________________
*
* ****
શ્રીવP
ખૂ
ણમ કરે છે અને
*
***
**
કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવ્યો. આ કૃત્યથી વીરપ્રભુના જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવ કાનમાં ખીલા ઠોકાવવાનું કર્મ ઉપાર્જન કર્યું. એવી રીતે તે ભવમાં અનેક દુષ્કર્મો કરી ત્યાંથી મૃત્યુ પામીને,
(૧૯) ઓગણીશમે ભવે સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારકી થયો. (૨૦) ત્યાંથી નીકળીને વીસમે ભવે સિંહ થયો. (૨૧) ત્યાંથી મરીને એકવીશમે ભવે ચોથી નરકમાં નારકીપણે ઉત્પન્યો.
(૨૨) ત્યાંથી નીકળી ઘણા ભવો ભમીને બાવીશમે ભવે મનુષ્યપણું પામ્યો. ત્યાં તેણે શુભ કર્મ ઉપાર્જન કરી મૃત્યુ પામીને.
(૨૩) ત્રેવીશમે ભવે વિદેહક્ષેત્રમાં મૂકી નામની રાજધાનીમાં ધનંજય રાજાની ધારિણી નામે રાણીની કુખે ચોરાસી લાખ પૂર્વના આયુષ્યવાળો પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થયો. તેણે પોટ્ટિલ નામે આચાર્ય પાસે દીક્ષા લઇ, એક કરોડ વરસ સુધી સંયમ પાળી, અંતે કાળ કરીને
(૨૪) ચોવીશમે ભવે મહાશુક્ર દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં સત્તર સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો.
(૨૫) ત્યાંથી થ્રેવીને પચીશમે ભવે આ ભરતક્ષેત્રમાં છત્રિકા નામે નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામે રાણીની કુખે પચીસ લાખ વરસના આયુષ્યવાળો નન્દન નામે પુત્ર થયો. તેણે ઘણા વરસ રાજ્ય ભોગવી, અનુક્રમે જન્મથી ચોવીસ લાખ વરસ વ્યતિક્રમાવી, રાજ્યનો ત્યાગ કરી, પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયા બાદ નન્દનમુનિએ જિંદગી પર્યત માસખમણો કરીને વિશસ્થાનકનું આરાધન કરવાથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. તેમણે એક લાખ વરસ સુધી ચારિત્ર પાળી, અંતે એક માસની સંલેખનાપૂર્વક કાળ કરીને.
(૨૬) છવીશમે ભવે પ્રાણત નામના દેવલોકમાં પુષ્પોત્તરાવસંતક વિમાનમાં વીશ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો.
(૨૭) ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ચ્યવીને, મરીચિના ભવમાં બાંધેલા અને ભોગવતાં બાકી રહેલા નીચ ગોત્રકર્મના ઉદયથી, સત્યાવીશમે ભવે વીર પ્રભુનો જીવ બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુખે ગર્ભપણે ઉત્પન્ન થયો.
આવી રીતે નીચ ગોત્રકર્મના ઉદયથી તીર્થકર શ્રી વીરપ્રભુનો જીવ નીચ કુળમાં આવ્યો, તેથી સૌધર્મેન્દ્ર વિચાર કરે છે કે
जंणं अरिहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छ-दरिद्दभिक्खाग-किवण-माहणकुलेसु वा, आयाइंसु वा आयाइन्ति वा; आयाइस्सन्ति वा, कुच्छिंसि गम्भात्ताए वक्कमिंसु वा वक्कमन्ति वा वक्कमिस्सन्ति वा। | (vi áતા વા વવવવ વા વા વા) નીચ ગોત્રકર્મ ક્ષીણ ન થયું હોય તો અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ અચ્છેરા રૂપે બને છે કે- તીર્થકરોં ચક્રવર્તીઓ બલદેવો અને વાસુદેવો (બંતવુસુ વા) શૂદ્ર કુળોમાં (પંતને વા) અધમ કુળોમાં (-૬-fમવરવા I-વિવI-માહUને વા) તુચ્છ કુળોમાં દરિદ્ર કુળોમાં, ભિલુકકુળમાં, તથા બ્રાહ્મણ કુળોમાં (બાવાડું વા) આવ્યા હતા. (બાયાન્તવા) અને આવશે. વરિષ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org