપે ભાસે તે શાબ્દબેધ માને છે. જ્યારે વૈયાકરણે ટેવ જમન-આવો. ૧. ગાનિતિ ૪િ તા ૨. વિ િતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy