SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જ્ઞાનબિન્દુ __ (८१) एतेन अन्यत्र घटाज्ञानत्वघटत्वप्रकारकप्रमात्वादिना नाश्यनाशकभावेऽपि प्रकृते ब्रह्माज्ञाननिवृत्तित्वेन ब्रह्मप्रमात्वेनैव कार्यकारणभावः, न तु ब्रह्मत्वप्रकारकेति विशेषणमुपादेयम् , गौर. वादनुपयोगाद्विरोधाच्च इत्यपि निरस्तम् , विशिष्टब्रह्मण एव संशयेन विशिष्टाज्ञाननिवृत्त्यर्थ विशेषोपरागणेव ब्रह्मज्ञानस्य अन्वेषणीयत्वात् , शुक्तिरजतादिस्थलेऽपि विशिष्टाज्ञानविषयस्यैव अधिष्ठानत्वं क्लृप्तमिति अत्रापि अयं न्यायोऽनुसर्तव्यः।। (८२) किञ्च, ब्रह्मणो निर्धर्मकत्वे तत्र विषयताया अप्यनुपपन्नत्वात् , तद्विषयज्ञानत्वमपि तत्र दुर्लभम् । विषयता हि कर्मतेति तदङ्गीकारे तस्य क्रियाफलशालित्वेन घटादिवज्जडत्वापत्तेः, જો હવે એમ કહે કે (દ્રવ્યવ) વિશિષ્ટવિષયક જ્ઞાન (દ્રવ્યત્વ) વિશિષ્ટવિષયક અજ્ઞાનની જ નિવૃત્તિ કરે. (નહિ કે ઘટત્યવિશિષ્ટવિષયક અજ્ઞાનની) તે સત્ત્વાદિ વિશિષ્ટ બ્રહ્મ વિષયકજ્ઞાનથી સસ્વાદિ વિશિષ્ટ બ્રહ્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ માનવા જતા બ્રહ્મમાં સત્ત્વ, ચિત્ત, આનંદ વગેરે ધર્મોનું વિશિષ્ટય માનવાની આપત્તિ પણ આવીને ઉભી રહેશે. [બ્રહ્મપ્રમાત્વરૂપે અજ્ઞાનનાશતાની ઉક્તિનું નિરસન] (૮૧) બ્રહ્મ પદાર્થમાં વેદાન્તી મતે સત્ત્વાદિ ધર્મ વૈશિસ્ય અનિષ્ટ હોવાના કારણે બ્રહ્મઅજ્ઞાનની નિવૃત્તિ માટે જે વેદાન્તીઓ એમ કહે છે કે “સામાન્યતઃ નાશ્ય-નાશક ભાવ નિત ન થઈ શકતો હોવાથી અન્ય વિશેષ સ્થળમાં ઘટાજ્ઞાનત્વ રૂપે ઘટાજ્ઞાનમાં નાશ્યતા અને ઘટપ્રકારકપ્રમવરૂપે ઘટજ્ઞાનમાં નાશકતા ભલે મનાતી હોય પરંતુ પ્રસ્તુત વિશેષ સ્થળમાં બ્રહ્માજ્ઞાન નિવૃત્તિરૂપે બ્રહ્માજ્ઞાનમાં નાશ્યતા અને બ્રહ્મપ્રભાવરૂપે બ્રહ્મજ્ઞાનમાં નાશકતા, આ રીતે નાશ્ય -નાશક ભાવ માની શકાય છે. બ્રહ્મcપ્રકારક પ્રમાત્વરૂપે બ્રહ્મજ્ઞાનને નાશક માનવાની જરૂર નથી. તે છતાં પણ જે બ્રહ્મવપ્રકારક એવું વિશેષણ કરીએ તે નાહકનું ગૌરવ થાય છે. તથા બ્રહ્મ નિર્ધક હોવાથી તેમાં પ્રકારકતા માનવામાં વિરોઘ આવશે. માટે બ્રહ્મસ્વપ્રકારક એવા વિશેષણની જરૂર રહેતી નથી.”—તે આ વાત પણ નિરસ્ત થઈ જાય છે કારણ કે, શુદ્ધબ્રહ્મવિષયક સંશય સંભવતે જ નથી. સત્ત્વાદિ ધર્મવિશિષ્ટરૂપે જ બ્રહ્મના વિશે સંશય થતો દેખાય છે એટલે વિશિષ્ટ અજ્ઞાનની નિવૃત્તિ માટે સત્યાદિ વિશેષ ધર્મથી ઉપરક્ત પણે જ બ્રહ્મજ્ઞાનને અજ્ઞાનનિવર્તક માનવું પડશે. પણ પૂર્વે કહ્યા મુજબ બ્રહ્મમાં સત્ત્વાદિ ધર્મથી ઉપરક્ત પણું સંભવતું ન હોવાથી અજ્ઞાનનિવૃત્તિ વેદાન્તી મને ઘટી શકશે નહિ. વળી, શુક્તિમાં ૨૪તના ભ્રમ સ્થળે પણ વિશિષ્ટ અજ્ઞાનના અર્થાત્ શુક્તિત્વ પ્રકારક અજ્ઞાનના વિષયભૂત શક્તિને જ અધિષ્ઠાનરૂપે માનવામાં આવે છે તેથી અહીં પણ એ જ ન્યાયે બ્રહ્મમાં “વિષયક અજ્ઞાનની વિષયતા રૂપ ધર્મ માનીએ તો જ બ્રહ્મને અધિષ્ઠાનરૂપે માની શકાશે. અને તે જ રૂપે બ્રહ્મપમાથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકશે. [ નિર્ધામક બ્રહ્મમાં વિષયતા પણ અસંગત] (૮૨) વળી, વેદાન્તી મતે બ્રહ્મ નિર્ધક પદાર્થ હોવાથી બ્રહ્મમાં પ્રમાવિષયત્વ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy