SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ साक्षात्कारिविरोधिज्ञानत्वेनैव विरोधित्वकल्पनात् । न च 'तत्र वाक्यात् पदार्थमात्रोपस्थितो मानसः ससगबोधः' इति वाच्यम् सर्वत्र वाक्ये तथा वस्तुं शक्यत्वेन शब्दप्रमाणमात्रोच्छेदप्रसङ्गात् इति चेत् ? मैवम् , 'दशमस्त्वमसि' इत्यादौ वाक्यात् परोक्षज्ञानानन्तरं मानसज्ञानान्तरस्यैव भ्रमनिवर्तकत्वकल्पनात् , 'धार्मिकस्त्वमसि' इत्यादौ विशेष्यांशस्य योग्यत्वादेव योग्यपदार्थनिरूपितेत्यत्र योग्यपदार्थतावच्छेदकविशिष्टेत्यस्याऽवश्यवाच्यत्वेन महावाक्यादपि तत्पदार्थतावच्छेदकस्य વિરોધી અર્થાત્ એનું નિવક બની શકે છે. કદાચ કઈ એમ કહે કે-“દશમે તું છે એ વાક્યથી સૌ પ્રથમ તે દશમ પદાર્થ, વં પદાર્થ અને અસ્તિત્વની પૃથક પૃથક ઉપસ્થિતિ થાય છે. એ પછી જે અભેદસંસર્ગઘટિત વાગ્યાથે બેધ થાય છે તે શબ્દથી નહિ, કિન્તુ મનથી થાય છે. તે પછી શબ્દથી અપરોક્ષ જ્ઞાનની ઉત્પત્તિ થવાની વાત કયાં રહી?– એમ કહેવું બરોબર નથી. કારણ કે તે પછી કંઈ પણ વાક્યથી થતા વાક્યાર્થધમાં “વાકયથી તે માત્ર પદાર્થો જ ઉપસ્થિત થશે અને તે પદાર્થોના સંસર્ગને બાધ મનથી થશે તેમ કહી શકાય છે. અને જો આવું કહીએ તે સમસ્ત વાક્ષાર્થ બોધને સમાવેશ માનસ જ્ઞાનમાં થઈ જવાથી શબ્દપ્રમાણમાત્રને વિચ્છેદ થવાની આપત્તિ આવશે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પ્રમાણથી અન્ય પ્રમાણુજન્ય પ્રમાની ઉત્પત્તિ થાય તે સ્વતંત્ર પ્રમાણરૂપે સિદ્ધ થાય. વાયાર્થે બેધ જે મનથી ઉતપન્ન થાય તે તેના પ્રત્યે શબ્દને સ્વતંત્ર પ્રમાણ માની શકાય નહિ. [ દશમરત્વમસિ-ઈત્યાદિવાકયથી અપરોક્ષજ્ઞાનને અસંભવ ] ઉત્તરપક્ષ:- આ વિસ્તૃત પૂર્વ પક્ષને નિષેધ કરવા ગ્રંથકાર કહે છે કે પૂર્વપક્ષીની વાત વાજબી નથી. “દશમે તું છે ઈત્યાદિ વાક્યથી પહેલાં તે વાક્યાથે બેધ રૂપ પરોક્ષજ્ઞાન જ ઉપન્ન થાય છે. પણ પછી સમાનવિષયક જે માનસ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેનાથી જ સાક્ષાતકારિ ભ્રમની નિવૃત્તિ થાય છે – ખાવું અમે માનતા હોવાથી શબ્દથી અપક્ષજ્ઞાનની ઉત્પત્તિ થાય છે એવું માનવાની જરૂર રહેતી નથી. વળી બીજી વાત એ છે કે “ધાર્મિકસવમસિ ઈત્યાદિ સ્થળમાં ધાર્મિકત્વ પ્રત્યક્ષને અયોગ્ય હોવા છતાં પણ વિશેષના અંશભૂત ધાર્મિક વ્યક્તિ તો પ્રત્યક્ષને યોગ્ય જ છે એટલે ‘હું ધાર્મિક છું” એવા સાક્ષાત્કારની આપત્તિ “ગ્ય’ પદ લગાડયા પછી પણ ઉભી જ રહેશે એ ટાળવા માટે તમારે એમ અવશ્ય કહેવું પડશે કે પદાર્થતાવરછેદકવિશિષ્ટથી નિરૂપિત વંપદાર્થના અભેદના બોધક શબ્દથી અપરોક્ષ જ્ઞાન ઉત્પન થાય છે. અહીં એટલો ફરક થયે કે પહેલા “ગ્ય પદાર્થનું વિશેષણ હતું, જ્યારે હવે પદાર્થ તાવ છેદકનું વિશેષણ કર્યું. ધાર્મિક એ પદાથનાવચ્છેદક છે, પણ પ્રત્યક્ષને અયોગ્ય છે. તેથી ધામિરરવમસિ” આ સ્થળે ત્વમ પદાર્થનિષ્ઠઅભેદ, ગ્ય એવા પદાર્થ તાવ છેદકથી વિશિષ્ટ ધાર્મિક પદાર્થથી નિરૂપિત નથી, પણ અયોગ્ય એવા ધાર્મિકવરૂપ પદાર્થ તાવ છેદકથી વિશિષ્ટ ધાર્મિક પદાર્થથી નિરૂપિત છે; માટે એવા અભેદના બાધક શબ્દથી અપરોક્ષ જ્ઞાનની આપત્તિ ટળી જાય છે આ તો તમારે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy