SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજ્ઞાનસમીક્ષા निरूपितत्वम् पदार्थाभेदपरशब्दत्वेन चापरोक्षज्ञानजनकतेति कथं नावच्छेदकभेदः ? 'धार्मिकस्त्वमसि' इत्यादौ व्यभिचारवारणाय निरूपितान्तं विशेषणम्, इतरत्र्यावर्त्य तु स्पष्टमेव । एतच्च ‘દુશમત્ત્વમસિ’ ‘રાજ્ઞાત્વમસિ' ચિાત્ ‘મોદસ્મિ’‘રાજ્ઞાિ' રૂત્યાદ્સિાક્ષાત્ક્રારदर्शनात्कल्प्यते, 'नाहं दशमः' इत्यादिभ्रमनिवृत्तेः अत इत्थमेव सम्भवात् । साक्षात्कार નિરૂપિત જે વપદા નિષ્ઠ અભેદ, તòધકશબ્દવરૂપે શબ્દ અપરાક્ષજ્ઞાનના જનક હાય છે. અહીં યેાગ્ય પદ્ય નિરૂપિત-એમ જે કહ્યું કે “તું ધાર્મિક છે” એવા શબ્દથી અપરાક્ષજ્ઞાનની ઉત્પત્તિ થઈ જવાની આપત્તિનું વારણુ કરવા માટે કહ્યુ` છે. યાગ્ય પદાર્થાંને બદલે યત્કિંચિત્પન્ના કહ્યું હોય તેા ધાર્મિકપદાથ યકિ ચિન્ પદથી ગ્રહણ કરી શકાય તેમ છે. પણ ધાર્મિક પદાર્થ નિરૂપિત ત્વમ્પકાર્યનિષ્ઠ અભેદના બેાધક “તું ધાર્મિક છે” એવા શબ્દપ્રયાગથી અપરાક્ષજ્ઞાન થવાની આપત્તિ આવી શકે છે. યકચિત્ને બદલે ચેાગ્યપદાર્થ એમ કહેવાથી આ આપત્તિ ટળી જાય છે. કારણ કે ધાર્મિકત્વ એ કઇ પ્રત્યક્ષયાગ્ય પદાર્થ નથી એટલે ધાર્મિકપદાર્થ નિરૂપિત ત્વ ́પદાર્થનિષ્ઠઅભેદના મેાધક શબ્દપ્રયાગથી અપરાક્ષજ્ઞાન થવાની આપત્તિ આવતી નથી. ત્વમ્ પદ્મા વગેરે પદાથી જેના જેના વ્યવચ્છેદ (બાદબાકી) કરવા છે તે સ્પષ્ટ જ છે. દા. ત. :-વપદાને બદલે યત્ કે ચિત્ પદાર્થ લખ્યું હોય તે ત્યાં ગમે તે પદાર્થ લઈ શકાય છે. પણ ત્યાં અભેદનું અપરાક્ષજ્ઞાન થાય છે એવા નિયમ નથી. [‘દશમસ્ત્વમસિ’ ઇત્યાદિ શબ્દથી અપરાક્ષ જ્ઞાન ] પ્રશ્ન :–શબ્દથી અભેદપ્રત્યક્ષ થાય એવી કલ્પનાના આધારભૂત દૃષ્ટાંત કયુ છે ? ઉત્તર ઃ- દશમા તુ છે' ‘તું રાજા છે' ઈત્યાદિ સામી વ્યક્તિના વાકયથી ‘દશમે। હું છું” અથવા ‘હું રાજા છુ”—એવા પ્રત્યક્ષ અનુભવ પેાતાનુ ભાન ભૂલી ગયા હોય તેવાને થાય છે, અહીં દશમ પદાર્થ અને રાજપદ્મા પ્રત્યક્ષયાગ્ય પદાર્થ - રૂપ છે અને તન્નિરૂપિત અભેદ્ય વપદાર્થમાં રહેલા છે. એ અભેદને બેધક શબ્દપ્રયાગ—ામઃ ધ્વતિ' ઇત્યાદિ છે. અને એનાથી ત્ર...પદાર્થોમાં દશમપદાર્થના અભેદ્યને સાક્ષાત્કાર થાય છે. માટે ઉપરાક્ત નિયમની કલ્પના થઈ શકે છે. જો અહી` શબ્દથી અભેદનું પ્રત્યક્ષ જ્ઞાન માનવાને બદલે પરાક્ષ જ્ઞાન માનીએ તા હું દશમેા નથી' એવા અપરાક્ષ ભ્રમની નિવૃત્તિ કઈ રીતે થશે ? (અપરાક્ષ ભ્રમની નિવૃત્તિ સત્યવસ્તુના અપરાક્ષ જ્ઞાનથી જ થાય એવા નિયમ છે,) માટે અહી' શબ્દપ્રયાગથી અભેદનુ અપરાક્ષ જ્ઞાન જ ઉત્પન્ન થવાનેા સભવ છે. શુક્તિમાં ૨૪તના પ્રત્યક્ષશ્રમની નિવૃત્તિ શુક્તિરૂપે શુક્તિના પ્રત્યક્ષથી જ થતી દેખાય છે. માટે એવા નિયમની કલ્પના થઇ શકે છે કે વિધિરૂપે અભિપ્રેત જ્ઞાન જો સાક્ષાત્કારાત્મક હોય તા જ સાક્ષાત્કારાત્મક ભ્રમનું * જે વસ્તુ માટે જો તે અહીં વિદ્યમાન હાય તા જરૂર એનું પ્રત્યક્ષજ્ઞાન થાય જ,' આવા પ્રકારનું ખાપાન થઇ શકે તે વસ્તુને પ્રત્યક્ષયાગ્ય કહેવાય. દા. ત. ઘટ આદિ. (પિશાચ આદિ વસ્તુ તા હોય ત! પણ તે ઇન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી તેની ઉપલબ્ધિનું આપાદન થઈ શકે તેમ ન હાવાથી તે પિશાચાદિ વસ્તુ પ્રત્યક્ષને અયોગ્ય છે.) Jain Education International ૧૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy