SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ (૭ વરજ્ઞાનવશરામે ) (१०२) इदमिदानीं निरूप्यते-केवलज्ञानं स्वसमानाधिकरणकेवलदर्शनसमानकालीनं न वा ? केवलज्ञानक्षणत्वं स्वसमानाधिकरणदर्शन' क्षणाव्यवहितोत्तरत्वव्याप्यं न२ वा ? एवमाद्याः क्रमो पयोगवादिनां जिनभद्रगणिक्षमाश्रमणपूज्यपादानाम् , युगपदुपयोगवादिनां च मल्लवादिप्रभृती. नाम् ; यदेव केवलज्ञानं तदेव केवलदर्शनमिति वादिनां च महावादिश्रीसिद्धसेनदिवाकराणाम् साधारण्यो विप्रतिपत्तयः । यत्तु युगपदुपयोगवादित्वं सिद्धसेनाचार्याणां नन्दिवृत्तावुक्तम् तदभ्युपगमवादाभिप्रायेण, न तु स्वतन्त्रसिद्धान्ताभिप्रायेण, क्रमाक्रमोपयोगद्वयपर्यनुयोगानन्तरमेव स्वपक्षस्य सम्मती उद्भावितत्वादिति द्रष्टम् । એ આપત્તિ ટળી જાય છે. કારણ કે ઘટ શબ્દ અથવા અગ્નિવાળા પર્વતવિષયક અનુમિતિની સામગ્રી ઘટ અથવા પર્વતના અભેદની બાધક છે, નહિ કે પ્રમાતાની સાથે અભેદની બેધક, બીજી બાજુ ‘તવમસિ” ઇત્યાદિ વાક્ય પ્રમાતાની સાથે અભેદનો બેધક હોવાથી, એ મહાવાકયથી અપક્ષ બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકશે. આવું કહેનાર પૂર્વપક્ષીનું ખંડન એટલા માટે થઈ જાય છે કે “તું સર્વજ્ઞાદિ વિશિષ્ટ છે.” આ વાક્ય પ્રયોગ પ્રમાતાની સાથે અભેદનો બેધક છે. તેથી આ વાક્યથી પણ અપરોક્ષ શાબ્દબેધ=થવાની આપત્તિ આવશે. બીજી આપત્તિ એ આવશે કે “ઈશ્વર મારાથી અભિન્ન છે કારણ કે ચેતન છે, જેમ હું પોતે ” આ અનુમાન પણ પ્રમાતાની સાથે અભેદધક સામગ્રીરૂપ હોવાથી “ઈશ્વર મારાથી અમિન છે” એવી અનુમિતિને પણ અપરોક્ષ માનવી પડશે. આ વિસ્તૃત ચર્ચાનો ઉપસંહાર કરતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે “અપરોક્ષ કેવળજ્ઞાન એકમાત્ર શુદ્ધબ્રહ્મવિષયક જ છે અને તે માત્ર મહાવાક્યથી જ ઉત્પન થાય છે, એવી વેદાંતીઓની માન્યતા મિથ્યાત્વના પ્રબલ અભિનિવેશરૂપ જ છે. આ વાત વિદ્વાનોએ ઊંડાણથી વિચારવી. [ કેવળજ્ઞાન-કેવળદર્શન વિશે પ્રાચીન મતભેદ ] (૧૨) વેદાન્ત દર્શનની ચર્ચા પૂર્ણ કરી અને હવે જૈન દર્શનમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન વિષે કમિકતા અને અભિનતા સંબંધિ પ્રાચીનકાળથી ચાલ્યા આવતા મતભેદની પ્રરૂપણું શરૂ કરે છે-- (૧) પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ (તથા તેમની પૂર્વે થયેલા આગમિક પૂર્વાચાર્યોનો મત એવો છે કે કેવળજ્ઞાન અને કેવળદર્શન ભિન્ન છે અને કેમિક છે. (૨) શ્રી મલવાદી આચાર્ય વગેરેને મત એવો છે કે કેવળજ્ઞાન અને કેવળદર્શન યદ્યપિ ભિન્ન છે પરંતુ ગુગપદ્ર=(સમાનકાલીન) વર્તતા હોય છે. (૩) ત્યારે શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ વગેરેનો મત એવો છે કે “જે કેવળજ્ઞાન છે તે જ કેવળદ છે.” અર્થાત્ બન્ને એક જ વસ્તુ છે. (એક જ હોવાથી કમિકતા આપોઆપ નિષેધ થઈ ૨. ક્ષષ્યિ એ ય | ૨. નવેયાદા: ત | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy