SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જ્ઞાનખટું त्रानुगतत्वात् । न च इदमित्याकार घटाकारमिति - शङ्कितुमपि शक्यम्, आकारभेदस्य स्फुटतरसाक्षिप्रत्यक्षसिद्धत्वात्' इति वाच्यम्, ज्ञाननिष्ठाया अपि ब्रह्मविषयताया ब्रह्मनिरूपितत्वस्यावश्य कत्वेन ब्रह्मणि तन्निरूपकत्वधर्मसत्त्वे निर्धर्मकत्वव्याघातात्, उभयनिरूप्यस्य विपयविषविभाव'स्यैकधर्मत्वेन निर्वाहायोगात् । न च ' ब्रह्मण्यपि कल्पितविषयतोपगमे कर्मत्वेन न जडत्वापातः स्वसमानसत्ताकविषयताया एव कर्मत्वापादकत्वात् घटादौ हि विषयता स्वसमानarat द्वयोरपि व्यावहारिकत्वात्, ब्रह्मणि तु परमार्थसति व्यावहारिकी विषयता न तथेति स्फुटमेव वैषम्याद्' इति वाच्यम्, सत्ताया इव विषयताया अपि ब्रह्मणि पारमार्थिकत्वोक्तावपि પ્રમાત્મક જ્ઞાન, બ્રહ્મવિષયક અજ્ઞાનનું નિવર્તક માની શકાશે. સર્વત્ર દેખાય છે કે અજ્ઞાનના જે વિષય હાય, તત્ત્સ્વરૂપ આકારવાળા અપરાક્ષ પ્રમાત્મક જ્ઞાનથી તવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. એટલે બ્રહ્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ પણ બ્રહ્માકાર અપરેાક્ષ પ્રમાથી માની શકાય છે. કદાચ કાઇ એમ શંકા કરે કે ઘટનું ફક્ત ઇદમ્’ ઈત્યાકારક જ્ઞાન થશે. ત્યારે ઇઆકાર અને ઘટાકાર બન્ને એક હાવાથી ઈદમવિષયક અજ્ઞાનના નાશ સાથે ઘવિષયક અજ્ઞાનના પગુ નાશ થઇ જશે. તા આ શકાને લેશમાત્ર પણ અવકાશ નથી કારણ કે ‘ઇદમ્' આકાર અને ઘટાકાર એ બન્નેને ભેદ અત્યંત સ્પષ્ટ સાક્ષિપ્રત્યક્ષથી સિદ્ધ છે. એટલે અભેદ્યની શકાથી કલ્પિત ઉક્ત આપત્તિને અવકાશ નથી, [ બ્રહ્મમાં નિધત્વના ભંગની આપત્તિ ] ઉત્તરપક્ષ :- પૂર્વપક્ષીનુ` કથન બરાબર નથી. જ્ઞાનની અંદર બ્રહ્મની વિયિતા ત્યારે જ કહેવાય જ્યારે એ બ્રહ્મથી નિરૂપિત હાય અને બ્રાનિરૂપિત વિષયતા જ્ઞાનમાં ત્યારે જ મનાય કે જ્યારે જ્ઞાનનિષ્ઠવિયિતાનુ નિરૂપકવ બ્રહ્મમાં હોય, જે આ બધુ... માનીએ તે બ્રહ્મમાં નિરૂપવરૂપ ધર્મનું અસ્તિવ સ્વીકૃત થઈ જવાથી બ્રહ્મમાં નિમકત્વની માન્યતાના ભંગ થશે. જે તમે એમ કહેા કે જ્ઞાનિવિયિતામાં બ્રહ્મનિરૂ પિતત્વ માનશું પણ બ્રહ્મમાં વિયિતાનિરૂપકવ નહિ માનીએ તે! આ માન્યતા અશકય છે. કારણ કે વિષય-વિષયિભાવ ઉભયનિરૂપ્ય અર્થાત્ ઉભયસાપેક્ષ જ હોય છે. એટલે એકલા નિરૂપિતત્વ ધર્મને માનત્રાથી જ્ઞાન અને બ્રહ્મમાં વિષય-વિષયભાવની સગતિ થઈ શકશે નહિ. [ બ્રહ્મમાં વિષયતાપ્રયુક્ત જડત્વની આપત્તિ ટાળવા પૂર્વ પક્ષ ] પૂર્વ પક્ષ:- અમે બ્રહ્મમાં કલ્પિત વિષયતા માનશુ. આ કપિત વિષયતા કર્મવ –આપાદક ન હેાવાથી બ્રહ્મને જડ માનવાની આપત્તિ નહિ આવે. જે વિષયતા વિષયથી સમાન પ્રકારની સત્તાવાળી હાય તે જ કત્વની આપાદક હેાય છે. ઘટાઢિમાં રહેલી વિષયતા ઘટની જેમ જ વ્યાવહારિક સત્તાવાળી છે કારણ કે ન્યાયમતે ઘટમાં વ્યાવ ૧. स्यैकनिष्ठत्वेन निर्वात २. टादौ विष अ ब । ३. विषताया ब्रह्म त । * વૃત્તિપરિણામ વિના જ અન્તઃકરણુના ધર્માં સુખ-દુઃખ-જ્ઞાન વગેરેનું જે પ્રત્યક્ષ થાય છે તે સાક્ષિ પ્રત્યક્ષ કહેવાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy