SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલજ્ઞાન आत्मात्मीयाभिनिवेशाभावेन रागद्वेषोच्छेदात् संसारमूलनिवृत्तिसम्भवात्, आत्मावगतौ च तस्य नित्यत्वेन तत्र स्नेहात् तन्मूलतृष्णादिक्लेशाऽनिवृत्तेः । तदुक्तम्'यः पश्यत्यात्मानं तत्रास्याहमिति शाश्वतः स्नेहः । स्नेहात् सुखेषु तृष्यति तृष्णा दोषांस्तिरस्कुरुते ॥ गुणदर्शी * परितृप्यत्यात्मनि तत्साधनान्युपादत्ते । Jain Education International 67 तेनात्माभिनिवेशो यावत्तावच्च संसारः ॥ ' ( प्रमाणवा. २ / २१७ - २१८) इति । (७०) ननु यद्येवं आत्मा न विद्यते किन्तु पूर्वापरक्षणत्रुटितानुसन्धानाः पूर्वहेतु प्रतिबद्धा ज्ञानक्षणा एव तथा तथा उत्पद्यन्त इत्यभ्युपगमस्तदा परमार्थतो न कश्चिदुपकार्योपकारकस्वभाव इति कथमुच्यते 'भगवान् सुगतः करुणया सकलसवोपकाराय देशनां कृतवान्' इति । क्षणिकत्वमपि यद्येकान्तेन, तर्हि तत्त्ववेदी क्षणोऽनन्तर विनष्टः सन् न कदाचनापि अहं भूयो કલેશને ધ્વÖસ કરનારી છે. જ્યાં સુધી જીવને ‘હું આત્મા છું- નિત્ય છું” એવું પાતાપણાનું ભાન રહ્યા કરે છે ત્યાં સુધી પેાતાના સ્વામાં રાચ્ચેામાન્યેા રહે છે. જો હુ' જ નથી' તેા કોના માટે રાગદ્વેષ કરવાના ? એવી સચાટ નૈરાત્મ્યભાવના જાગૃત થઈ જાય તા પછી પાતામાં પોતાપણાના અને પેાતાની માનેલી ચીજવસ્તુમાં આત્મીયતાના અભિનિવેશ નિમૂલ થઈ જાય. પછી રાગ અને દ્વેષના પણ ઉચ્છેદ થઈ જવાથી સૌંસાર (જન્મ-મરણઆદિ)ના મૂલભૂત વાસનાની પણ નિવૃત્તિ થઇ જાય. ીરામ્યભાવનાને બદલે આત્માના અસ્તિત્વનું ભાન ચાલુ રહે તેા એમાં નિત્યપણાની બુદ્ધિ જન્મે, એનાથી આત્મામાં રાગ જન્મે, અને રાગના પાપે ભાગ–તૃષ્ણા વગેરે ઉત્પન્ન થવાથી ક્લેશાના અંત આવે નહિ. પ્રમાણવાતિમાં પણ કહ્યું છે કે “જે આત્મદશી છે તેણે તેમાં “હુ છુ” એવા શાશ્વત સ્નેહ જન્મે છે. સ્નેહથી સુખા વિષે તૃષ્ણા જન્મે છે. તૃષ્ણા (સુખના સાધનામાં રહેલ અશુચિ આદિ) દોષાને ઢાંકી દે છે પછી વસ્તુના ગુણ જ દેખાય છે એટલે એમાં લાભા જીવ મમત્વથી તેના સાધના પ્રત્યે ખેચાય છે. તેથી જ્યાં સુધી આત્માસ બધી અભિનિવેશ છે ત્યાં સુધી સ`સાર છે.” [ગૈરાત્મ્યવાદમાં ઉપકાર કે મુક્તિ અસંગત-શ’કા ] શકા : આ બૌદ્ધમતની સામે એવી કોઇ શ'કા કરે છે કે—તમારા મતે જો આત્મા છે નહિ, ફક્ત પૂર્વાપરભાવે અવસ્થિત, તુટેલા અનુસુધાનવાળી દોરા વિનાના માલાના છૂટા મણુકા જેવી) છુટી છુટી નિરાધાર જ્ઞાનક્ષણા જ છે અને તે માત્ર કાર્યાં. કારણભાવરૂપે પૂર્વ પૂરૂપ હેતુક્ષણા સાથે જ સબધ ધરાવે છે (તેા અન્ય જ્ઞાનસ'તાના સાથે તેને કોઈ સંબંધ ન હેાવાથી) પારમાર્થિક ઉપકાય –ઉપકારક સ્વભાવ ઘટી શકશે નહિ. તેા પછી શા માટે એમ કહેા છે કે બુદ્ધભગવાને કરૂણા લાવીને સકળ જીવા ઉપર ઉપકાર કરવા માટે દેશના આપી.”? મીજી વાત એ છે કે જો જ્ઞાન એકાંતે ક્ષણિક હાય તા ‘ઉત્તરક્ષણમાં નષ્ટ થઈ ગયા પછી હુ. ફરી કયારેય જનમવાના નથી' એવુ* સમજનાર કાઈ એક તત્ત્વવેદી ક્ષ! શું કરવા મેાક્ષ માટે પ્રયત્ન કરશે ? ભવિષ્યમાં ‘વરિતુષ્યન્ મમેતિ' કૃતિ વા: પ્રમાળવાસિમે ધ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy