SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ साक्षिनिष्ठम् , अन्यद् अभानापादकं विषयावच्छिन्नब्रह्मचैतन्यनिष्ठम् घटमहं न जानामि' इत्युभवावच्छेदानुभवात, आद्य परोक्षापरोक्षसाधारणप्रमामात्रेण निवर्तते अनुमितेऽपि वहन्यादौ नास्तीति प्रतीत्यनुदयात् , द्वितीयं तु साक्षात्कारेणैव निवर्तते, यदाश्रयं यदाकार ज्ञान तदाश्रयं તાધારમજ્ઞાન નારાયતીતિ નિયમ” (g, ૨૨૬) રૂચારિ...... તમાન ધ્રુક્ષામવોઃ सद्य एव विस्मृतम् ? येनोक्तवृत्तेरवच्छेदकत्वेन अन्यथासिद्धिमाह । एवं हि घटादावपि दण्ड विशिष्टाकाशत्वेनैव हेतुतां वदतो वदन कः पिदध्यात ? । “ अनयैव भिया-चैतन्यनिष्ठायाः प्रमाणजन्याऽपरोक्षान्तःकरणवृत्तेरेव अज्ञाननाशकत्वाङ्गीकारेऽपि न दोषः, पारमार्थिकसत्ताऽभावेऽपि व्यावहारिकसत्ताङ्गीकारात् । न च स्वप्नादिवन्मिथ्यात्वापत्तिः, स्वरूपतो मिथ्यात्वस्य બે પ્રકારના છે. એક તો વરતુ હોવા છતાં પણ તેના અસત્ત્વનું (અર્થાત્ તેના અસત્વરૂપે ભાનનું) આપાદક હોય છે. આ આવરણ અન્તઃકરણવિશિષ્ટ સાક્ષીમાં રહેલું હોય છે. બીજું આવરણ વસ્તુ હોવા છતાં પણ તેનું ભાન થવા દેતું નથી. તે અભાનઆપાદક કહેવાય છે. આ આવરણ વિષયાવરિછન્ન બ્રહ્મચૌતન્યમાં રહેલું હોય છે. કારણ કે “હું ઘટને જાણતા નથી” આ પ્રકારનું અજ્ઞાન ઘટરૂપ વિષય અને બ્રહારોતન્ય ઉભયાવચ્છેદન (અર્થાત્ એ અજ્ઞાન, વિષય અને બ્રહ્મ બનેની સાથે સંકળાયેલું) હોય તેવો અનુભવ થાય છે જ્યારે વસ્તુસંબંધિ પરોક્ષ કે અપરોક્ષ કેઈ પણ પ્રમાત્મક જ્ઞાન (વૃત્તિસ્વરૂ૫) થાય ત્યારે પહેલું આવરણ નિવૃત્ત થાય છે કારણ કે જ્યાં સુધી અગ્નિસંબંધિ પ્રમાત્મક જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી “અગ્નિ નથી' એવી પ્રતીતિ થતી હોય છે પરંતુ જ્યારે અગ્નિની અનુમિતિરૂપ પરોક્ષ પ્રમાં ઉદ્દભવે છે ત્યારે અગ્નિ નથી” એવી પ્રતીતિને ઉદય થતો નથી. બીજું, આવરણ પરોક્ષપ્રમાત્મકવૃત્તિથી નહિ કિન્તુ સાક્ષાત્કારરૂપ વૃત્તિથી જ નિવૃત્ત થાય છે. કારણ કે એ નિયમ છે કે સમાન આશ્રયમાં થનારૂં સમાન આકારક જ્ઞાન સમાન આશ્રયમાં રહેલા સમાન આકારક અજ્ઞાનને દવંસ કરે છે.” ઈત્યાદિ...આ વચન ભૂખ લાગવાથી કુક્ષિ ક્ષીણ થઈ જવાના કારણે એકદમ ભૂલાઈ ગયું કે શું ? કે જેથી અત્યારે બ્રહ્માકારવૃત્તિને બ્રહ્મવિષયક અજ્ઞાનના નાશ પ્રત્યે હેતુતાના અવચ્છેદકરૂપે અન્યથાસિદ્ધ હોવાનું કહી રહ્યા છે ! જે ખરેખર કારણભૂત હોય તેને જ કારણતા અવષેકની કુક્ષિમાં લઈને અન્યથાસિદ્ધ બતાવવા માંડશે તો પછી ઘટાદિ પ્રત્યે દણ્ડવેન દણ્ડની કારણતા કહેવાને બદલે દડવિશિષ્ટઆકાશન આકાશને ઘટ પ્રત્યે હેતુ કહેનારાનું મુખ કઈ રીતે બંધ કરી શકશો ? [વૃત્તિમાં વ્યાવહારિક સત્તાવાદી મધુસૂદનમત] જે એની સામે એમ કહેવામાં આવે કે વૃત્તિની હેતુતાના ભંગના ભયથી તો મધુસૂદન તપસ્વીએ જ કહ્યું છે કે –“ચેતન્યમાં રહેલી પ્રમાણુજન્ય (ઈન્દ્રિય આદિ જન્ય) અપરોક્ષ અતઃકરણની વૃત્તિને જ અજ્ઞાનની નાશક માની લેવામાં કોઈ દોષ નથી. કારણ કે વૃત્તિમાં ભલે પારમાર્થિક સત્તા ન હોય પરંતુ વ્યાવહારિક સત્તાને અમે સ્વીકાર કરીએ છીએ. “સ્વપ્ન વગેરેને પારમાર્થિક ન હોવાના કારણે જેમ મિથ્યા ૧. ઘટમર્દ નાનાં મુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy