SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જ્ઞાનબિન્દુ (१०१) एतेन-प्रमात्रभेदविषयत्वेन अपरोक्षज्ञानजनकत्वम्-इत्यपि निरस्तम् , 'सर्वज्ञत्वादि. विशिष्टोऽसि' इत्यादिवाक्यादपि तथा प्रसङ्गात् , ईश्वरो मदभिन्नश्चेतनत्वात् मद्वदिति अनुमानादपि तथाप्रसङ्गाच्चेति । महावाक्यजन्यमपरोक्ष शुद्धब्रह्मविषयमेव केवलज्ञानमिति वेदान्तिनां महानेव मिथ्यात्वाभिनिवेश इति विभावनीयं सूरिभिः ।। માટે અર્થાત્ (સામાનવિષયક અપરોક્ષ જ્ઞાનની ઉત્પત્તિ કરવા માટે પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવમાં સંકોચ કરીને એમ કહેવામાં આવે છે કે બિનવિષયક અપરોક્ષ જ્ઞાન પ્રત્યે ભિન્નવિષયક અનુમિતિની સામગ્રી પ્રતિબંધક છે. એટલે હવે સમાવિષયક અપરોક્ષ જ્ઞાનની ઉત્પત્તિને વધે નહિ આવે, (આ રીતે માનવાનું કારણ એ છે કે સમાનવિષયક અપરોક્ષ જ્ઞાનની સામગ્રી કરતાં સમાવિષયક પરોક્ષજ્ઞાનની સામગ્રી દુર્બલ હોય છે.) પણ હવે જે ઉપરોક્ત રીતે અનુમિતિની સામગ્રીથી અપરોક્ષ જ્ઞાનની ઉત્પત્તિ થવાનું શક્ય હોય તો પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવમાં સંકેચ કરવાની અર્થાત્ ભિન્નવિષયત્વને પ્રવેશ કરવાની જરૂર રહેતી નથી. કારણ કે સમાનવિષયક અનુમિતિની સામગ્રીથી જે અનુમિતિ ઉત્પન્ન થવાની છે તે અપરોક્ષ જ્ઞાન રૂપ જ છે. એટલે અપરોક્ષ જ્ઞાનની ઉત્પત્તિ રૂંધાઈ જવાની કોઈ શક્યતા ન હોવાથી જિનવિધ્યત્વને પ્રવેશ કરવાની જરૂર રહેતી નથી અને લાઘવ થાય છે. આ રીતે સમાનવિષયક અપરોક્ષ અનુમિતિની સામગ્રી વધુ બળવાન પુરવાર થાય છે. પણ હવે એ જે માનીએ તે નવી એક આપત્તિ ઉભી થાય છે. તે એ છે કે એકવાર ભ્રમ કે સંશય થયા પછી વિશેષદર્શનના કાળમાં થનારા તમામ પ્રત્યક્ષ જ્ઞાનની ઉત્પત્તિને ઉછેદ થઈ જશે દા. ત. દૂર દૂર એક ઊંચે પુરુષ ઉભે છે. પણ ફુરત્વના કારણે તેમાં રહેલી કોઈ વિશેષતાનું સ્પષ્ટ દર્શન ન થતું હોવાથી “એ ઝાડનું ઠુંઠું છે' એ ભ્રમ, અથવા “હુઠું છે કે માણસ છે' એ સંશય પેદા થાય છે. પછી જેમ જેમ નજીક જાય તેમ તેમ એના હાથ પગ વગેરેરૂપ કઈ એક વિશેષતા સ્પષ્ટ દેખાય છે. તે સમયે મનુષ્યપણાનો પ્રત્યક્ષ બંધ કરાવનારી એકબાજુ ચક્ષુસંનિકર્ષ આદિ રૂપ સામગ્રી છે, પણ બીજી બાજુ તમારા મતે મનુષ્યત્વની અપરોક્ષ અનુમિતિ કરાવનારી, “મનુષ્યત્વવ્યાપ્ય હસ્તપાદાદિમત્તાના પરામર્શ રૂપ” બળવાન સામગ્રી વિદ્યમાન છે. પરિણામ એ આવશે કે અહીં મનુષ્યનું પ્રત્યક્ષાત્મક અપરોક્ષ જ્ઞાન થવાને બદલે પોતાની બળવાન સામગ્રીના પ્રભાવે અનુમિતિ સ્વરૂપ અપરોક્ષ જ્ઞાનની ઉત્પત્તિ થઈને ઉભી રહેશે. તાત્પર્ય, આવા સ્થળેમાં થનારા પ્રત્યક્ષજ્ઞાનમાત્રને ઉચ્છેદ વગેરે રૂપ ઘણું ઘણું અસમસ્જસતા ઉભી થશે. [ પ્રમાતાના અભેદના બોધક શબ્દથી અપક્ષજ્ઞાન અસંગત ] (૧૦૧) જેમ અપક્ષ પદાર્થ અભેદ...ઈત્યાદિનું ખંડન થઈ ગયું તે રીતે પ્રમાતાની સાથે અભેદને બેધક શબ્દથી અપરોક્ષ જ્ઞાનની ઉત્પત્તિ થવાની માન્યતાનું પણ ખંડન થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અપરોક્ષપદાર્થભેદબેધક એમ કહેવામાં તે ટોડરિત' એવા શબ્દપ્રયોગથી અને “તો જૂિનમાન એવી અનુમિતિની સામગ્રીથી અપરોક્ષ જ્ઞાન થવાની આપત્તિ આવે છે. પ્રમાતાની સાથે અભેદબેધક એમ કહીએ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy