SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બે હાથ જોડી, દસ નખ ભેગા કરી, આવર્ત કરી મસ્તકે અંજલિ જોડી (મહત્ત માહi ā વવાણી) ઋષભદત્ત બ્રાહ્મણને આ પ્રમાણે કહેવા લાગી કે - . ૧૨. ____एवमेयं देवाणुप्पिया! तहमेयं देवाणुप्पिया! अवितहमेयं देवाणुप्पिया! असंद्धिमेयं देवाणुप्पिया! इच्छियमेयं देवाणुप्पिया! पडिच्छियमेयं देवाणुप्पिया! पडिच्छियमेयं देवाणुप्पिया! इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया! सच्चे णं एसमटे से जहेयं तुब्भे वयह त्ति कटु ते समिणे सम्म पडिच्छइ। सम्म पडिच्छित्ता उसभत्तेणं माहणेणं सद्धिं उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणा विरहइ ॥ १३॥ (વમેવ વેવાણુfપવા!) હે દેવાનુપ્રિયા? એ એમજ છે. (તમેયં વેવાઈપ્પા!) દેવાનુપ્રિય! તમે સ્વપ્નોનું જે ફળ કહ્યું તે તેમજ છે. ( કવિતત્વમેવં વેવાણુપ્પવા!) દેવાનુપ્રિય! તે યથાસ્થિત છે. (સંવિદમેવં વેવાણુfપૂવા!) તે સંદેહરહિત છે. (3gવમેવ તેવાપ્રવા) દેવાનુપ્રિયા! તે ઈણિત છે એટલે ફળ પામનારે ઇચ્છેલું છે, (ન્ડિયનેવં વેવાણુfપ્રવા!) દેવાનુપ્રિય! તે પ્રતિષ્ઠ છે, એટલે તમારા મુખથી પડતું જ વચન મેં ગ્રહણ કર્યું છે (વિપડિઝિયમે વેવા[[gયા) દેવાનુપ્રિય!તે ઈણિત અને પ્રતિષ્ઠ છે. (Qiણસમદેશે નહેતુમેરવત ૮) જે પ્રમાણે તમે કહો છો તે અર્થ સત્ય છે, એમ કહીને (મિને સમ્માડિUS) તે સ્વપ્નોને સારી રીતે અંગીકાર કરે છે. (સનં grછત્તા) સારી રીતે અંગીકાર કરીને (૩મત્તેvi માહો સદ્ધિ ) ઋષભદત્ત બ્રાહ્મણની સાથે (SRIભાડું માથુHSILડું મોમોmડું મંગUTI વિA3) મનુષ્ય સંબંધી ઉદાર અને ભોગવવા યોગ્ય ભોગ ભોગવતી છતી રહે છે.૧૩. तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे सयक्कऊ (તેvi વાને તેvi સમUUi ) તે કાળ અને તે સમયને વિષે સૌધર્મેન્દ્ર સુધર્મા સભામાં બેઠો છે. સૌધર્મેન્દ્ર કેવો છે? તે કહે છે (સવ ) શ નામના સિંહાસન ઉપર બેસનાર(વિવે) દેવોનો સ્વામી (વાવ) કાન્તિ વગેરે ગુણોથી દેવોમાં અધિક શોભતો, (વનપIft) હાથમાં વજને ધારણ કરનારો () દૈત્યોનાં નગરોને તોડનારો (વિવ5) શ્રાવકની પાંચમી પડિમા સો વખત સુધી વહન કરનારો, ઇન્દ્ર પોતાના કાર્તિક શેઠના ભવમાં સો વખત શ્રાવકની પાંચમી પડિમા વહી હતી, તે પૂર્વભવની અપેક્ષાએ ઇન્દ્રનું શતક્રતું નામ છે. ઝિલિંક શેઠની કથા પૃથ્વીભૂષણ નગરમાં પ્રજાપાલ નામે રાજા હતો. તે નગરમાં રાજાને માનનીય, સમૃદ્ધિશાળી, સમ્યક્તધારી, પરમ શ્રાવક કાર્તિક નામે શેઠ રહેતો હતો. તેણે શ્રાવકની પાંચમી પડિમા સો વખત વહી હતી, તેથી તેનું નામ “શતક્રતુ’ એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. એક વખત તે નગરમાં એક માસનો ઉપવાસી ઐરિક નામે તાપસ આવ્યો, ત્યારે એક કાર્તિક શેઠ વિના બધા લોકો તેના ભક્ત થયા. એ વાતની ઐરિક તાપસને ખબર પડવાથી તે કાર્તિક શેઠ પર ગુસ્સે થયો. એક દિવસ રાજાએ તે તાપસને ભોજન માટે નિમંત્રણ કર્યું, ત્યારે તે કહેવા લાગ્યો કે- જો કાર્તિક શેઠ મને પીરસે તો હું તારે ઘેર ભોજન કરું'. રાજાએ તે વાત કબૂલ રાખીને કાર્તિક શેઠને બોલાવ્યો, અને કહ્યું કેમારે ઘેર આવી ઐરિકને જમાડ’. કાર્તિક શેઠે કહ્યું કે હે રાજન! હું તમારી આજ્ઞાથી તમારે ઘેર આવી તેને જમાડીશ'. હવે કાર્તિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy