________________
કેવલદ્રયભેદાભેદચર્ચા
6
समकं तुल्यं जानाति न तैर कादिभिस्तुल्यं पश्यतीति किमेव ग्राह्यम् १ ( हन्ता ) एवमित्यनुमोदना । ततो हेतौ पृष्टे सति तत्प्रतिवचनं भिन्नालम्बनप्रदर्शकं तज्ज्ञान साकारं भवति यतो दर्शनं पुनरनाकारमित्यतो भिन्नालम्बनावेतौ प्रत्ययाविति प्रत्यपादीति टीकाकृतः । अत्र यद्यपि 'जं समयं ' इत्यत्र 'जं' इति अम्नावः प्राकृतलक्षणात्, यत्कृतमित्यत्र 'जंक्य' इति प्रयोगस्य लोकेऽपि दर्शनादिति वक्तुं शक्यते, तथापि तृतीयान्तपदवाच्यैराकारादिभिः लुप्ततृतीयान्तसमासस्थयत्पदार्थस्य समकपदार्थस्य च अन्यूनानतिरिक्तधर्मविशिष्टस्य रत्नप्रभायां भिन्नलिङ्गत्वा [ચુગપાદમાં પ્રજ્ઞાપનાના સગત અ]
પ્રશ્ન : જો ક્રમિક ઉપયાગ નહિ માના તે પૂર્વે જણાવેલ પ્રજ્ઞાપના સૂત્રો અર્થ શુ કરશેા ?
ઉત્તર : પ્રજ્ઞાપના સૂત્રનો અર્થ તમે કહ્યો એવા છે જ નહિ. પણું તે આ પ્રમાણે છે.—કેવળજ્ઞાની આ રત્નપ્રભા પૃથ્વીને જે આકાર વગેરેથી સમક એટલે કે તુલ્ય જાણે છે તે જ આકાર વગેરેથી તુલ્ય જોતા નથી. આ પ્રમાણે શા માટે (કયા હેતુથી) માનવુ' જોઈ એ ? આ પ્રશ્નના ઉત્તરમાં ‘હંતા' ઇત્યાદિ જે ફરીવાર કહ્યુ છે તે પ્રશ્નકારની જિજ્ઞાસાનું અનુમાદન કરવા માટે કહ્યું છે. આ પ્રશ્નમાં હેતુ પૂછવામાં આવ્યા
તેના ઉત્તરરૂપે સારે...ઇત્યાદિ સૂત્રથી હેતુરૂપે ભિન્ન આલંબન સૂચવવામાં આવ્યું છે. અર્થાત્ ઉત્તર આ પ્રમાણે છે કે જ્ઞાન સાકાર હાય છે (એટલે કે જ્ઞાનના આલમ્બન ભૂત આકાર, સસ્થાન વગેરે વિશેષા હાય છે.) જ્યારે દન નિરાકાર હાય છે. (અર્થાત્ આકાર આદિ દર્શનના આલમ્બનભૂત નથી.) જ્ઞાન અને દર્શન અને પ્રતીતિ આ રીતે ભિન્ન ભિન્ન આલમ્બનવાળી (વિષયવાળી) હેાય છે. આ પ્રમાણે સમ્મતિ ગ્રંથના ટીકાકાર અભયદેવસૂરિજીએ કહ્યુ છે.
ઉપા॰ યશેાવિજયજી મહારાજ તેના ઉપર ૐ સમય ને લગતી ત્રણ અનુપપત્તિની સદભાવના જોઈ ને ચપિથી...... પહેલી અનુપપત્તિનું નિરાકરણ દર્શાવે છે. પછી તથાનિથી ખીજી એ અનુપપત્તિનુ' વારણ અશકય દર્શાવી = સમય ના અથ જુદી રીતે કરતા
કહે છે કે—
પહેલી અનુપત્તિ એ છે કે ચૈઃ સમરું ને માટે પ્રાકૃતમાં નહિં સમય એમ થવુ જોઈએ તેા એના ખદલે મૈં સમરું આવુ... કેમ થયુ' ? તે એના ઉત્તરમાં તેા એમ કહી શકાય છે કે લ' પદ્મમાં પ્રાકૃતની શૈલીથી ગમ્ પ્રત્યય લાગ્યા છે અને લેકમાં પણ ચૈ कृतम् ઇતિ ચસ્કૃતનું ને બદલે ‘બચ' એવા પ્રયાગ દેખાય છે. એટલે અહી'આ નૈર્દૂિ સમય ને બદલે ‘તું સમય’ એવા સામાસિક પ્રયાગ થઈ શકે છે. છતાં પણ ખીજી અનુપપત્તિ એ છે કે સૂત્રમાં તૃતીયાન્ત પદ્મવાચ્ચ આકાર આદિ પદાર્થોના અન્વયની આકાંક્ષા સમાસમાં રહેલા લુપ્તતૃતીયાવિભક્તિવાલા યત્ પદના અર્થની સાથે છે પણ ‘યત્' પદ ‘સમ’ પદની સાથે સમાસમાં લીધેલુ. હાવાથી આકાર આદિ તૃતીયાન્ત પદોના અર્થના યંત્’ પદાર્થ સાથે અન્વય થઇ શકે તેમ નથી. કારણ કે વિશેષવાચક પદ્મ સાથે સાકાંક્ષ વિશેષ્યપદના અન્યપદ સાથે સમાસ અવ્યુત્પન્ન છે. દા. ત. રાજારૂપ વિશેષ્યપદ, દ્ધ
Jut
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org