SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬-ત્રહ્મજ્ઞાનસમીક્ષા ] अखण्ड ब्रह्मज्ञानपरक मधुसूदनमतनिरासः - (७३) एतेन अखण्डाद्वयानन्दैकरस ब्रह्मज्ञानमेव केवलज्ञानम्, तत एव च अविद्यानिवृत्तिः रूपमोक्षाधिगम इति वेदान्तिमतमपि निरस्तम्, तादृशविषयाभावेन तज्ज्ञानस्य मिथ्यात्वात् । कीदृशं च ब्रह्मज्ञानमज्ञाननिवर्तकमभ्युपेय देवानांप्रियेण ? । न केवलचैतन्यम्, तस्य सर्वदा सत्त्वेन अविद्याया नित्यनिवृत्तिप्रसङ्गात्, ततश्च तन्मूलसंसारोपलब्ध्यसम्भवात् सर्वशास्त्रानारम्भप्रसङ्गात्, अनुभवविरोधाच्च । नापि वृत्तिरूपम्, वृत्तेः सत्यत्वे तत्कारणान्तःकरणाविद्यादेरपि सत्त्वस्य आवश्यकत्वेन तया तन्निवृत्तेरशक्यतया सर्ववेदान्तार्थविप्लवापत्तेः । मिथ्यात्वे च कथमज्ञाननिवर्तकता ? | नहि मिथ्याज्ञानमज्ञाननिवर्तकं दृष्टम्, स्वप्नज्ञानस्यापि तत्त्वप्रसङ्गात् । જ બુદ્ધભગવાન દેશના આપે છે” તે આવું માનવાથી બુદ્ધલેાકેામાં મિથ્યાષ્ટિપણુ પ્રવેશ કરશે. કારણ કે એમના કલ્પેલા મેક્ષ કલ્પિતસતાન સ્વરૂપ હાવાથી મિથ્યા છે, તે વાત તેા સ્પષ્ટ છે. આ વિષયમાં વધુ જાણકારી માટે સ્યાદ્વાદકકલ્પલતા (સ્તબક ૪ àા. ૬૬ થી ૮૬ માં) જોવુ'. [ બ્રહ્મજ્ઞાનથી અવિધાનિવૃત્તિ-વેદાન્તી મતની દી સમીક્ષા ] કેવળજ્ઞાનની પ્રરૂપણામાં ગ્રંથકાર હવે વિસ્તારથી વેદાન્તી એને અભિમત બ્રહ્મજ્ઞાનની સમીક્ષા પ્રસ્તુત કરે છે— (૭૩) વેદાન્તીએ માને છે કે ‘એકમાત્ર અખ’ડ (=પરિપૂર્ણ`) અદ્વૈતાનંદ (જેમાં ખીજા કશાનુ મિશ્રણ નથી એવા આનંદ) રસથી તરળેાળ બ્રહ્મતત્ત્વનું જ્ઞાન તે જ કેવળજ્ઞાન છે. તે બ્રહ્મજ્ઞાનથી જ અવિદ્યાનિવૃત્તિસ્વરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય છે.' આ વેદાન્તી મત પણ નિરસ્ત થઈ જાય છે. કારણ કે બૌદ્ધમતમાં જેમ મિથ્યાત્વની આપત્તિ હતી તેમ અહીં પણ ઉક્તસ્વરૂપ બ્રહ્મતત્ત્વરૂપ વિષય અસિદ્ધ હાવાથી તવિષયકજ્ઞાનમાં પણ મિથ્યાત્વની આપત્તિ દુર્વાર છે. વળી, હે દેવાને અતિપ્રિય વેદાંતી ! કેવા બ્રહ્મજ્ઞાનને તમે અજ્ઞાનનિવર્તીક માના છે ? કેવળ શુદ્ધ ચૈતન્યને અજ્ઞાનનિવર્તીક માની નહિ શકાય. કારણ કે કેવળ ચૈતન્ય આજથી નહિ, અનાદિ કાળથી છે. એટલે અવિદ્યાને પણ અનાદિ કાળથી કેવળ ચૈતન્ય દ્વારા નિવૃત્ત થયેલી માનવી પડશે. અને એવુ' માનશે. તા પછી અવિદ્યામૂલક સ'સારની ઉપલબ્ધિ જ અશકય થઈ જશે. પછી એ સ`સારના નાશ કરવા માટે કોઇ પણ શાસ્ત્રની રચના કરવાની જરૂરત રહેશે નહિ. અને આ ખધી વાત અનુભવથી વિરુદ્ધ છે. અતઃકરણની બ્રહ્માકારે પરિણત થયેલી વૃત્તિને પણ અવિદ્યાનિવ ક માની શકાય તેમ નથી. કારણ કે વૃત્તિ જો સત્ય પદાર્થ હાય તા એ સત્ય પદાર્થાંમાં કારણભૂત અંતઃકરણ, તથા વૃત્તિથી નિત્ય અવિદ્યા આ બધુ' જ સત્ માન્યા પછી તેની નિવૃત્તિ અશકય બની જશે, ને પછી અવિદ્યાનિવૃત્તિ માટે ઉપદેશાયેલા તમામ વેદાન્તના અર્થમાં વિપ્લવ ફાટી નીકળશે. જો વૃત્તિને મિથ્યા માનીએ તા એ મિથ્યાપદ્યાર્થીથી અજ્ઞાનની નિવૃત્તિ કઈ રીતે થાય ! મિથ્યાજ્ઞાનથી અજ્ઞાનનિવૃત્તિ થવાનું કયાંયે દેખાતું નથી. નહિ તેા પછી સ્વપ્નજ્ઞાનથી પણ અજ્ઞાનની નિવૃત્તિ થવાના પ્રસંગ આવીને ઊભા રહેશે. Jain Education International ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy