SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ જ્ઞાનમિ દુ ચાય છે. તાપ, શબ્દ અને અપરાક્ષજ્ઞાનના અમારા દર્શાવેલે કાર્ય કારણભાવ શુક્તિપ્રત્યક્ષના ઉદાહરણથી પુષ્ટ થાય છે. વળી, મહાવાકયની બાબતમાં તા ચૈતન્ય પાતે વાસ્તવિક અપરાક્ષ હાવાથી, ચૈતન્યરૂપ અપરેાક્ષપદાર્થની સાથે સેકને સૂચવનાર ‘તત્ત્વમસિ’ વગેરે મહાવાકયથી અપરાક્ષજ્ઞાન ઉત્પન્ન થવામાં કાઇ બાધ રહેતા નથી.” આ પૂર્વ પક્ષનું પણ સહેલાઇથી નિરસન થઈ જાય છે. કારણ કે પદાર્થ ગત અપરાક્ષત્વ દુČચ છે. જો એમ કહેા કે વાસ્તવિક અપરાક્ષ સ્વરૂપ (ચૈતન્યની) વિષયતા જે પદાર્થોંમાં રહે તે અપરાક્ષ,' તે આવી વિષયતા ‘તત્ત્વમસિ' ઇત્યાદિ મહાવાકયથી થનારા એધમાં તે ઘટી શકશે, પરંતુ ‘રામસ્વમસિ’ઇત્યાદિ વાકય સ્થળમાં દશમ વગેરે પદામાં તેવી વાસ્તવિક અપરાક્ષસ્વરૂપ ચૈતન્યની વિષયતા રહેતી ન હેાવાથી ત્યાં તમારા મતે અપરેાક્ષ જ્ઞાન ઉત્પન્ન થશે નહિ. તેા પછી એના ઉદાહરણથી મહાવાકય દ્વારા અપરાક્ષ જ્ઞાનની ઉત્પત્તિનુ' સમન પૂર્વે કર્યું' છે તે ઘટશે નહિ. ‘શુક્તિઃ યમ' એ વાકચનું ઉદાહરણ પણ ખરાખર નથી, કારણ કે ત્યાં શુક્તિમાં વાસ્તવ અપરીક્ષતા ઘટી શકે તેમ નથી. (તે ઉપલક્ષણથી સમજી લેવુ'.) [ નિવૃત્તઅજ્ઞાનવિષયતારૂપ અપરાક્ષતા અસંગત ] હવે જો એમ કહે કે અપરાક્ષ એટલે નિવૃત્ત-અજ્ઞાનની વિષયતા.’તે એ પણ નિર્દોષ નથી. કારણ કે તમારી પ્રક્રિયા એવી છે કે વાકયથી જે વિષયનુ શાબ્દધરૂપ જ્ઞાન થાય ત્યારે એ જ્ઞાનથી તે વિષયના અજ્ઞાનની નિવૃત્તિ થાય. એટલે શાબ્તાધ પાતે, જે વિષયનું અજ્ઞાન નિવ્રુત્ત થઈ ચુકયું છે તવિષયક ન થયા, કિન્તુ જે વિષયનું અજ્ઞાન હજી નિવૃત્ત થયું નથી તવિષયક થયા. એટલે તે શબ્દોાધના વિષયમાં શાબ્દ બાધની પૂર્વે નિવૃત્ત અજ્ઞાન વિષયતારૂપ અપરાક્ષતા ઘટી શકશે નહિ. એટલે ‘તત્ત્વમસિ' ઈત્યાદિ વાકય નિવૃત્ત અજ્ઞાનવિષયતા રૂપ અપરાક્ષતાશાલિ પદાર્થની સાથે અભેદનું સૂચન કરનાર ન હેાવાથી તે અપરોક્ષ બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન કરશે નહિ' હવે જો એમ કહેા કે-“ભૂતકાલીન કે ભવિષ્યકાલીન, કાઈપણ જાતની નિવૃત્ત અજ્ઞાન વિષયતા તે અપરાક્ષતા છે. વાકચથી થનારા શાબ્દએધની પૂર્વે યદ્યપિ ભૂતકાલીન નિવૃત્ત અજ્ઞાન વિષયતા ઘટી શકે તેમ નથી છતાં પણ ભવિષ્યમાં તતક્ વિષયક અજ્ઞાન નિવૃત્તિ અવશ્ય થવાની હાવાથી ભવિષ્યકાલીન નિવૃત્ત અજ્ઞાન વિષયતા રૂપ અપરાક્ષતા માની શકાય છે. એટલે જ્યારે શાબ્દધ થાય ત્યારે તેની પૂર્વે અજ્ઞાન નિવૃત્તિ ન રહેતી હાય તા પણ વાંધા રહેતા નથી” તે આ વાત પણ ખરાખર નથી. કારણ કે જો આ રીતે ય િચિત્ત્કાલીન નિવૃત્ત અજ્ઞાન વિષયતા અપરાક્ષતા રૂપે તમને માન્ય હાય તા પરા અનુમાનમાં ‘પર્યંત અગ્નિવાળા છે' ઇત્યાદિ વાકચથી પણ અગ્નિનુ' અપરાક્ષ જ્ઞાન ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. કારણ કે અગ્નિવિષયક અજ્ઞા નની, ભૂતકાળમાં રસાઈઘર વગેરેમાં કથારેક અવશ્ય નિવૃત્તિ થઈ ચુકેલી છે, અથવા ભવિષ્યમાં કોઈકવાર અગ્નિનુ પ્રત્યક્ષ જેણે અવશ્ય થવાનુ છે તેના અગ્નિવિષયક અજ્ઞાનની નિવૃત્તિ અવશ્ય થવાની છે. એટલે નિવૃત્તઅજ્ઞાનવિષયતા રૂપ અપરાક્ષતા અર્થાત્ અપરાક્ષસ્વરૂપ વિષયતા એ અહીં પણ અખાધિત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy