SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજ્ઞાનસમીક્ષા ૧૦૧ सप्रकारकज्ञानस्य अयथार्थत्वात् न अज्ञाननिवर्तकता, तस्य यथार्थत्वे वा नाद्वैतसिद्धिः, द्वितीयपक्षस्तु निष्प्रकारकज्ञानस्य कुत्रापि अज्ञाननिवर्तकत्वाऽदर्शनादेवानुद्भावनाहः। किञ्च, निष्प्रकारकज्ञानस्य कुत्रापि अज्ञाननिवर्तकत्वं न दृष्टमिति शुद्धब्रह्मज्ञानमात्रात् कथमज्ञाननिवृत्तिः ? । (८०) न च "सामान्यधर्ममात्राऽप्रकारकसमानविषयप्रमात्वं अज्ञाननिवृत्तौ प्रयोजक'म् अत्र 'प्रमेयमि'तिज्ञाने २ अतिव्याप्तिवारण य 'सामान्ये ति, प्रमेयो घट इत्यादाव(ति १)व्याप्तिवारणायमात्रेति । तेनेदं विशेषप्रकारे निष्प्रकारे चानुगतमिति निष्प्रकारकब्रह्मज्ञानस्यापि ब्रह्माज्ञाननिवर्तकत्वं लक्षणान्वयात् , न च सामान्यधर्ममात्रप्रकारक ज्ञानेऽव्याप्तिः, इदमनिदं वा प्रमेयमप्रमेयं वा [ બ્રહ્મજ્ઞાનથી અજ્ઞાનનિવૃત્તિ વિવાદાસ્પદ ] (૭૯) વેદાંતીની સામે આ પણ એક પ્રશ્ન છે, કે એ પ્રકારક બ્રહ્મજ્ઞાનને અજ્ઞાનનિવર્તક કહે છે કે, નિષ્પકાર બ્રહ્મજ્ઞાનને ? ત્રીજે તે કોઈ વિકલ્પ નથી. સપ્રકાર બ્રહ્મજ્ઞાનને અજ્ઞાનનિવર્તક માનશે તે નિપ્રકાર બ્રહ્મામાં સકારકતાનું ભાન થવાથી બ્રહ્મજ્ઞાન અયથાર્થ ઠરશે તો એનાથી અજ્ઞાનની નિવૃત્તિ નહિ થઈ શકે. જે પ્રકારક બ્રહ્મજ્ઞાનને યથાર્થ માનશે તે અતસિદ્ધિપક્ષને અંત આવી જશે. બીજા પક્ષમાં બ્રહ્મજ્ઞાનને નિપ્રકાર માનશે તે પણ અજ્ઞાનની નિવૃત્તિ અશક્ય થઈ જશે. કારણ કે શુક્તિત્વપ્રકારક અતિજ્ઞાનથી રજતભ્રમની નિવૃત્તિની જેમ સવિક૯પક જ્ઞાનથી જ અજ્ઞાનની નિવૃત્તિ સર્વત્ર દેખાય છે, નહિ કે નિર્વકલ્પ જ્ઞાનથી. માટે બીજે પક્ષ તો સંભાવનાને પણ ઉચિત નથી. વળી નિર્વિકલ્પ જ્ઞાનથી કયાંયે અજ્ઞાનની નિવૃત્તિ દેખાતી નથી તો પછી શુદ્ધ અર્થાત નિર્વિકલ્પ બ્રહ્મજ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ કઈ રીતે થાય ? [સામાન્યધર્મમાત્રઅપ્રકારકસમાનવિષયક પ્રમાથી અજ્ઞાન નિવૃત્તિ ?] (૮૦) પૂર્વપક્ષ –અજ્ઞાનની નિવૃત્તિમાં સમકારકપ્રમાવ એ કંઈ પ્રયોજક નથી, કે જેથી નિષ્પકારક બ્રહ્મજ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ ન થવાના દોષને અવકાશ રહે. અજ્ઞાનની નિવૃત્તિમાં પ્રાજક ધર્મ સામાન્યધર્મમાત્રઅપ્રકારકસમાનવિષયક પ્રમાત્વ છે. તાત્પર્ય જે પ્રમાત્મક જ્ઞાન સામાન્યધર્મમાત્રપ્રકારક ન હોય અને સમાનવિષયક હોય તેનાથી અજ્ઞાનની નિવૃત્તિ થાય. (પદકૃત્ય-) અહીં માત્ર સમાનવિષયક પ્રમાત્વને જ અજ્ઞાનનિવૃત્તિ પ્રાજક કહીએ તો “પ્રમેયમ” ઈત્યાકારક પ્રમાત્મજ્ઞાન ઘટાદિ પ્રમેય વિષયક અજ્ઞાનનું સમાવિષયક હોવાથી, “પ્રમેયમ” એવા જ્ઞાનથી ઘટાદિ અજ્ઞાનની નિવૃત્તિ થવાનો દોષ–એટલે કે અતિવ્યાપ્તિ દોષ ઊભો થશે. (વાસ્તવમાં “પ્રમેયમ” એવા જ્ઞાનથી કાઈ ઘટાદિ અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી) માટે લક્ષણમાં સામાન્ય ધર્મ માત્રપ્રકારક ન હોય એવા સમાનવિષયક પ્રમજ્ઞાનને અજ્ઞાનનિવત્તક કહ્યું છે. પ્રશ્ન :ઉપરોક્ત અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે “સામાન્યધર્મ પ્રકારક ન હોય” એટલે જ નિવેશ કરીએ તો પણ ચાલે એમ છે. (પ્રમેયમ” એવું જ્ઞાન તે સામાન્યધર્મ પ્રકારક છે એટલે એમાં અતિવ્યાપ્તિનું વારણ થઈ જશે.) તે પછી સામાન્યધર્મમાત્રપ્રકારક ન હોય એવું કહેવાની જરૂર શું? ઉત્તર :-માત્ર પદ ન ઊમેરીએ તે “પ્રમેય ૧. 16 મે ૫ અ ૨. મિતિજ્ઞાને દાત” રૂ. 28ાર જ્ઞાને તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy