SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ११४१४१ श्रीकल्पसूत्रम् स्वप्ने मानव-मृगपति-तुरङ्ग-मातङ्ग-वृषभ-सुरभिभिः । युक्तं रथमारुढो, यो गच्छति भूपतिः स भवेतः ॥ १२ ॥ अपहारो हय-वारण - याना -ऽऽसन- सदन - निवसनादीनाम् । नृपशंङ्का - शोककरो, बन्धुविरोधा - ऽर्थहानिकारः ॥ १३ ॥ “જે મનુષ્ય સ્વપ્નમાં માણસ, સિંહ, ઘોડો, હાથી, બળદ અથવા ગાય જોડેલા ૨થ ઉપર ચડેલો જાય તે રાજા થાય ૧૨. જો સ્વપ્નમાં ઘોડા, હાથી, વાહન, આસન, ઘર અને વસ્ત્ર વિગેરેનું હરણ દેખે તો તે સ્વપ્ન રાજા તરફની શંકા કરનારું, શોક કરનારું, બંધુઓનો વિરોધ કરનારું અને ધનની નુકસાની કરનારું થાય છે.’ " यः सूर्याचन्द्रमसो - बिम्ब ग्रस्ते समग्रमपि पुरुषः । कलयति दीनोऽपि महीं, ससुवर्णां सार्णवां नियतम् ॥ १४ ॥ हरणं प्रहरण-भूषण-मणि- मौक्तिक - कनक-रूप्य कुप्यानाम्। धन-मानम्लानिकरं, दारुणमरणावहं बहुशः ॥ १५ ॥ आरुढः शुभ्रमिभं, नदी तटे शालिभोजनं कुरुते । भुङ्क्ते भूमिमखिलां, स जातिहीनोऽपि धर्मधनः ॥ १६॥ निजभार्याया हरणे, वसुनाशः परिभवे च संक्लेशः । गोत्रस्त्रीणां तु नृणां जाय ते वन्धुवधः बन्धौ ॥ १७ ॥ शुभ्रेण दक्षिणस्यां यः फणिना दृश्यते निजभढसायम् आसादयति सहस्रं कनकस्य स पञ्चरात्रेण ॥ १८ ॥" " ‘‘જે મનુષ્ય સ્વપ્નમાં સૂર્ય અને ચન્દ્રમાના સમ્પૂર્ણ બિમ્બને ગળી જાય તે મનુષ્ય ગરીબ હોય તોપણ નિશ્ચયથી સુવર્ણરહિત અને સમુદ્રસહિત પૃથ્વીને મેળવે છે, એટલે કે આખી પૃથ્વીનો રાજા થાય છે. ૧૪ જો સ્વપ્નમાં શસ્ત્ર, ઘરેણાં, મણિ, મોતી, સુવર્ણ, રૂપું, અને સુવર્ણ તથા રૂપા સિવાયની બીજી ધાતુઓનું હરણ દેખે તો તે સ્વપ્ન ઘણીવાર ધનનો નાશ કરનારું, માનની ગ્લાનિ કરનારું, અને ભયંકર મરણ નીપજાવનારું છે ૧૫. જે મનુષ્ય સ્વપ્નમાં સફેદ હાથી ઉપર ચડયો હોય, નદીને કાંઠે ભાતનું ભોજન કરે તે મનુષ્ય કદાચ નીચ જાતિનો હોય, તોપણ ધર્મરૂપવાળો થાય, એટલે ધર્મિષ્ઠ થયો છતાં સમગ્ર પૃથ્વીને ભોગવે છે. ૧૬. જે મનુષ્ય સ્વપ્નમાં પોતાની સ્ત્રીનું હરણ દેખે તેની ધન-સંપત્તિનો નાશ થાય, પોતાની સ્ત્રીનો પરાભવ દેખે, તો ક્લેશ દુઃખ પામે અને ગોત્રની સ્ત્રીનું હરણ તથા પરાભવ દેખે, તો બંધુઓનો વધ અને બંધુઓને બંધન થાય૧૭ જે મનુષ્ય સ્વપ્નની અંદર સફેદ સર્પ વડે પોતાની જમણી ભુજાએ ડંખાય, તે મનુષ્ય પાંચ રાત્રિમાં હજાર સોના महोर भेजये. १८. " "जायते यस्य हरणं, निजशयनो - पानहां पुनः स्वप्ने । तस्य म्रियते दयिता, निबिडा स्वशरीरपीड़ा च ॥ १९॥ यो मनुष्यस्य मस्तक - चरण-भुजानां च भक्षणं कुरुते । राज्य कनकसहस्रं, तदर्धमाप्नोत्यसौ क्रमशः ॥ २० ॥ द्वारपरिघस्य शयन- प्रेङ्खोलन - पादुका- निकेतानाम् । भञ्जनपियः पश्यति, तस्यापि कलत्रनाशः स्यात ॥२१॥ कमलाकर- रत्नाकर- जलसंपूर्णापगाः सुहृन्मरणम् । यः पश्यति लभते सा वनिमित्तं वित्तमतिविपुलम् ॥२२॥ 78434 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy