SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પરિમાણ રાખનારા સાધુને (છપ્પન્તિપંઘવારીનો મોવUરૂડાહિત) ભોજનની પાંચ દત્તિ ગ્રહણ કરવી કલ્પ, (પંઘ પDRH) અને પાણીની પાંચ દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (HAવા વિસ્તાર મોuTH, પંઘ પIUIR) અથવા ભોજનની ચાર અને પાણીની પાંચ દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (અલ્લા પંઘ મોવળ વત્તા પUTH) અથવા ભોજનની પાંચ અને પાણીની ચાર દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (તત્ય છi II હતી તો સાવ મિત્તલgfSાહિતી સિવા) તેમાં લવણના આસ્વાદનમાત્ર પણ એટલે લવણ જેટલું થોડું પણ ભોજન અથવા પાણી ગ્રહણ કરાય તો તે પણ એક દત્તિ ગણાય. એટલે, એકી વારે- અવિચ્છિન્નપણે થોડી અથવા ઘણી જેટલી ભિક્ષા દેવાય તે દત્તિ કહેવાય. જેમ- પાત્રમાં ઓદનનો એક જ દાણો પડયો હોય, તો તે પણ એક દત્તિ ગણાય; અથવા ઇચ્છિત આહાર એકી સાથે પડ્યો હોય, તો તે પણ એક દત્તિ ગણાય. ઘડામાં પાણીનું એક જ ટીપું પડી ધારા ખંડિત થઈ હોય તો તે એક જ ટીપું એક દત્તિ ગણાય, અને અખંડ ધારાએ પાણીથી આખો ઘડો ભરાઈ જાય તો તે પણ એક દત્તિ ગણાય; ધારા ખંડિત થતાં બીજી ધારાએ બીજી દત્તિ ગણાય. અહીં પાંચદત્તિનું ઉપલક્ષણ છે, તેથી ચાર ત્રણ બે એકછ કે સાત જેવો અભિગ્રહ હોય તેટલી દત્તિ ભોજનની તથા પાણીની લેવી કલ્પ. વળી ભોજન તથા પાણીની દત્તિઓ અદલા-બદલ ન કરવી. જેમ- કોઈએ ભોજન અને પાણીની પાંચ પાંચ દત્તિ ધારી હોય, તેને પાણીની ત્રણ દત્તિઓ વડે ખપ પૂરતું પાણી મળી ગયું હોય અને ભોજનની પાંચ દત્તિ થવા છતાં પૂરતો આહાર ન મળ્યો હોય, તેથી તે પાણી સંબંધી બાકી રહેલ બે દત્તિ ભોજનમાં ગણીને બે દક્તિ વધારે ભોજન લેવા ધારે તો તે ન કલ્પે એવી રીતે પાણી માટે પણ સમજવું. વળી અભિગ્રહ ધારેલી દત્તિથી વધારે લેવું કહ્યું નહિ, (.5M સે દિવસું તેવ માં પોસવિત) તે સાધુએ તે દિવસે તેટલા જ ભોજન વડે રહેવું કહ્યું, (નોસેbus૩í વિહાવવુe માણવા પII વા નિવવરમાણ વા વિસિવા ) પણ તેણે ગૃહસ્થને ઘેરે ભાત અથવા પાણી માટે બીજી વાર નીકળવું અને પેસવું કહ્યું નહિ (૧૦) . ૨૬. वासावासं पज्जोसवियाणं नो कप्पड़ निग्गंधाण वा निग्गंधीण वा पाव उवस्सयाओ सत्तघरंतरं संरवडि सन्निट्टचारिस्स इत्तए। एगे पुण एवमाहंसु-नो कप्पइ पाव उवस्सयाओ परेणं संरवडिं सन्नियट्ठचारिस्स इत्तए । एगे पुण एवमाहंसु- नो कप्पइ पाव उवस्सयाओ परंपरेणं संरवडिं सन्नियट्टचारिस्स इत्तए (११) ॥९।२७। __ (वासावासं पज्जोसविद्याणं नो कप्पइ निग्गंधाण वा निग्गंधीण वा पाव उवस्सयाओ सत्तयरंतरं संरवडिर નિફ્ટવરિH3C) ચોમાસું રહેલા સવૃિતચારી એટલે નિષિદ્ધ કરેલાં ઘરથી પાછા ફર્યા છતાં ભિક્ષા માટે બીજે જનારા એવા સાધુઓ અને સાધ્વીઓએ ઉપાશ્રયથી આરંભી સાત ઘરને વિષે સંખડિ એટલે ઓદનપાક પ્રતિ ત્યાં હાર ગ્રહણ કરવા જવું કહ્યું નહિ. તાત્પર્ય કે- એક ઉપાશ્રય એટલે શય્યાતરને ઘેર અને તેની સમીપનાં બીજા છ ઘેરે ભિક્ષા માટે જવું નહિ, કેમકે તેઓ નજીકમાં હોવાથી સાધુગુણના રાગી થવાથી ઉદ્ગામાદિ દોષયુક્ત ભિક્ષા આપવાનો સંભવ છે. ઘણા આચાર્યો તો એવી વ્યાખ્યા કરે છે કે-સંખડિ એટલે જ્યાં ઘણા માણસો જમવા માટે એકઠા થયા હોય તે જમણવારમાં જવું કલ્પ નહિ. હવે સૂત્રકાર મહારાજા મતાંતર દર્શાવે છે- (પુનવમાતંતુ) કેટલા એક એમ કહે છે કે (નોuggવ વવાઝોufસંવર્ડ વિદ્વારિH3g) નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જનારા સાધુસાધ્વીને ઉપાશ્રયથી આરંભી ત્યાર પછીના સાત ઘરોને વિષે સંખડિપ્રતિ-ભિક્ષા ગ્રહણ કરવા જવું કહ્યું નહિ, એટલે ૧. અહીં બહુવચનને ઠેકાણે એકવચન વાપર્યું છે, તેથી અર્થ કરતાં બહુવચન સમજવું સન્નિવૃત્તચારિણામું “સન્નિવૃત્ત એટલે નિષિદ્ધ ઘરથી પાછા ફર્યા છતાં ‘ચારો' એટલે અન્ય ઘેર ભિક્ષા માટે જનારા. ૩, સંસ્કૃતિ-સંસ્કાર, એટલે ઓદનાદિ રંધન-પચન-પાકવું. હું કહું કે ફી & ક ક ક ક 271 કેર છે કે કરકર ક રે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy