SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજ્ઞાનસમીક્ષા अप्रयोजकत्वात् , विषयतो मिथ्यात्वस्य च बाधाभावादसिद्धेः, धूमभ्रमजन्यवन्यनुमितेरपि अबाधितविषयतयाऽप्रामाण्यानङ्गीकारातच, कल्पितेनापि प्रतिबिम्वेन वास्तवबिम्बानुमानप्रामाण्याच्च, स्वप्नार्थस्यापि अरिष्टादिसूचकत्वाच्च, क्वचित्तदुपलब्धमन्त्रादेर्जागरेऽपि अनुवृत्तेरबाधाच" इति तपस्विणोक्तम् इति चेत् ; एतदपि अविचारितरमणीयम् , त्वन्मते स्वप्नजागरयोर्व्यवहारविशेषस्याऽपि कर्तुमशक्यत्वात् , बाधाऽभावेन ब्रह्मण इव घटादेरपि परमार्थसत्त्वस्य अप्रत्यूहत्वाच्च, प्रपञ्चाऽसत्यत्वे बन्धमोक्षादेरपि तथात्वेन व्यवहारमूल एव कुठारदानात् । त्रिविधाज्ञानशक्तिनिवृत्तिप्रक्रियायाः निरासः (७६) एतेन अज्ञाननिष्ठाः परमार्थव्यवहारप्रतिभाससत्त्वप्रतीत्यनुकूलास्तिस्रः शक्तयः कल्प्यन्ते, आद्यया प्रपञ्चे पारमार्थिकसत्त्वप्रतीतिः, अत एव नैयायिकादीनां तथाभ्युपगमः, માનવામાં આવે છે તેમ વૃત્તિને પણ મિથ્યા માનવાની આપત્તિ નહી આવે ?” ના, મિથ્યા નહિ મનાય. કારણ કે વૃત્તિને સ્વરૂપતા અસત્ હોવાથી મિથ્યા માનીએ તે પણ એની વ્યાવહારિક સત્તાને કારણે અજ્ઞાનનાશક માનવામાં કે આપત્તિ નથી. વિષય બાધિત હોવાના કારણે વૃત્તિને મિથ્યા માનવાનું શક્ય નથી. કારણ કે વૃત્તિને વિષય બાધિત હોતો નથી. તો પછી વૃત્તિમાં મિથ્યાત્વની સિદ્ધિ કઈ રીતે થઈ શકે? લોકમાં પણ દેખાય છે કે પર્વતમાં ધૂમને ભ્રમ હોય ત્યારે પર્વતમાં ધૂમ સ્વરૂપતા અસત્ હેવા છતાં ધૂમના ભ્રમથી થનારી અગ્નિની અનુમિતિ, જ્યારે એને વિષય અગ્નિ પર્વતમાં અબાધિત હોય ત્યારે, અપ્રમાણભૂત અર્થાત્ મિથ્યા મનાતી નથી. વળી, રવપ્નદષ્ટ અર્થ અસત્ હોવા છતાં પણ ભાવિ અરિષ્ટ (વિદન) આદિને સૂચક હોય છે. ઉપરાંત, કયારેક તે સ્વપ્નની અંદર પ્રાપ્ત કરેલ મંત્રાદિ જાગૃત અવસ્થામાં પણ નિબંધ પણે અનુવર્તમાન રહે છે.” [મધુસૂદનની વિચારણું અરમણીય ] તો આ પણ, વિચાર ન કરીએ ત્યાં સુધી રમણીય લાગે એવું છે. કારણ કે અદ્વૈતવાદીના મતમાં, “અમુક સ્વપ્નદશા અને અમુક જાગૃતદશા” એવો વ્યવહાર પણ ઘટાવી શકાય તેમ નથી. તેમજ વૃત્તિને વિષય અબાધિત હોવાના કારણે જે બ્રહ્મને પારમાર્થિક માનવામાં આવે તે વૃત્તિના વિષયભૂત ઘટાકિને પણ પરમાર્થ સત્ માનવામાં કઈ વાંધે રહેતું નથી કારણ કે એમાં પણ બાધિત વિષયતા નથી. જે ઘટાદિ પ્રપંચને સર્વથા અસત્ માનવામાં આવે તો પછી બઘ અને મોક્ષ પણ પ્રપંચ અનતગત હોવાથી મિથ્યા કરશે. અને એ મિથ્યા ઠરવાથી આત્મસાધનાના વ્યવહારના મૂળમાં જ કુહાડાના ઘા પડશે. અજ્ઞાનમાં રહેલી ત્રણ શક્તિ-પૂર્વપક્ષ] (૭૬) અદ્વૈતમતમાં કોઈ પણ વ્યવહાર ઉપરોક્તયુક્તિથી ઘટી શકે તેમ ન હોવાથી વેદાન્તીઓએ અજ્ઞાનમાં ત્રણ પ્રકારની શક્તિ માનીને વ્યવહારની ઉપપત્તિ કરવા માટે પ્રયાસ કરતા જે આ કહ્યું છે કે' (પૂર્વપક્ષ ) “અજ્ઞાનમાં ત્રણ શક્તિ કઃપવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy