SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જ્ઞાનબિંદુ फले फलान्तरानुत्पत्तेस्तद्भिन्नानां तु स्वतो भानरहितानां तद्व्याप्तेरवश्याश्रयणीयत्वात्' इत्यादि ___ मधुसूदनोक्तमपि अपास्तम् , वृत्तिविषयताया अपि निर्धर्मके ब्रह्मण्यसम्भवात् , कल्पितविषय. तायाः स्वीकारे च कल्पितप्रकारताया अपि स्वीकारापत्तेः, उभयोरपि ज्ञानभासकसाक्षिभास्यत्वेन चैतन्यानुपरजकत्वाऽविशेषात् ज्ञानस्य स्वविषयाऽनिवर्तकत्वेन प्रकाराऽनिवृत्तिप्रसङ्गभयस्य च विषयताद्यनिवृत्तिपक्ष इव धर्मधर्मिणोर्जात्यन्तरात्मकभेदाभेदसम्बन्धाश्रयणेनैव सुपरिहरत्वात् , कृतान्तकोपस्त्वेकान्तवादिनामुपरि कदापि न निवर्तत इति तत्र कः प्रतिकारः ? સમાધાન :- આ શંકા બરાબર નથી. કારણ કે ફળરૂપ વૃત્તિથી ઉપરક્ત ચૈતન્ય પિતે રીતન્યસ્વરૂપ જ હોવાથી તેમાં રીત વિષયતા રૂપ નવા ફળની કલ્પના થઈ શકે નહિ. આમ માનવાને કારણ એ છે કે ફળમાં અન્યફળની ઉત્પત્તિ કયારેય થતી નથી. બીજી બાજુ રૌતન્યભિન્ન પદાર્થ સ્વતઃ પ્રકાશી ન હોવાથી તેમાં ચૈતન્યની વ્યાપ્તિ અવશ્યમેવ માન્યા વિના છૂટકો નથી. [મધુસૂદનમતનું નિરસન] ઉત્તરપક્ષ - ઉપરોક્ત મધુસૂદનમત પણ નિરસ્ત થઈ જાય છે, કારણ કે વેદાંતીમતે બ્રહ્મ સર્વથા નિધર્મક પદાર્થ છે. તો તેમાં વૃત્તિવિષયતારૂ૫ ધર્મ કઈ રીતે સંભવે? જે એમ કહે કે બ્રહ્મમાં વૃત્તિવિષયતા કાપનિક છે વાસ્તવિક નથી. તે પછી બ્રહ્મવિષયક પ્રમાઝાનીય પ્રકારતા પણ કાલ્પનિક રૂપે માનવામાં શું વાંધો છે? અર્થાત્ બ્રાવિષયક અજ્ઞાનની નિવૃત્તિ પ્રત્યે બ્રહ્મવપ્રકારક જ્ઞાનને નાશક માનવામાં કોઈ વાંધો લઈ શકાશે નહિ. જે એવી શંકા હોય કે “બ્રહ્મમાં કાલ્પનિક પ્રકારતા માનીએ તે રીતન્યમાં તેને ઉપરાગ માનવાની પણ આપત્તિ આવે તો એ શંકા પણ બરોબર નથી. કારણ કે તન્યનિષ્ઠવૃત્તિવિષયતા જેમ ર નભાસસાક્ષીથી ભાસ્ય રીત ની ઉપરંજક બનતી નથી તેમ પ્રકારતા પણ જ્ઞાનભાસકસાક્ષીથી ભાસ્ય હેવાથી રીત ઉપરજક બનશે નહિ. તે પછી રૌતન્યમાં તેના ઉપરાગની આપત્તિ કઈ રીતે ટકી શકે? અર્થાત્ એ આપત્તિ નહિ રહે. હવે જો એમ કહે કે “પ્રકારતા તે ભાસમાન વૈશિષ્ટ્રની પ્રતિયોગિતારૂપ છે. અને તેથી તેનું પણ વિશેષણ રૂપે જ્ઞાન થવું આવશ્યક છે. હવે આ રીતે જે પ્રકારતા પણ જ્ઞાનને વિષય બની જાય તે બ્રહ્મમાં ક૯પેલી પ્રકારતા નિવૃત્ત ન થવાનો ભય સતાવશે. કારણ કે જ્ઞાન તે સ્વવિષયક અજ્ઞાનનું નિર્તક હોય છે નહિ કે પિતાના વિષયનું (અર્થાત્ પ્રકારતાનું) તો આ ભય વિષયતાની અનિવૃત્તિ થવાના પક્ષે પણ ઊભે જ છે. અને તે સ્યાદવાદના આશ્રયથી જ ટાળી શકાય એમ છે. સ્યાદવાદીઓના મતમાં ધર્મ અને ધર્મિનો, ભેદ કે અભેદથી સર્વથા વિલક્ષણ ભેદા દાત્મક સંબંધ સ્વીકારવામાં આવે છે. જે અહીં પણ બ્રહ્મ રૂપ ધર્મિ અને તેમાં રહેલા પ્રકારતા કે વિષયતારૂપ ધર્મો, બે વચ્ચે ભેદાભદાત્મક સંબંધ માની લેવામાં આવે તો પ્રકારતા વગેરે ધર્મની નિવૃત્તિ થવાથી કથંચિત્ બ્રહાની નિવૃત્તિ ભલે થાય પણ શુદ્ધ ધમિંરૂપે બ્રહ્મની નિવૃત્તિ નહિ થાય. જો એમ કહો કે આવું માનીએ તો અમારા ઉપર અમારા સિદ્ધાન્તરૂપી યમરાજ કેપે ભરાય, તો એના ઉત્તરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy