SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ ज्ञानमिति न भवन्मते कार्यकारणभावः, नापि तदवगमः, ततो याचितकमण्डनमेतत् 'एकसन्तति पतितत्वात् एकाधिकरणं बन्धमोक्षादिकमि'ति । एतेन उपादेयोपादानक्षणानां परस्पर वास्यवासकभावात् उत्तरोत्तरविशिष्टविशिष्टतरक्षणोत्पत्तेः मुक्तिसम्भव इत्यपि अपास्तम् , युगपद्भाविनामेव तिलकुसुमादीनां वास्यवासकभावदर्शनात् । उक्त च- વાચવવમાદિત્યાન વાસના | पूर्वक्षणैरनुत्पन्नो वास्यते नोत्तरक्षणः ॥” (श्लोकवा० निराल० श्लो० १८२) इति । कल्पितशुद्धक्षणैकसन्तानार्थितयैव मोक्षोपाये सौगतानां प्रवृत्तिः तदथैव च सुगतदेशना इत्यभ्युपगमे च तेषां मिथ्यादृष्टित्वम्, तत्कल्पितमोक्षस्य च मिथ्यात्वं स्कुटमेव । अधिकं लतायाम् । કારણે અકિલષ્ટક્ષણેતરવ્યાવૃત્તિ રૂપે અથવા શક્તિવિશેષરૂપે કારણતાની કલ્પના નિરસ્ત થઈ જાય છે. કારણ કે તત્ તત્ અકિલષ્ટક્ષણ ભિન્ન ભિન્ન હેવાથી તઈતરવ્યાવૃત્તિ અનુગતધર્મરૂપ ન હોવાથી અને અંતિમકિલક્ષણ સહિત તમામ અકિલષ્ટક્ષણોમાં સર્વ સાધારણ શક્તિવિશેષરૂપ અનુગત ધર્મ ક્ષણિકવાદમાં સંભવિત ન હોવાથી એક અનુગતધર્મરૂપે કાર્યકારણ ભાવ સંભવિત નથી. વળી હું અમુક ક્ષણ પછી ઉત્પન્ન થયો છું અને અમુક ક્ષણને ઉત્પાદક છું એ પ્રકારનું ભાન કરવા માટે કઈ પણ જ્ઞાન ઓછામાં ઓછી ત્રણ ક્ષણેમાં તે રહેવું જ જોઈએ. કારણ કે જે જ્ઞાન પોતાના કારણ અને કાર્યનું સમકાલીન હોય તે જ જ્ઞાનમાં ઉપર કહ્યા મુજબનું ભાન હોઈ શકે. ક્ષણિકવાદીમતે તે જ્ઞાન ક્ષણિક છે એટલે પૂર્વાપર કાર્યકારણ ભાવની સિદ્ધિ એનાથી શકય નથી તે પછી એના બેધની તે વાત જ કયાં રહી? સારાંશ, “એક સંતાનમાં રહ્યા હોવાના કારણે * બંધ અને મોક્ષમાં સમાનાધિકરણતા ઘટી શકશે” એવું કથન માંગી લાવેલા ભાડૂતી અલંકાર જેવું છે. કારણ કે વાસ્તવમાં તે એક સંતાન એકદ્રવ્યરૂપે બીજામમાં જ પ્રસિદ્ધ છે નહિ કે ક્ષણિકવાદમાં. 1 [ અસહભાવિ પદાર્થોમાં વાસ્યવાસક ભાવની અનુપત્તિ] જે લોકો એમ કહે છે કે “ઉપાદાન–ઉપાદેય ક્ષણમાં વાસક–વાસ્યભાવ રહેલું હોવાથી ઉત્તર ઉત્તર કાળમાં વધુને વધુ વાસિત થયેલી વિશિષ્ટ-વિશિષ્ટતર ક્ષણોની ઉત્પત્તિ શક્ય હોવાથી મુક્તક્ષણની ઉત્પત્તિ પણ સંભવિત છે.” આ વાત પણ ઉપરની ચર્ચાથી ખંડિત થઈ જાય છે. કારણ કે સંતાનની જેમ વાસના પણ ભિન્ન ભિન્ન ક્ષણમાં ભિન્ન ભિન્ન છે. અને પૂર્વાપર ક્ષણમાં કે અન્વયિવાસના તો છે જ નહિ કે જે ઉત્તર ઉત્તર ક્ષણને પિતાનાથી વાસિત કરતી જાય. વાસ્ય–વાસકભાવ તે કુસુમને ઢગલે અને એમાં પડેલા તલના ઢગલાની જેમ એક કાળે સહાવસ્થાન ધરાવતા પદાર્થોમાં જ દેખાય છે. કહ્યું છે કે “વાસ્યક્ષણ અને વાસકક્ષણ (બી ધમતે) સમાનકાલીન ન હોવાથી વાસનાને સંભવ ઘટી શકે તેમ નથી. કારણ કે જે ઉત્તરક્ષણ ઉત્પન્ન થઈ નથી તે પૂર્વેક્ષણે વડે વાસિત થઈ શકે નહિ.” હવે જે એમ માનવામાં આવે કે “કાલ્પનિક એક શુદ્ધક્ષણેના સંતાનનું ભાવિમાં નિર્માણ કરવા માટે બૌદ્ધલકે મુક્તિના ઉપાયમાં પ્રવૃત્તિ આદરે છે અને તે માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy