SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ (७४) न च 'सत्यस्यैव चैतन्यस्य प्रमाणजन्याऽपरोक्षान्तःकरणवृत्त्यभिव्यक्तस्य अज्ञान: निवर्तकत्वात , वृत्तेश्च कारणतावच्छेदकत्वेन दण्डत्यादिवत् अन्यथासिद्धत्वेन कारणत्वानङ्गीશારજન, અવછેરાય પત્તરવેડપિ અવશ્ય વારતવત્વ પર વિચરે, ચલન માતં तच्छुक्तिद्रव्यमितिवत् । तार्किकैरपि आकाशस्य शब्दग्राहकत्वे कर्णशष्कुलीसम्बन्धस्य कल्पितस्यैव अवच्छेदकत्वाङ्गीकारात् , संयोगमात्रस्य निरवयवे नभसि सर्वात्मना सत्त्वेनातिप्रसञ्जकत्वात् , मीमांसकैश्च कल्पितहस्वत्वदीर्घत्वादिसंसर्गावच्छिन्नानामेव वर्णानां यथार्थज्ञानजनकत्वोपगमाद्, [ કહિપતવૃત્તિમાં અવછંદતાનું ઉત્પાદન-મધુસૂદન] (૭૪) આની સામે તપસ્વી મધુસૂદન એમ કહે છે કે વૃત્તિ એ અજ્ઞાનની નિવર્તક નથી. કિન્તુ પ્રમાણુજન્ય યાને તત્ત્વમસિ ઇત્યિાદિ વાક્યજન્ય અપક્ષઅન્તઃકરણવૃત્તિથી અભિવ્યક્ત થયેલું સત્ય ચિતન્ય જ અજ્ઞાનનિવર્તક છે. વૃત્તિ તે ચિતન્યનિષ્ઠ અજ્ઞાનનિવૃત્તિનિરૂપિતકારણુતાની અવચ્છેદક છે. ઘટનિરૂપિત દડનિક કારણુતાને અવહેદક દડત્વધર્મ જેમ અન્યથાસિદ્ધ હોવાથી ઘટનું કારણ મનાતો નથી તે રીતે અહીં વૃત્તિ પણ કારણતા-અવચ્છેદક હોવાથી અન્યથાસિદ્ધ છે માટે અમે તેને અજ્ઞાનનિવૃત્તિના કારણરૂપે માનતા નથી. યદ્યપિ આ વૃત્તિ સત્ય નહિ પણ કાપનિક છે. પણ એટલા માત્રથી અવછેવ યાને વૃત્તિઅવછિન્મ ચૈતન્યની વાસ્તવિકતામાં કઈ વિઘાત નથી. દા.ત. - જ્યારે રજતમાં શક્તિને ભ્રમ થાય ત્યારે ત્યાં રજતત્વ કાલ્પનિક છે તે પણ કહીએ છીએ કે જે રજતવરૂપે ભાસ્યું તે જ શુક્તિદ્રવ્ય છે. નિયાયિકે પણ આકાશની શબ્દાનજનક્તા કર્ણશખુલીસંબંધાવરછેદન માને છે. અહી જે કર્ણ શખુલીના વાસ્તવિક સંયોગને સંબધરૂપે માનીએ તે નિરવયવ આકાશમાં સંપૂર્ણ પણે સંયોગમાત્ર રહેલો છે એટલે સંપૂર્ણ આકાશમાં કશખુલીગ રહેલો હેવાથી શબ્દજ્ઞાનજનકતાની આપત્તિ આવશે. એને ટાળવા માટે સંગભિન્ન કાલ્પનિક સંબંધ આકાશમાં માનીને ત–અવદેન યાયિકો પણ આકાશમાં શબ્દજ્ઞાનજનકતાની ઉપપત્તિ કરે છે. તેમાં અવચ્છેદક સંબંધ કાલ્પનિક છે પણ અવચ્છેદ્ય આકાશ વાસ્તવિક છે. એજ રીતે મીમાંસકો પણ વર્ણ સાથે હસ્વ-દીર્ઘવ આદિને કાલ્પનિક સંબંધ માનીને તદ્દ–અવચ્છેદન કકાર આદિ વર્ણોમાં યથાર્થજ્ઞાનજનકતા સ્વીકારે છે. જે એ ત્યાં કાલ્પનિક સંબંધ ન માને તે દીર્ઘત્વ-હસ્વત્વ વિનિના (વર્ણાભિવ્યંજક વાયુના) ધર્મ હોવાથી, વનિના આશ્રિતરૂપે જ દીઘવ આદિનું ભાન થશે પણ વર્ણના આશ્રિતરૂપે દીર્ઘત્વ આદિનું ભાન થશે નહિ. તથા દીર્ઘત્વ આદિને વર્ણ સાથે કાલ્પનિક સંબંધ માનવે પણ મીમાંસક માટે આવશ્યક છે કારણ કે વણું તે મીમાંસકમતે વિભુ(= સર્વ વ્યાપક) અને નિત્ય છે. એટલે તેમાં સ્વત્વ-દીર્ઘત્વ આદિના સંસર્ગની કલ્પના વિના વર્ણની વિશિષ્ટ આનુપૂર્વનું જ્ઞાન પણ અશક્ય છે. જે કાલ્પનિક હસ્વ-દીર્ઘ ત્વને સંસર્ગ માન્યા વિના પણ આનુપૂવી વિશેષનું જ્ઞાન થઈ જાય તે બીજા સ્થળોમાં પણ એવું ભાન થવાને અતિપ્રસંગ દુર છે. ૧. ન fહું હૃતે શું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy