SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ **********(શીવPસ્વરૃણભકરસ ક્રમ ॥अथ द्वितीयं व्याख्यानम् ॥ ___ धम्मवरचाउरंतचक्कवट्टीणं दीवो ताणं सरणं गई पइट्ठा अप्पडिहयवरनाण-दंसणधराणं वियट्टछउमाणं, जिणाणं जावयाणं तिन्नाणं । વળી શ્રી અરિહંત ભગવાન કેવા છે?તે કહે છે (ઘમ્મરવાસંતવવિઠ્ઠi) ધર્મોને વિષે શ્રેષ્ઠ એવા ચાતુરંત ચક્રવર્તી સમાન. જેમ ચક્રવર્તી ત્રણ સમુદ્ર અને ચોથો હિમવંત, એ ચારે પૃથ્વીના અંતને સાધે છે, તેથી બીજા રાજાઓ કરતાં અતિશયવાળા હોય છે; તેમ ભગવાન્ પણ બીજા ધર્મપ્રવર્તકોને વિષે અતિશયવાળા હોવાથી ચક્રવર્તી સમાન છે. અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગતિનો અંત કરનારા. (તીવો) સંસાર સમુદ્રમાં બૂડતા પ્રાણીઓને બેટની પેઠે આધારભૂત, (તા) અનાર્યોનો નાશ કરી રક્ષણ કરનાર, (HRM) કર્મોના ઉપદ્રવથી ભય પામેલાને શરણ છે, (બ) પ્રાણીઓને ગતિ છે, દુઃખી પ્રાણીઓ સુખને માટે જેનો આશરો લે તે ગતિ કહેવાય, (પ) સંસારરૂપી કૂવામાં પડતા પ્રાણીઓનો આધાર. (Autવરનાણ-વંસTઘRIC) અમ્બલિત એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા (વિવUSમા) નિવૃત્ત થયાં છે છ% એટલે ઘાતિકર્મો અથવા સંસાર જેઓથી, એવા (fTIG) રાગ-દ્વેષને જીતનારા લગાવવા) ઉપદેશ દ્વારા ભવ્ય પ્રાણીઓને રાગ-દ્વેષ જીતાવનારા (તિનાળ) ભવસમુદ્રને તરનારા (તા૧TVi) ભવ્ય પ્રાણીઓને तारयाणं बुद्धाणं बोहयाणं मुत्ताणं मोअगाणं सव्वाण्णूणं सव्वदरिसीणं, सिवमयलमरुअमणंत मक्खयमव्वाबाहमपुणरावित्तिसिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं नमो जिणाणं जियभयाणं । नमुत्थुणं समणस्स भगवओ महावीरस्स आइगरस्स चरमतित्थयरस्स पुवतित्थयरनिद्दिट्ठस्स તારનારા (લુદ્ધ) જીવાદિ તત્ત્વોને જાણનારા (વહિવા) બીજા પ્રાણિઓને તત્ત્વોનો બોધ આપનારા (મુના) બાહ્ય અને અન્યન્તર પરિગ્રહ રૂપ બંધનથી, અથવા કર્મબંધનથી મુક્ત થયેલા (મોઝTI) બીજાઓને તે બંધનથી મુકાવનારા (વ્હાઈપૂUT) કેવળજ્ઞાન વડે સઘળું જાણનારા, (ધ્વસિસી) કેવળદર્શન વડે સઘળું જોનારા, (fસવમવલમમત મવસ્વામQાવીઠમપુORIવિત્તિગિફુનામહં 8ા સંપત્તાનો ઉપદ્રવ રહિત, અચલ, રોગરહિત, અનંતા પદાર્થોના જ્ઞાનસ્વરૂપ, ક્ષયરહિત, પીડારહિત, અને જ્યાં ગયા પછી ફરીથી જન્મ લેવો પડતો નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા નમો નIM fકામવાdi) તથા જીતેલ છે કર્મો રૂપી વૈરીઓનો ભય જેઓએ એવા સર્વ જિનેશ્વરોને નમસ્કાર હો. એવી રીતે સર્વ જિનેશ્વરોને નમસ્કાર કર્યા બાદ સૌધર્મેન્દ્રશ્રીવીરપ્રભુને નમસ્કાર કરે છે?-(નમુત્યુસમમ વખોમહાવીરH) શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરને નમસ્કાર હો. મહાવીર પ્રભુ કેવા છે. (ાળRH) પોતાના તીર્થની અપેક્ષાએ ચતુર્વિધ સંઘરૂપ તીર્થની આદિ કરનારા (પરમતત્યવસ) છેલ્લા તીર્થંકર जाव संपाविउकामस्स।वंदामिणं भगवंतं तत्थ गयं इह गए, पासउ मे भगवंतत्थ गए इह गयं ति कटु समणं भगवं महावीरं वंदइ नमसइ। वंदित्ता नमंसित्ता सीहासणवरंसि पुरत्थाभिमुहे सन्निसण्णे तए णं तस्स सक्कस्स देविंदस्स देवरण्णो अयमेयासवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था ॥१६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy