SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ જ્ઞાનખિદુ मेव पौद्गलिकानां तथात्वदर्शनाद्' इति वाच्यम्, कुड्यादीनामपि प्रातिभादावनावारकत्वात्, ज्ञानविशेषे तेषामावरणत्ववच्च अतीन्द्रियज्ञाने रागादीनामपि तथात्वमन्वयव्यतिरेकाभ्यामेव सिद्धम्, रागाद्यपचये योगिनाम तिन्द्रियानुभवसम्भवात् । पौद्गलिकत्वमपि द्रव्यकर्मानुगमेन तेषां नासिद्धम्, स्वविषयग्रहणक्षमस्य ज्ञानस्य तदग्राहकताया 'विशिष्टद्रव्यसम्बन्धपूर्वकत्वनियमात् पीतहृत्पूरपुरुषज्ञाने तथा दर्शनात् इति ध्येयम् । रागादेः कर्मजत्वसिद्धये कफादिजत्वस्य निरास: (६६) बार्हस्पत्यास्तु-' रागादयो न लोभादिकर्मोदयनिबन्धनाः किन्तु कफादिप्रकृतिहेतुकाः । तथाहि — कफहेतुको रागः, पित्तहेतुको द्वेषः वातहेतुकच मोहः । જ્ઞાન પ્રગટ થાય છે. આ રીતે અન્વય- વ્યતિરેકથી અતીન્દ્રિયજ્ઞાનમાં રાગાદિ આવરણુરૂપે સિદ્ધ થાય છે. રાગાદિ ઘટતા જવાથી ચેગીએને અતીન્દ્રિય વસ્તુઓના અનુભવ થયા કરતા હાય છે. ત્રીજી વાત એ છે કે રાગાદિ સર્વથા અપૌદ્ગલિક છે એવું નથી. કારણ પુદ્દગલ દ્રવ્યાત્મક માહનીયકમ થી એતપ્રેત હોવાથી રાગાઢિમાં પૌગલિકપણાના સર્વથા અભાવ નથી. પ્રશ્ન :-કમ ને તે ખીજાએ આત્માના ગુણુ રૂપે માને છે તે તે દ્રવ્યરૂપ કઈ રીતે ? ઉત્તર:-કર્મ પુદ્ગલદ્રવ્યરૂપ છે તે અનુમાનથી સિદ્ધ થાય છે. દા. ત. જ્ઞાનમાં પેાતાના વિષયને ગ્રહણ કરવાની દુર્ખલતા (અગ્રાહકતા) વિશિષ્ટદ્રવ્યના સબંધથી હાય છે. કારણ કે તે પેાતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિવાળુ હાવા છતાં ગ્રહણ કરતુ નથી. જે જ્ઞાન પેાતાના ગ્રાહ્ય વિષયને ગ્રહણ ન કરે તેમાં અન્યદ્રવ્યના સંબંધ જરૂર ભાગ ભજવતા હાય છે. જેમ કે માદક દ્રવ્ય પી ચુકેલા પુરુષનું જ્ઞાન માદકદ્રવ્યના સબંધે સ્વગ્રાહ્યને ગ્રહણ કરી શકતું નથી- તે લેાકમાં દેખાય છે. આ અનુમાનથી સામાન્યતઃ જીવાના જ્ઞાનનું આવારક કમ દ્રવ્યાત્મક હાવાનુ સિદ્ધ થાય છે. [ કફાદિથી રાગાદિઉત્પત્તિની કલ્પનાનું નિરસન ] (૬૬) નાસ્તિકમત પ્રણેતા બૃહસ્પતિના ભક્તોનુ કહેવુ' એમ છે કે-રાગાદિની ઉત્પત્તિ લાભમેાહનીય આદિ કર્માંના ઉદયથી થતી નથી. કિન્તુ કફ્ વગેરે ધાતુપ્રધાન શારીરિકપ્રકૃતિથી થાય છે. તે આ રીતે-કફથી રાગ થાય છે, પિત્તથી દ્વેષ થાય છે અને વાતથી માહ થાય છે. આખુ' શરીર જ કાદિ ધાતુમય હાવાથી કફ્ વગેરે ધાતુઓ સદાએ સનિહિત જ હાય છે. એટલે જ્યાં સુધી શરીરનુ સાંન્નિધ્ય છે ત્યાં સુધી સજ્ઞતાના મૂળભૂત વીતરાગપણાના સ*ભવ જ નથી નાસ્તિકાની આ વાત યુક્તિયુક્ત નથી. રાગાદિ પ્રત્યે ાદિ વિના પણ રાગાદિની ઉત્પત્તિ દૃષ્ટ હાવાથી વ્યભિચારના કારણે રાગાદિ પ્રત્યે કાદિની હેતુતા સિદ્ધ થતી નથી. (દેવતા વગેરેનુ શરીર ધાતુમય ન હેાવા છતાં પણ તેમનામાં રાગાદિ હાય છે. વળી,) દેખાય છે કે વાતપ્રકૃતિવાળાને પણ રાગ-દ્વેષ બન્ને થાય છે, કફપ્રકૃતિવાળાને દ્વેષ-માહ ૧. ‘વિરિષ્ટપ્રયતમ્ન' મુ મૈં કૈં। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy