SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ अज्ञानं यावत्प्रारब्धमनुवर्तत एवेति ब्रह्मातिरितविषये प्रातिभासिकसत्त्वोत्पादनादविरोध” इति चेत् १ न, धर्मिसिद्धथसिद्धिभ्यां व्याघातात् , विशेषोपरागेण अज्ञाते तदुपगमे च ब्रह्मण्यपि प्रातिभासिकमेव सत्त्वं स्यात, तत्त्वज्ञे कस्यचिद'ज्ञानस्य स्थितौ विदेहकैवल्येऽपि तदवस्थितिशङ्कया सर्वाज्ञानानिवृत्तौ मुक्तावनाश्वासप्रसङ्गाच्च ।। (७८) अथ दृष्टि सृष्टिवादे नेयमनुपपत्तिः, तन्मते हि वस्तुसत् ब्रह्मैव, प्रपञ्चश्च प्रातिभासिक एव, तस्य च अभिध्यानादेः प्राक् पारमार्थिकसत्त्वादिना प्रतिभासः पारमार्थिकसदाद्याकारज्ञानाभ्युपगमादेव सूपपाद इति चेत् ? न, तस्य प्राचीनोपगतस्य सौगतमतप्रायत्वेन नव्यैरुपेक्षितत्वात् , व्यवहारवादस्यैव तैराहतत्वात् व्यवहारवादे च व्यावहारिकं प्रपञ्चं प्रातिभासिकબ્રહ્મભિન્નવિષયતા સંપૂર્ણ પણે નષ્ટ ન થઈ હોવાથી બ્રહ્મભિન્નવિષય પ્રપંચમાં ત્રીજી શક્તિ વડે પ્રતિભાસિકસત્ત્વની ઉત્પત્તિ થવામાં કઈ વિરોધ નથી” તે એ પણ બરોબર નથી, કારણ કે તત્ત્વસાક્ષાત્કાર થયા પછી જે બ્રહ્મભિન્ન વિષયાત્મક ધર્મિનું સત્વ રહેતું હોય તે નવા સત્ત્વને ઉત્પન્ન થવાને કઈ અવકાશ જ નથી. અને જે ધર્મિ જ અસિદ્ધ હોય તે સત્ત્વ કયાં ઉત્પન્ન થશે? બંને રીતે વ્યાઘાત છે. અજ્ઞાનવિશેષના ઉપરાગથી જે અજ્ઞાત પ્રપંચમાં પ્રતિભાસિક સત્ત્વની ઉત્પત્તિ માનશે તો તે સમયે વિશેષના ઉપરાગથી બ્રહ્મમાં પણ પ્રતિભાસિક સત્ત્વ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. કારણ કે વિશેષ ઉપરાગ બનને માટે તુલ્ય છે. ઉપરાંત, તત્વજ્ઞાન થયા પછી પણ કંઈક અજ્ઞાન બાકી રહેતું હોય તો વિદેહ કેવલ્ય પ્રાપ્ત થયા પછી પણ કંઈક અજ્ઞાન રહી જવાની સંભાવના રૂપ શંકા થઈ શકે છે. અને તે પછી સંપૂર્ણ અજ્ઞાનની નિવૃત્તિ ન થવાથી મુક્તિ પણ વિશ્વાસપાત્ર રહેશે નહિ. [દષ્ટિસૃષ્ટિવાદમાં અાવ્યાખ્યાતિનું નિરસન ] (૭૮) પૂર્વપક્ષી :–અન્યથાખ્યાતિની જે તમે અનુપપત્તિ દર્શાવી છે તે દષ્ટિસૃષ્ટિવાદ માનવાથી ટળી જાય છે. કારણ કે દખિસૃષ્ટિવાદમાં દષ્ટિ આકારની સૃષ્ટિ માનવામાં આવે છે. એટલે પ્રપંચમાં વ્યાવહારિક સત્વ કે પારમાર્થિક સર્વની ઉત્પત્તિ અને માનતા ન હોવાથી અપારમાર્થિકસતુ પ્રપંચની પારમાર્થ સતરૂપે થનારી પ્રતીતિમાં પહેલા જે અન્યથાખ્યાતિની આપત્તિ હતી તે ટળી જાય છે. અમારા મતે એકમાત્ર બ્રહ્મ જ પારમાર્થિકસત છે. અને પ્રપંચ તે પ્રતિભાસિક જ છે. અભિધ્યાન, યોજન વગેરેના પૂર્વકાળમાં પ્રપંચનો પારમાર્થિક સત્વરૂપે માત્ર પ્રતિભાસ જ થાય છે, જે કે પ્રપંચ ભલે પારમાર્થિકસતું રૂપ નથી પણ અવિદ્યાના પ્રભાવે અનાદિકાળથી તેમાં પ્રતિભાસિક પારમાર્થિકસવ રહેલું છે. તેથી અમે પ્રપંચનું પારમાર્થિક દૃઆદિ કાર રૂપે જ્ઞાન માનીએ છીએ. એટલે અન્યથાખ્યાતિની આપત્તિ વિના પણ અમે, પારમાર્થિક સવરૂપે પ્રપંચનો પ્રતિભાસ માની શકીએ છીએ. | | દષ્ટિસૃષ્ટિવાદમાં અસખ્યાતિની આપત્તિ ] ઉત્તરપક્ષી :- આ વાત બરોબર નથી દષ્ટિસૃષ્ટિવાદને સ્વીકાર પ્રાચીન ૧. જ્ઞાતક્ષ્ય એ યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy